૧૪૩૫ Category
ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય? આ એક ખુબ જ રૂહાનીય્યતની હેઠળ ઇન્સાની ફિતરતના ઉંડાણથી પૈદા થતો એ સવાલ છે જે નેક લોકો અને નેક તીનતના ઝહેનમાં ઉદ્ભવે છે. તેના માટે એ ગ્રહણ કરવું પડશે, એ સમજવું પડશે કે મોહબ્બત છે શું? આ ફિતરતમાં ખુદાએ એવી કઇ ચમકતી વસ્તુને મુકી છે જે ઇન્સાનને બુલંદીઓ તરફ […]
ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ખૂબ જ મશ્હુર હદીસ છે જેને શીઆ અને સુન્ની મોહદ્દીસોએ વર્ણવી છે અને તેને સહીહ અને મોઅતબર હોવાની સ્પષ્ટતા કરેલ છે. તે મોઅતબર હદીસ આ છે: “જે પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.)ની માઅરેફત વગર મૃત્યુ પામે તેની મૌત જાહેલીય્યત અને કુફ્રની મૌત હશે” જાહેલીય્યત અને કુફ્રની મૌતનો […]
ગૈબતે કુબરાની શરૂઆત પહેલા ઇમામ મહદી (અ.સ.) બારામાં લખવામાં આવેલી કિતાબો ઇમામ મહદી(અ.સ.)ના બારામાં ગૈબતે કુબરાથી પહેલાની કિતાબો: ભૌગોલિક સીમાઓ એક-બીજા સાથે મળવા લાગી છે. દુનિયા હવે એક નવો રંગ અપનાવી રહી છે. ઝુલ્મની આંધીઓ ચાલી રહી છે. સીતમનો દરિયો ચડાવ પર છે. એક નવા ઇન્કેલાબની નિશાનીઓ સાફ જાહેર થઇ રહી છે. એટલે કે મુસ્તઝઅફીન […]
શૈખ અલ્બાની અને હઝરત મહદી(અ.સ.)નો અકીદો આ લેખમાં એહલે હદીસ/સલફીઓના મશ્હૂર મોહદ્દીસ શૈખ મોહમ્મદ નાસિદ્દીન અલ્બાનીએ એહલે સુન્નતની કિતાબોમાં વારિદ થવાવાળી રિવાયતોને મોઅતબર અને સહીહ સાબિત કરી છે અને આ અનુસંધાનમાં મિસ્રના આલિમ રશીદ રઝાએ કરેલ સવાલોના જવાબો રજુ કરીએ છીએ. (નોંધ: આ લેખમાં તમામ માન્યતાઓ શૈખ અલ્બાનીના છે અને જરી નથી કે આ વિચારો […]
પ્રસ્તાવના: અદાલત અને ઇન્સાફના વિશે ચર્ચા કરવા પહેલા જરી છે કે અપરાધો, ઝુલ્મ અને ફસાદ, બીજાઓના હક્કો પર કબ્ઝો, તબાહી અને બરબાદી વિગેરેના કારણો અને પરિબળોને શોધીએ. જેથી તેના મૂળો કાપી નાખવાથી એક હદ સુધી અપરાધ અને ઝુલ્મ ફસાદમાં ઘટાડો થઇ શકે. એટલા માટે જરી છે કે વૈશ્ર્વીક અદાલત માટે એક દ્રષ્ટિકોણથી ઇમાન અને અખ્લાકની […]