૧૪૧૦ Category
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્લામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ, અસ્સલામો અલય્ક યબ્ન રસૂલિલ્લાહ, અસ્સલામો અલય્ક યબ્ન અમીરીલ મોઅમેનીન, અસ્સલામો અલય્ક યબ્ન ફાતેમત-ઝ-ઝહરા સય્યદતે નેસાઈલ આલમીન, અસ્સલામો અલય્ક વ અલલ અર્વાહિલ લતી હલ્લત બે ફેનાએક અલય્કુમ મિન્ની જમીઅન સલામુલ્લાહે અબદન મા બકીતો વ બકયેલ લય્લો વન નહાર. સલામ હજો આપ પર એ અબુ અબ્દિલ્લાહ, સલામ હજો આપ […]
ઈતિહાસ એક એવો માર્ગ છે કે જે માનવજાતને, ભુતકાળ સાથે જોડીને ભુતકાળને નવું જીવન આપે છે, જે પોતાના વાચકોનો હાથ પકડીને ભુતકાળના નિર્જીચ શરીરમાં આત્માનો સંચાર કરીને તેને વીતી ગયેલા દિવસો તરફ દોરી જાય છે અને એ યુગના બનાવો તેની સામે રજૂ કરે છે. ઈતિહાસની બીજી વિશિષ્ટતા એ છે કે તેના તરફથી આપણને ઈબરત (શીખામણ) […]
ખુદાએ અઝઝો જલ્લની બારગાહમાં પોતાના મનની વાતો, હાજતો, મુનાજાતો કરવા માટેના નિયમો – આદાબમાં સૌથી શ્રેષ્ઠ અને પ્રથમ નિયમ છે તેની “મઅરેફત” ઓળખાણ. જ્યારે એની બારગાહમાં મુનાજાત કરીએ ત્યારે તેના તરફ અંતરથી ધ્યાન ધરીએ. ઈતિહાસમાં છે કે સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) પાસે એક સમુહ આવ્યો અને કહેવા લાગ્યો કે અમે દોઆ તો કરીએ છીએ, પણ […]
આ એક વિચિત્ર સંયોગ છે કે બધાય નબીઓ અને રસુલોને જે જે સાથીઓ – મદદગારો મળ્યા તે મિશ્ર પ્રકારના મળ્યા. એટલે કે કેટલાક સાચા વફાદાર, જાંનિસાર, કેટલાક મુનાફિક-ગદ્દાર. કોઈ નબી કે મુરસલ તેની તારવણી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ન કરી શકયો. જનાબે મુસા (અ.સ.) સાથે સીત્તેર હજારનો સમૂહ હતો, જેમાંથી સત્તરસોને સમજી – […]
ઉપરોકત વિષય ઉપર અહી એક જ વાત લખવી પૂરતી સમજીએ છીએ. જેમને વધારે વિગત જાણવી હોય તે આ વિષય ઉપરની કિતાબો જોઈ જાય. (તફસીરે બુરહાન, સૂરએ બકરહ ૩૭મી આયતના પેટામાં “અહકાકુલ હક”, ભાગ ૯ માંથી) સાદિકે આલે મોહમ્મદ (સ.અ.વ.) આ આયત: હ. આદમે પરવરદિગાર પાસેથી કેટલાંક વાકયો શીખ્યાના અનુસંધાનમાં ફરમાવે છે: હઝરત આદમે જે વાકયો […]