વિલાયત અને બરાઅત Category

ફળદાર વૃક્ષ અને કાંટાળા થોર

અલમ તર કયફ ઝરબલ્લાહો મસલન કલેમતન તયયેબતન કશજરતીન તયયેબતીન અસ લોહા સાબેતુંવ વ ફર ઓહા ફીસ્સમાએ તૂતી ઓકોલહા કુલ્લ હીનીમ બે ઈઝને રબ્બેહા વ યઝરેબુલ્લાહુલ અમસાલ લીન્નાસે લઅલલ્હુમ યતઝકકન. વ મસલા કલેમતીન ખબીસતીન કશજરતીન ખબીસતેનીજ તુસ્સત મિન ફવકીલ અરઝે માલહા મિન કરાર. (સુ. ઈબ્રાહીમ આ. ૨૪-૨૬) (અય રસૂલ!) શું તે આ નથી વિચાર્યુ કે અલ્લાહે […]

તૌહીદ અને વિલાયત

ઇસ્લામની માન્યતાઓ એકબીજા સાથે સાંકળની જેમ જોડાએલી છે. અર્થાત : એક માન્યતા ત્યારે જ મુક્તિનું કારણ બની શકે જ્યારે બીજી માન્યતા તેની સાથે હોય. તવહીદની માન્યતા ત્યારે જ લાભદાયક સાબિત થાય જ્યારે તેની સાથે કયામતની માન્યતા પણ હોય. કયામતની માન્યતા ત્યારે મુક્તિનું કારણ બનશે જ્યારે નબુવ્વતની માન્યતા તેની સાથે હોય. નબુવ્વતની માન્યતા એ સમયે ગુમરાહીથી મુક્તિ અપાવશે જ્યારે ઇમામતનો અકીદો તેની સાથે હોય. ઇમામતની સાથે અલ્લાહના ન્યાયનો અકીદો હોવો જરુરી છે.

અહલેબય્ત અ.સ.ની ભવ્યતા

અહલેબય્ત અ.સ.ની ભવ્યતા સય્યદુશ્શોહદાના સ્વમુખે ઈસ્લામ ધર્મના મૂળભુત સિધ્ધાંતો પૈકી એક સિધ્ધાંત છે, અહલેબય્તે રસુલ સ.અ.વ.નું અનુસરણ, તેટલા જ માટે રસુલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું, “હું તમારી વચ્ચે બે મહત્વની વસ્તુઓ છોડીને જઈ રહ્યો છું. એક અલ્લાહની કિતાબ (કુરઆને મજીદ) અને બીજી મારી એહલેબય્ત (અ.સ.) જો તમે આ બંનેને મજબુતીથી પકડી રાખશો તો મારા પછી […]

બરાઅત અથવા દુશ્મનોથી બેઝારી ઇમાનની શર્ત છે.

દીને ઇસ્લામ તે એવો મઝહબ છે કે જેના તમામ ઉસુલ અને કાનુનો પવિત્ર ફિતરત અને અકલે સલીમની દ્રઢ બુનિયાદ પર આધારિત છે. ઇસ્લામનો કોઇપણ હુકમ ન તો ફિતરતની વિરૂધ્ધ છે અને ન તો અક્કલથી વિરૂધ્ધ. જ્યાં આ કાનૂનો અને ઉસુલની જરૂરીયાતી શર્ત છે, કે ખુદા, રસુલ(સ.અ.વ.) અને એહલેબૈત(અ.મુ.સ.) અને તેમના દોસ્તોથી મોહબ્બત અને મવદ્દતમાં તરબોળ […]

અલ્લાહની નિકટતાનું શ્રેષ્ઠ સાધન

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના અલ્લાહની નિકટતાનું શ્રેષ્ઠ સાધન ખુદાવંદે આલમે ઈન્સાનને ઈબાદત માટે પૈદા કર્યો છે. આ ઈબાદતને માનવીની ઉન્નતી અને વિશિષ્ટતાનું સાધન બનાવી દીધું છે. માનવીની વિશિષ્ટતા ભૌતિક દુનિયા અને તેને લગતી બાબતોથી ઉચ્ચતર બનીને અલ્લાહની નિકટતા મેળવવાની છે. રિવાયતોમાં છે કે ઈન્સાન નવાફીલ (નાફેલાની નમાઝો) દ્વારા ખુદાની એટલો નજદિક […]

ઇમામ અને ઇમામત

હુસૈનિય્યત દિલના દર્દનો ઇલાજ છે. હુસૈનિય્યત એવા લોકો માટે હિમ્મત અને ધીરજ છે જેઓના હક્કોને છીનવી લેવામાં આવ્યા છે. હુસૈનિય્યત હિંમત અને બહાદુરી છે એવા લોકોનો સામનો કરવા માટે જે માલ, દૌલત, ઝુલ્મ અને અત્યાચાર થકી નબળા અને કમઝોરને પાછળ ધકેલી રહ્યા છે. હુસૈનિય્યત એક મીશન છે જે જગતમાં ફેલાએલી બેશુમાર માનસિક, બૌદ્ધિક, આર્થિક તથા સમાજીક ગુંચવણભરી બિમારીઓ માટે માટે સુરક્ષિતતાની દિવાલ છે, જેને કોઇ તોડી શકતું નથી. અર્થાંત ઇસ્લામની ૨૩ વર્ષની રિસાલતનો સારાંશ કરબલાનો બનાવ છે.