તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.) Category

હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ

 بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ صَلَّی اللہُ  عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો અકીદો તેની તમામ વિગતો સાથે શીઆ અને એહલે સુન્નતની નવી અને પુરાણી કિતાબોમાં મૌજુદ છે. અર્થાત દરેક ઝમાનાના ભરોસાપાત્ર અને સનદ ધરાવતા આલિમો, હદીસવેત્તાઓ, તફસીરકારો અને ઈતિહાસકારોએ પોત-પોતાની કિતાબોમાં […]

ઈન્તેઝારની અસરો અને બરકતો

ઈન્તેઝારની અસરો અને બરકતો પૂર્વભુમિકા: ઈન્તેઝારનો સંબંધ દીલની હાલતથી છે. એટલા માટે જ્યાં સુધી ઈન્તેઝારની પૂર્વભૂમિકા તૈયાર ન હોય ત્યાં સુધી કોઈ શખ્સ સાચો મુન્તઝીર થઈ શકતો નથી. તેમાં પહેલી બાબત એ છે કે ઈન્સાન જેનો ઈન્તેઝાર કરી રહ્યો હોય તેની તે  સાચી મઅરેફત  ધરાવતો હોવો જોઈએ. અગર આવનારના બારામાં તેને કોઈ જાણકારી નહિં હોય […]

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ પ્રસ્તાવના: દુનિયા રોજબરોજ ગુમરાહી તરફ આગળ વધી રહી છે. દરરોજ કોઈ નવી શોધ થાય છે. બુરાઈ અને ગુનાહો તરફ લઈ જવાવાળા તો ઘણા બધા મળે છે પરંતુ ગુમરાહી અને અંધકાર તરફ જવાથી રોકવાવાળા બહુ ઓછો લોકો જોવા મળે છે. આજે એવો સમય આવી પહોંચ્યો છે કે અગર કોઈ દિનદાર શખ્સ […]

તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.)

 તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.) કિતાબુંનું નામ : તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.)  પ્રકાશક : એસોસીએશ ઓફ ઇમામ મહદી (અ.સ.) પોસ્ટ બોક્સ નં. ૧૯૮૨૨  મુંબઇ – ૪૦૦ ૦૫૦  પ્રકાશું વર્ષ : શાબાન, હી.સ. 1432, જુલાઈ-૧૧