૧૪૧૪ Category

“અસ્સલામો અલયક યા અબા અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.)

“અસ્સલામો અલયક યા અબા અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.) અસ્સલામો અલલ હુસૈન વ અલા અલી ઈબ્નીલ હુસૈન (અ.સ.) વ અલા અવલાદીલ હુસૈન (અ.સ.) વ અલા અસહાબીલ હુસૈન (અ.સ.) વ રહમતુલ્લાહે વ બરકાતોહ…” બીરાદરાને મોઅમેનીન, સલામુન અલયકુમ, ફરી એક વાર ઈ. હુસૈન (અ.સ.)ની યાદ તાજી થઈ ગઈ. ફરી દિલ ભરાઈ આવ્યા અને આંખો છલકાય ગઈ. ફરી યાદ આવી […]

હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના રોઝા મુબારકના વિનાશ અને પુનત્થાનના ઈતિહાસ પર એક દ્રષ્ટિપાત

ઝહે ખુલુસે મોહબ્બત કે હાદસાતે જહાં મુજહે તો કયા મેરે નકશે કદમ મીટા ન સકે જાલિમ સદામ એમ સમજતો હશે કે તેણે મવલાએ કાએનાત અને એના ફરઝંદોના પવિત્ર રોઝાઓની બેહુરમતી કરીને પરચમે ઈસ્લામ (ઈસ્લામના ધ્વજ)ને નમાવી દીધો અને હુસૈનીયતનો હંમેશા માટે નાશ કરી નાખ્યો. કદાચ સદામની નજર ઈતિહાસના એ શ્યામ પૃષ્ઠો પર નહીં પડી હોય, […]

અઝાદારી સુન્નતે રસૂલ (સ.અ.વ.) કે બિદઅત??

બુદ્ધિમાન વ્યક્તિ પોતાની ઉપર ઉપકાર કરનારની યાદને જીવંત રાખવી એ સ્વભાવગત કાર્ય માને છે. દુનિયાની બધીજ કોમ પોતાની ઉપર ઉપકાર કરનાર અને માર્ગદર્શક નેતાને હંમેશા યાદ કરીને તેનું સન્માન કરે છે અને પોતાના માર્ગદર્શક, નેતા અને રેહબર કે મોહસીન ને વિસરી જનારને જનસાધારણની ભાષામાં ‘એહસાન ફરામોશ’ (નગુણા) અથવા તો ‘ખુદગર્ઝ’ (સ્વાર્થી) કહેવામાં આવે છે. પ્રતિષ્ઠિત […]

અઝાદારીનો સવાબ

કાલ રસુલુલ્લાહે (સ.અ.વ.) ઈન્ન લે કત્લીલ હુસૈન (અ.સ.) હરારતુન ફી કોલુબીલ મુઅમેનીન લન તબરોદ અબ દા. એટલે કે રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે કે: બેશક હુસૈન (અ.સ.)ની શહાદત માએમેનીનના દિલમાં એક એવી જવાળા પૈદા કરશે જે કયારેય ઠંડી નહીં પડે. આહ! મઝલુમે કરબલાની યાદમાં અશ્રુ વહાવનારા અને ગમગીન થનારાઓ… મોટા ભાગે એવું બનતું હોય છે […]

કરબલાના શહીદોના રજઝ (શોર્ય કાવ્ય)

રજઝ એ શેર (કાવ્ય પંકિત) ને કહે છે જે કોઈ બહાદુર યોધ્ધો મૈદાને જંગમાં પ્રવેશતી વખતે કહે છે. એટલે તે રજઝ દ્વારા યુધ્ધના મૈદાનમાં યોધ્ધો પોતાનો પરિચય આપીને જંગ કરવાનો પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી શકે છે, કે આ જંગ માલો દૌલત માટે, કુફાના સામના માટે કે દીન અને ઈમાનની સલામતી માટે કરે છે. જંગ કરનારનો […]

સૈયદુશ્શોહદા અલયહીસ્સલામની ઝિયારતનું મહત્વ

ખુદાવંદે આલમ તરફથી તમામ અઈમ્મા અલયહેમુસ્સલામની ઝિયારતને જરૂરી અને મહત્વની ગણવામાં આવી છે. અને તેની ફઝીલત અને સવાબ પણ ઘણો છે. પરંતુ હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારતની વિશેષતા છે અને તે ઝિયારત કરનારનો ખાસ દરજ્જો પણ છે. એહલેબૈત (અ.સ.)ના શીઆઓ અને મોહીબ્બાને ઈસ્મત અને તહારત માટે આ હકીકત જાણવી જરૂરી છે. હઝરત ઈમામ જઅફરે સાદિક […]

ફળદાર વૃક્ષ અને કાંટાળા થોર

અલમ તર કયફ ઝરબલ્લાહો મસલન કલેમતન તયયેબતન કશજરતીન તયયેબતીન અસ લોહા સાબેતુંવ વ ફર ઓહા ફીસ્સમાએ તૂતી ઓકોલહા કુલ્લ હીનીમ બે ઈઝને રબ્બેહા વ યઝરેબુલ્લાહુલ અમસાલ લીન્નાસે લઅલલ્હુમ યતઝકકન. વ મસલા કલેમતીન ખબીસતીન કશજરતીન ખબીસતેનીજ તુસ્સત મિન ફવકીલ અરઝે માલહા મિન કરાર. (સુ. ઈબ્રાહીમ આ. ૨૪-૨૬) (અય રસૂલ!) શું તે આ નથી વિચાર્યુ કે અલ્લાહે […]

કરબલાના ઈતિહાસનું સૌથી વધુ શ્યામ પૃષ્ઠ

કરબલામાં હીજરી૬૧ની દસમી મોહર્રમની તારીખ (આશુરા) પછી હીજરી૧૨૧૬નો દિવસ કયામત અંગેઝ હતો. એ દિવસે વહાબીઓએ કરબલામાં રોઝએ હુસૈની (અ.સ.) પર હુમલો કર્યો હતો. એ એટલો બધો બિહામણો અને હૃદયદ્રાવક બનાવ હતો જેનો પડઘો આજ સુધી ઈસ્લામી દેશોમાં જ નહીં યુરોપીય દેશોમાં પણ ગુંજી રહ્યો છે. વહાબીઓના હેવાનીયત પૂર્ણ દર્દનાક, બેરહમી અને સંગદીલી ભર્યા વર્તાવનું મુસલમાનો […]