૧૪૧૫ Category

અસ્સલામો અલયક યા કતીલલ અબરહ

બે અબી અન્ત ઉમ્મી યા જદ્દાહ! ‘અય જદ્દે બુઝુર્ગવાર, જો મારી આંખોના તમામ અશ્રુઓ સુકાઈ જાય તો હું રકતના અશ્રુઓથી રૂદન કરીશ.’ હઝરત સૈયદુશ્શોહદા અલયહે સલાતુસ્સલામની હૃદયદ્રાવક શહાદત અને કરબલાની કરૂણ ઘટનાઓ ઉપર એ ઈમામે અસ્ર (અ.સ.) નું રૂદન, જે ઝમાનાના માલિક અને આકા છે. ઝમાનાની ગતિ જે ઈમામની પરવાનગી વગર આગળ વધવી શકય નથી. […]

ઈમામ હુસૈન (અ.સ.)ની ક્રાંતિના કારણો અને કાર્યો

હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામના કયામ (યઝીદની હુકુમત સામે પડકાર કરવા માટે અડગ ઉભા રહેવા)ના કારણો શું હતા? એવી કઈ પરિસ્થિતિ હતી જેને લીધે આપ આટલી મહાન અને અજોડ કુરબાની આપવા માટે તૈયાર થયા હતા? શું ઈમામ હુસૈન (અ.સ.)ની કુરબાનીનો હેતુ યઝીદને સલ્તનત પરથી ઉથલાવી દેવાનો હતો? શું ઈમામ (અ.સ.) ઉમવી ખિલાફતને ખત્મ કરી દેવા માંગતા […]

બની હાશીમ (અ.સ.) ના શહીદો

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના દીને-ઈસ્લામના રક્ષણનો જે વાયદો હઝરત અબુ તાલિબ અલયહીસ્સલામે કર્યો હતો તે વાયદાની વફાદારીનો સ્પષ્ટ નમૂનો દરેક યુગમાં જોવા મળે છે. જ્યારે પણ ઈસ્લામ ઉપર કોઈ આફત આવી પડી ત્યારે હઝરત અબુ તાલીબ અલયહીસ્સલામના સંતાનો ઢાલ બનીને ઉભા રહ્યા અને તેઓએ દરેક પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફોને સ્વીકારી લીધી. કત્લ થવું, […]

ખાકે શિફા ફઝીલત અને અઝમત

(કરબલાની માટીની ફઝીલત અને મહત્વતા) ઉસુલી તખ્લીક (મૂળ સર્જન) ખાલિકે કાએનાત – સૃષ્ટિના સર્જનહારે પોતાના સર્જનમાં એક નિયમ નિશ્ચિત કર્યો છે અને તે નિયમ એ છે કે તેણે એક જ પ્રકારના સર્જનમાંના એક સર્જનને બીજા સર્જન ઉપર અગ્રતા આપી છે. આ બાબતની વધુ સ્પષ્ટતા માટે પરવરદિગારે આલમે ફરિશ્તાઓને પૈદા કર્યા જેમાં હઝરત રૂહુલ કુદુસ હઝરત […]

રોઝાની શબીહ અને ઝરીહ જાએઝ કઈ રીતે?

હિન્દુસ્તાન અને પાકીસ્તાનના શીઆઓના ઘરો અને ઈમામવાડાઓમાં અઈમ્મએ મઅસુમીન અલહેમુસ્સલામની ઝરીહ, ખાસ કરીને સૈયદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામના રોઝા મુબારકની તસ્વીર (અથવા પ્રતિમા) જોવા મળે છે. (શબીહ એટલે તસ્વીર અને ઝરીહ એટલે કબ્ર મુબારક રોઝાની પ્રતિમા) આ સુન્નત માટે કેટલાક ઓલમા-એ-એહલે સુન્નત એતરાઝ કરે છે. જેની સાથો સાથ કેટલાક ‘કહેવાતા’ આધુનિક વિચારસરણી ધરાવતા શીઆ વર્તુળના […]

ઈમામ હુસૈન અલયહીસ્સલામનો કાતિલ ઈબ્ને ઝિયાદ (લઅનતુલ્લાહ)

ઈમામ હુસૈન અલયહીસ્સલામને કત્લ કરનારાઓની લેખમાળાનો આ પ્રથમ લેખ વાંચો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જેથી વાચકો એ વાત સમજી શકે કે એ (લઅનતને પાત્ર) લોકોના ચારિત્ર્ય કેવા હતા? અને એ વાતનો અંદાજ આવી શકે કે એહલેબૈત (અ.મુ.સ.) ના દુશ્મનોના ચારિત્ર્ય કેવા હોય છે! અત્રે અમે ઈબ્ને ઝિયાદના જીવનને સંક્ષિપ્તમાં રજુ કરીએ છીએ. જેનાથી ‘અલ […]

હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ અને કરબલાનો બનાવ

ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત વિશે રસૂલે અકરમ સલ્લલ્લાહો અલયહે વઆલેહી વસલ્લમની ભવિષ્યવાણી ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત વિશે આં હઝરત સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમની હદીસો એહલે સુન્નત અને એહલે તશય્યો (શિયાઓ)ની કિતાબોમાં આવી છે. અમે અત્રે એહલે સુન્નત હઝરાતની કિતાબોમાંથી કેટલીક સૌથી વધુ મોઅતબર હદીસો પ્રસ્તુત કરીએ છીએ. (1) ઈબ્ને સઅદ અને તબરાનીએ હઝરત આઈશાથી […]

મીર અનીસના મરસીયામાંથી

અબ્બાસ નામદાર તરાઈસે ઉઠકે આવ છિડકો મેરી ઝિરાહ પે જો પાની કહીસે પાવ ફુંકતા હૈ કલ્બ, જલ રહે હૈ સબ જીગર કે ઘાવ ચલતે હુએ, અદમકે મુસાફિરસે મિલ તો જાવ હમ સબકે કામ આએ હૈ પીટે હૈ રોએ હૈ બારાહ પહર હુએ કે ન લેટે ન સોએ હૈ કયા બા ફઝા યે ર્દ તરાઈ હૈ, […]

કયસર બારહવીના મરસીયાના કેટલાક બન્દ

બાદે અલી જો શામસે ઉભરી જહાલતેં બાદલ હુઈ ખઝાન-એ-શાહીકી ઝુલમતેં ઈબ્લીસીયતકે પમેં ઉઠઠી કયાદતેં આબાદીયોં પે છા ગઈ વીરાન સાઅતેં દુનિયાસે અમનો સુલ્હકે આસાર મીટ ગયે ગયરતકો નીંદ આ ગઈ કિરદાર મીટ ગયે હર આદમી ફરેબમેં ડૂબા હુવા મીલા દેખા જીસે વોહ શખ્સ રહીને જફા મીલા કયસે કહું અલીકો ઝમાનેસે કયા મીલા પરવરદિગારે અમ્નકો ઝેહેરે […]