૧૪૩૬ Category

ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો

અલ્લાહ તબારક વ તઆલા કુર્આને મજીદમાં સુરએ શોઅરાની આયત નંબર ૨૨૭ માં ઝાલિમોના અંજામના બારામાં ઇર્શાદ ફરમાવે છે: સ યઅ્લમુલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબીન યન્કલેબુન નજીકમાં જ ઝાલિમો જાણી લેશે કે તેઓ કઇ જગ્યાએ પાછા ફેરવવામાં આવશે અગર આપણે આ આયત પર વિચાર કરીએ તો આયત એ બાબત તરફ નિર્દેશ કરે છે કે ઝાલિમો ખુબ જ […]

ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની વૈશ્ર્વિક અસરો

પ્રસ્તાવના: અલ્લાહની આ સુન્નત હંમેશાથી રહી છે કે મુકર્રબ બંદાઓની વિલાદત અને શહાદત પર કાએનાતમાં અઝીમ નિશાનીઓ જાહેર થાય, જેથી જમીનવાળાઓને આવનાર મુકર્રબ બંદાઓના ઇસ્તેકબાલ માટે તૈયાર કરવામાં આવે અને આ અઝીમ બંદાઓની શહાદત પર કાએનાત પર થવાવાળી અસરોને જાહેર કરે જેથી બંદાઓને ગુનાહની ગંભીરતાનો એહસાસ કરાવી શકાય. બંને વાત માટે કુર્આનમાંથી ઉદાહણ રજુ કરી […]

ઇમામ હુસૈન(અ.સ.)ના અખ્લાક

સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના અખ્લાક અને કિરદાર પર પ્રકાશ ફેંકવો એ સૂર્યની સામે દિવો દેખાડવા બરાબર છે જે ખુલ્કે અઝીમના જાનશીન હોવા ઉપરાંત સરકારે કોનૈન(સ.અ.વ.)ની તમામ બાબતો, જવાબદારીઓના વારસદાર હોય ભલા કોઇ તેમની જીંદગીના અખ્લાકના અમૂલ્ય પાસાઓને કાગળથી ઝીનત અતા કરી શકે? એટલા માટે કે અગર તેમણે તાલીમ ન આપી હોત તો આપણને અખ્લાકની સમજણ […]

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૮

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૫ અગાઉના અંકોથી શરૂ) અસ્સલામો અલા અખીહીલ્ મસ્મુમે સલામ થાય તેમના એ ભાઇ ઉપર જેમને ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા ઝિયારતે નાહિયાના આ જુમ્લામાં ઇમામ હુસૈન(અ.સ.) ના ભાઇ, જન્નતના જવાનોના સરદાર ઇમામ હસને મુજતબા (અ.સ.) પર સલામ મોકલવામાં આવ્યા છે. જેઓને ખુદ તેમની પત્નિ મલઉના જોઅદાહ બિન્તે અશઅસએ મોઆવીયા […]

ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોના અઝાબમાં મોડુ થવું

ઇન્સાન સમયની હેઠળ ચાલી રહ્યો છે અને સમય ખુદાવંદે આલમ જે કાદિરે મુત્લક છે તેની કુદરતની નીચે અને તાબે છે. તે ચાહે તો સમય અટકી જાય, તે ચાહે તો સમયની ઝડપ વધી જાય, તે ચાહે તો સમયનો પાલવ સાંકડો થઇ જાય, તે ચાહે તો સમયનો પાલવ વિશાળ થઇ જાય. રાત દિવસના બનાવો ઉપર નજર નાખીએ […]

ગિર્યાની અઝમત

ખુદાવંદે આલમે ઇન્સાનોની હિદાયત અને હંમેશની નજાત માટે અશ્રફુલ અંબિયા અકમલુલ રોસોલ અને શ્રેષ્ઠ મખ્લુક તથા કાએનાતની ખિલ્કતના સબબ હઝરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.)ને દીને મુકદ્દસે ઇસ્લામની સાથે નિયુક્ત કર્યા. આં હઝરત(સ.અ.વ.)ને આખરી નબી અને આપના દીનને આખરી દીન અને આપની લાવેલી કિતાબ કુર્આને મજીદને આખરી આસ્માની કિતાબ ગણાવી એટલે કે આં હઝરત(સ.અ.વ.) પછી ન તો કોઇ […]

ફુલની પાંખડીથી હીરાનું જીગર કપાઇ શકે છે

સામે બહુ જ મોટુ લીલુછમ ઘટાટોપ વૃક્ષ છે. લીલા અને નાના નાના પાંદડાઓથી ડાળીઓ ભરેલી છે. જ્યારે હવાના જોકા આવે છે તો લટકેલી શાખાઓ જુમી ઉઠે છે. મેનો મહીનો હતો, સૂર્યના કિરણો ભર બપોરે ગરમી વરસાવી રહ્યા છે, ચારે તરફ બપોરનું આક્રમક વાતાવરણ હતું. ત્યાં અમૂક જાનવરો અને ઇન્સાનો તેના છાયામાં ઠંડક માટે આવી જતા. […]