હઝરત મહદી અ.સ. વિષેનો અકીદો Category

ઇમામતના અકીદાનું મહત્ત્વ

ઇમામતના અકીદાનું મહત્ત્વ   માનનીય વાંચકો, સલામુન અલય્કુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ ૧૫મી શાબાનુલ મોઅઝઝમના હઝરત ઇમામે ઝમાના (અ.સ.)ની વિલાદતના મુબારક પ્રસંગે આપ તમામ લોકોની ખિદમતમાં આ મહાન દિવસની મુબારકબાદ પેશ કરીએ છીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બારગાહમાં હઝરત મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના વાસ્તાથી દોઆ કરીએ કે અલ્લાહ આપણા ઇમામે અસ્ર (અ.સ.)ના પુરનૂર ઝુહુરમાં […]

ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ

ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ માનનીય વાંચકો પ્રથમ આપણે ‘ઇમામતના અકીદાનું મહત્ત્વ’સંબંધિત અમૂલ્ય બાબતો વાંચી. હવે આપ તમામની ખિદમતમાં એ અરજ કરવાની તૌફીક પ્રાપ્ત કરીએ છીએ કે જ્યારે ઇમામતનો અકીદો એટલી હદે મહત્ત્વનો છે કે તેના વગર આપણો કોઇપણ અમલ કબુલ થવાને પાત્ર નથી. તો આ સમયે અને આજના ઝમાનામાં આપણે કોની ઇમામતનો અકીદો રાખીએ […]

ઇમામે અસ્ર (અ.સ.)ની નજદિકી મેળવવા માટે વ્યવહારૂ જરૂરતો

ઇમામે અસ્ર (અ.સ.)ની નજદિકી મેળવવા માટે વ્યવહારૂ જરૂરતો માનનીય વાંચકો, બે મહત્ત્વના વિષયો, ઇમામત અને ઇમામે અસ્ર (અ.સ.)ની ઇમામતના મહત્ત્વ પછી એવા ક્યા કાર્યો છે જે આપણને ઇમામે ઝમાના (અ.સ.)થી નજીક કરી શકે? અને એવી કઇ બાબતો છે જેના વડે આપણે તેમની દોઆઓમાં શામેલ થઇ શકીએ. આ સંદર્ભમાં અમૂક બાબતો આપની ખિદમતમાં રજુ કરવાની ખુશનસીબી […]