ઇમામ હુસૈન અ.સ. ની શહાદત અને તેની આગાહીઓ Category

શહાદતે હુસયન અ.સ.ની આગાહીઓ

હઝરત રસુલે ખુદા સ.અ.વ.ની રીસાલતના મોઅજીઝાઓ પૈકી એક મોઅજીઝો એ પણ છે કે આપના પવિત્ર મુખેથી પવિત્ર વહી દ્વારા કરવામાં આવે બધીજ આગાહીઓ સત્ય પુરવાર થઈ છે.

આં હઝરત સ.અ.વ. એ ભવિષ્યના બનાવો અને સમયકાળની આગાહી તેમના પવિત્ર જીવન દરમ્યાન કરી, તે પ્રસંગો બન્યા છે અને પ્રકાશમાં આવ્યા છે. આગાહીઓ અને પ્રસંગો બંનેને ઈતિહાસે તેના પાનાઓમાં સુરક્ષિત કરી લીધા છે, જેથી કરીને ઈસ્લામના ઈતિહાસની સાથે ન્યાય કરનારા બુદ્ઘિજીવીઓ કયારેય ન તો તેનો ઈન્કાર કરી શકે ન

ઈમામ હુસયન અ.સ.ની શહાદત વિશે રસુલે ખુદા સ.અ.વ.ની આગાહીઓ

આજ અઝાએ હુસયનના બારામાં અલ્પ જ્ઞાનના કારણે અમુક મુસ્લિમ બિરાદરો પોતાની ઉદાસિનતા પ્રદર્શિત કરે છે એટલુંજ નહિ પરંતુ કેટલાક ગરજાઉ અને સ્વાર્થી લોકોના કહેવા ઉપર વિરોધ કરીને તેને બિદઅત અને હરામ કામ કહેવાથી પણ અચકાતા નથી. જોકે અક્કલનો તકાઝો એ છે કે સાંભળેલી મનઘડટ વાતો ઉપર ધ્યાન ન આપે પરંતુ હદીસો અને ઈતિહાસનો અભ્યાસ કરે, […]