ઇમામ હુસૈન અ.સ. નો કારવાન અને ઐતિહાસીક પાસાઓ Category

મક્કાથી કરબલા સુધી

મક્કાથી કરબલા સુધી આજથી તેરસો વર્ષ પૂર્વે, એટલે કે પહેલી સદી અડધી વીતી જવા પછીનાં સમયની વાત છે. મક્કની સરઝમીન ઉપર ચહલપહલ ચાલુ હતી. ઈસ્લામી મુલ્કના દુરના વિસ્તારોથી અને મક્કાની ચારે બાજુથી હાજીઓનાં અનેક કાફલા હજની વાજીબાત અદા કરવા માટે મક્કાની પવિત્રભૂમિમાં પ્રવેશી રહ્યા હતા. આ હીજરી સન ૬૦ (સાઠ)ની વાત છે. માહે શાઅબાનુલ મોઅઝઝમથી […]

હુસયને મઝલુલ (અ.સ.)ના એલચી જનાબે મુસ્લિમ બિન અકીલ

હુસયને મઝલુલ (અ.સ.)ના એલચી જનાબે મુસ્લિમ બિન અકીલ મોઆવિયાના હલાક થઈ ગયા પછી યઝીદે સત્તાના સુત્રો સંભાળ્યા તેણે સૌ પ્રથમ મદીનાના ગવર્નર વલીદ બિન ઉતબાને મોઆવિયાના હલાક થવાના સમાચાર મોકલ્યા. અને તુરતજ અબ્દુલ્લાહ બિન ઝુબેર, અબ્દુલ્લાહ બિન ઉમર, અબ્દુર રહેમાન બિન અબૂ બકર અને ઈમામ હુસયન (અ.સ.)ની બયઅત લેવાનો હુકમ કર્યો. વલીદે ઈમામ (અ.સ.)ને બોલાવીને યઝીદને […]