સહાબા અને તાબેઈનની દ્રષ્ટિએ શહિદે કરબલાની મહાનતા

હિજરીની પહેલી સદીમાં મુસલમાનોના દિલોમાં ઈમામ હુસયન અ.સ. માટે જે મોહબ્બત અને મહાનતા જોવામાં આવતી હતી તે અજોડ હતી. તે મોહબ્બત અને સન્માનના કારણે તે અસાધારાણ મહેરબાનીઓ, પ્રેમભાવ, આદરભાવ અને ઔચિત્ય જેના વિષે આં હઝરત સ.અ.વ. ફરમાવ્યા કરતા હતા, તે હદીસો જે રસુલે ખુદા સ.અ.વ. એ સય્યદુશ્શોહદાના ગુણગાન અને પ્રશંસામાં બયાન કરી હતી તે મુસલમાનોમાં પ્રચલિત હતી. અને જેની ચર્ચા મોઅમીનોની મહેફીલો અને મજલીસોમાં થયા કરતી હતી. સામાન્ય લોકો અને ખાસ વ્યકિતઓ બધાજ અપવાદ વિના તેનાથી માહિતગાર હતા.

બહેનની સામે ભાઈની શહાદત

મીર્ઝા સલામત અલી દબીર (અઅલલ્લાહો મકામહુ) ના રઝમનામાની નકલ વો રોના બેકસીકા વો ગભરાના યાસ*કા વો થરથરાના દિલકા વો ઉડના હવાસકા કહના બિલક બિલક કે યે કલમા હેરાસકા* અય શીમ્ર વાસતા અલી અકબરકી પ્યાસકા લિલ્લાહ તીન રોઝકે પ્યાસેકો છોડ દે સદકા નબીકા ઉનકે નવાસેકો છોડે દે થમ જા ખુદાકો માન, […]

ઇમામો (અ.સ.)ની નજરે શહાદતની મહત્તા

‘શહાદત’ શબ્દને દુનિયાની બધી કૌમો સન્માનીય અને પવિત્ર ગણે છે. શહાદતનો અર્થ એ છે કે પોતાના ધર્મનું રક્ષણ અથવા દેશ અથવા પોતાની જાન અને માલનું રક્ષણ કરતાં કરતાં કતલ થઇ જવું. દરેક કૌમમાં શહીદને ખાસ માનની નજરે જોવામાં આવે છે. પરંતુ પવિત્ર ઇસ્લામની શરીઅતમાં શહીદ અને શહાદતનું જે મહત્વ છે […]

શહાદતના રહસ્યોની અજોડતા

ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત એક એવી શહાદત છે, જેના લીધે દુનિયામાં એક ઇન્કેલાબ પૈદા થયો, અને ત્યારથી લઇ આજ સુધી દુનિયામાં જેટલા પણ ઇન્કેલાબ આવ્યા છે, અગર તેને બારીકાઇથી જોવામાં આવે તો કયાંય ને કયાંય તેના ઉંડાણમાં ઇમામ હુસૈન(અ.સ.) મળશે, જેમની વિચારધારા અને મિશનથી લોકોમાં હરકત પૈદા થઇ ગઇ, જેના પરિણામે […]