ઇમામ હુસૈન અ.સ. અને આપના કુટુંબીજનો Category

શહાદતે જનાબે અલી અકબર અલયહિસ્સલામ

– મીર અનીસના મરસિયાઓમાંથી સંકલન માંથી એક મરસીયો

જનાબે ફાતેમા બિન્તુલ હુસય્ન અ.સ.નો ખુત્બો

જનાબ ઝયદ બીન મુસા બીન જઅફરે પોતાના બાપ-દાદા અ.સ.થી રિવાયત નોંધી છે કે જ્યારે અહલે હરમનો કાફલો કરબલાથી કૂફા લાવવામાં આવ્યો તે સમયે જનાબ ફાતેમા સુગરા સ.અ. કંઈક આ રીતે ખુત્બો પઢયા: પ્રસંશા અલ્લાહની રેતી, રજ અને પથ્થરોની સંખ્યામાં અને આસમાનથી જમીન સુધીના વજન જેટલી તેની પ્રસંશા કરૂં છું અને તેની ઉપર સંપૂર્ણ ઈમાન ધરાવું છું અને તેના ઉપર તવક્કલ કરૂં છું અને હું ગવાહી આપું છું કે અલ્લાહની સિવાય કોઈ મઅબુદ નથી. તે એક એકલો છે, જેનો કોઈ શરિક નથી અને મોહમ્મદ સ.અ.વ. તેના બંદા અને રસુલ છે અને આપ સ.અ.વ.ની અવલાદને ફુરાત નદીના કિનારે કોઈપણ ગુનાહ કે ખતા વગર નાહક ઝબહ કરવામાં આવ્યા. એ ખુદા! તારી પાસે પનાહ માંગુ છું તારી તરફ ખોટી નિસ્બત આપવાથી અને વિરૂધ્ધ કહેવાથી. જે પણ કંઈ અલી બીન અબી તાલીબ અ.સ.ના સિલસિલમાં વસી હોવાના તારા કોલ-કરાર છે તે અલી (અ.સ.)ને અલ્લાહના ઘરમાં બેગુનાહ શહીદ કરી દીધા. અને કાલે તેમના ફરંઝદોને શહિદ કરી નાખ્યા.

શોહદાએ બની હાશિમ કમસિન બાળકો

આશુરાના દિવસે હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ના તમામ અન્સાર અને દોસ્તો શહાદતના દરજા ઉપર પહોંચી ચૂકયા, હવે બની હાશિમ સિવાય કોઈ બાકી રહ્યું ન હતું તેમાં કમસિન બાળકોનો અને થોડા જવાનોનો સમાવેશ પણ થતો હતો. આ લેખ આવા શોહદાઓ અંગે લખવામાં આવ્યો છે જેમણે કમસીની હોવા છતાં પણ ઈમામે વકત ઉપર પોતાની જાન નિછાવર કરી દીધી. જો […]

હઝરત અબ્બાસ(અ.સ.)ની ઝિયારત

اَلسَّلاَمُ عَلَیْکَ یَا اَبَا الْفَضْلِ الْعَبَّاسُ ابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ સલામ થાય આપના પર અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ફરઝંદ અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.), اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ سَیِّدِ الْوَصِیِّیْنَ સલામ થાય આપના પર અય અય વસીઓના સરદારના ફરઝંદ, اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ اَوَّلِ الْقَوْمِ  اِسْلاَمًا સલામ થાય આપના પર કે આપ એમના ફરઝંદ છો કે જે ઇસ્લામ કબુલ કરવામાં પ્રથમ હતા, […]

હઝરત અબ્બાસ(અ.સ.) અને તેમના સમયના ઇમામ(અ.સ.)

હઝરત આદમ(અ.સ.)ના સર્જનના સમય ગાળા ઉપર ચિંતન કરવામાં આવે અને તેના પછીના ઝમાના ઉપર ધ્યાન દેવામાં આવે તો ખૂબજ સરળતાથી એ વાત સમજાય છે કે ખુદાવંદે આલમે એક એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેમાં એક વ્યક્તિને ‘મુતાઅ’ (જેની ઇતાઅત અને તાબેદારી કરવામાં આવે) તો બીજા વ્યક્તિને ‘મુતીઅ’ (ઇતાઅત અને તાબેદારી કરનારો), એકને ફરમા-રવાં (જેની ફરમાબરદારી […]

અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ની મહાનતા

અલ્લાહે બળવાખોર ફીરઔનની હિદાયત માટે નબી હ. મુસા (અ.સ.)ને મોકલ્યા. આ ભવ્ય કાર્ય પુરૂ કરવા માટે હ. મુસા(અ.સ.)એ અલ્લાહ પાસે દુઆ કરી. وَاجْعَلْ لِّیْ وَزِیْرًا مِّنْ اَہْلِیْ۝۲۹ۙ  ہٰرُوْنَ اَخِی۝۳۰ۙ  اشْدُدْ بِہٖٓ اَزْرِیْ۝۳۱ۙ “અને (મારી મદદ માટે) મારા કુટુંબમાંથી એકને – મારા ભાઇ હાનને મારો વઝીર (સહાયક) નીમી દે તેના થકી મારી પીઠને મજબૂત કર અને […]

હઝરત અબ્બાસ(અ.સ.) અને દીની ગયરત

પવિત્ર ઇસ્લામ ધર્મમાં ગયરત અને હિમાયત જુદા જુદા અર્થમાં વપરાય છે. પરંતુ તે અર્થ કે જેનો આ લેખ સાથે સબંધ છે તે એ છે કે માલ, હુકુમત, સ્ત્રી, દીન અને કાનુનનો દ્રઢતાપૂર્વક બચાવ કરવો અને તેને વફાદાર રહેવું તેને ગયરત કહેવામાં આવે છે. ખાસ કરીને આ શબ્દનો ઉપયોગ તે જગ્યાએ થાય છે જ્યાં કોઇ વસ્તુ […]

કમરે બની હાશિમ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) માસૂમીન(અ.સ.)ની નજરમાં

કમરે બની હાશિમ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) માસૂમીન(અ.સ.)ની નજરમાં રસુલ(સ.અ.વ.)ની વફાત પછી અહલેબૈત(અ.સ.) ઉપર મુસીબતો અને તકલીફોનો દૌર શરૂ થઇ ગયો. હઝરત અલી(અ.સ.)નો ખિલાફતનો હક ગસબ કરી લેવામાં આવ્યો. તેમના ગળામાં દોરડું નાખીને મદીનાની ગલીઓમાં ખેંચીને લઇ જવામાં આવ્યા! રસુલ(સ.અ.વ.)ની દુખ્તરના વારસાને હડપ કરી લેવામાં આવ્યો અને તેમને દરબારે ખિલાફતમાં આવવું પડ્યું. તેમની ઉપર સળગતો […]

દિવ્ય જ્યોતની એક ઝલકમાં જ. ઝયનબ (અ.સ.)ની કારકીર્દીના ઉચ્ચ શીખરો

ખુશનસીબ વિલાદત : ‘ઝિન્દગાની એ ફાતેમા ઝહેરા’ના કર્તાના મત મુજબ આપની વિલાદત હિજરતના છઠ્ઠા વરસમાં થઇ. પરંતુ ઇતિહાસકારો આપની વિલાદતનું વરસ હિજરી સન પાંચ દર્શાવે છે. હદીસે કિસાઅ સાક્ષી છે કે આ દુનિયાની હસ્તી, આ વિશ્ર્વનું અસ્તિત્વ, આ નૂરના પ્રમાણ, જેને આપણે સૂરજ અને ચંદ્ર કહીએ છીએ, આ ઘુઘવાટ કરતા સાગરો, તેમાં ચાલતી હોડીઓ, આ […]