હઝરત મહદી અ. સ. ની લાંબી વય Category

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લાંબી ઉમ્ર

પ્રસ્તાવના: આ આપણું સંપૂર્ણ યકીન છે કે આ સમયે આ ઝમીન પર ઇમામે ઝમાના(અ.સ.) અલ્લાહની હુજ્જત છે. આ પણ આપણું યકીન છે કે અલ્લાહે પોતાના ફઝ્લ અને લા ઝવાલ રહેમ થકી તેમને લાંબી જીંદગી અતા કરી છે. જે લોકો ઇમાન નથી રાખતા તેઓ તેના વિશે સવાલ કરે છે અને કહે છે કે આવુ યકીન બિન […]

લાંબી ઉમ્રવાળા અંબિયા(અ.મુ.સ.) અને ઇમામે ઝમાના(અ.સ.)ની તુલે ઉમ્ર

અલ્લાહના ફઝલો કરમ અને ઇમામે ઝમાના(અ.સ.)ના લુત્ફો કરમ અને ચૌદ માસુમીન(અ.મુ.સ.)ની ઇનાયતોના છાયામાં અલ મુન્તઝરના ખાસ અંકોમાં અને ઇમામે ઝમાના (અ.સ.)ની ગૈબત, તુલે ઉમ્ર, ઇન્તેઝાર, ઝુહુર, જવાબદારીઓ, રજઅત, ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબ અને મદદગારો, ઝુહુરની નિશાનીઓ, ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુર માટે દુઆ અને આ ઉપરાંત બેશુમાર વિષયો જેમ કે મહદી(અ.સ.)ના ઝુહુરથી ઇન્કાર અથવા ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતથી […]

તુલે ઉમ્ર સુન્નતે ખુદાવંદી છે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ જે સમયે ખુદાના હુકમથી પોતાના જાનશીનોનું એલાન કર્યુ ત્યારે ઉમ્મતની સામે સ્પષ્ટ રીતે બયાન ફરમાવ્યું: “મારી પછી આ ઉમ્મતમાં બાર જાનશીનો થશે એ સમયે એ વાત બિલ્કુલ સ્પષ્ટ હતી કે આ સંખ્યા કયામત સુધી છે અને કયામતના આવવાનો કોઇ સમય નિશ્ર્ચિત નથી. આથી કાં તો બધાની ઉમ્ર લાંબી હશે કારણ કે લાંબી […]

હંમેશના જીવનનો શૌખ એ ફિતરતનો તકાઝો છે.

ખુલ્દનો ડિક્ષનરી અર્થ: (૧) જે જુનુ ન હોય, જે હંમેશા નવું રહે એટલે કે તે ક્યારેય જુનુ ન થાય. (૨) ઇસ્તિમરાર, શરૂ રહેવું. પારિભાષિક અર્થ: બેહિશ્ત: કુર્આનમાં ખુલ્દ હંમેશાની જીંદગીના અર્થમાં ઉપયોગમાં થયુ છે. સારી અને ખરાબ બંને જીંદગી માટે. ઇશ્તિયાક: શૌખ, ખ્વાહિશ, તમન્ના, ઇચ્છા (અહીં લાંબી ઉમ્ર માટે) ચર્ચા હેઠળનો વિષય જાહેરી રીતે અસ્પષ્ટ […]

ઇમામે – ઝમાના (અ.સ.) ની લાંબી જીંદગી

મુસલમાનોની બહુમતી હઝરત હુજ્જત (અ.સ.) ની હયાતીનો ઇન્કાર એટલા માટે કરે છે કે કોઇ પણ વ્યક્તિની આટલી બધી લાંબી ઉમ્ર હોય તે શક્ય નથી. ઇમામીયા ફીરકામાં માનનારા તેમના અકીદાની ‚એ હઝરત (અ.સ.)ના અસ્તિત્વને માની લે છે, પરંતુ પોતાના ઇલ્મ અને અકલની દ્રષ્ટિએ આટલી લાંબી ઉમ્ર હોવાનું તેમના ગળે પણ ઉતરવું નથી. આજના પ્રગતિના યુગમાં જ્યારે […]

લાંબુ આયુષ્ય………… કુરઆનની દ્રષ્ટિએ

હઝરતે હુજ્જત (અ.સ.)ની જ્યારે પણ કોઇ વાતો થાય છે ત્યારે અમૂક જણાના દિલમાં એક આતુરતા – ચિંતા થાય છે, ‘શું એ શક્ય છે કે એક માણસ બારસો વર્ષ સુધી જીવંત રહી શકે?’ ‘આટલાં વર્ષો સુધી જીવતા રહેવું સામાન્ય રીતે અશક્ય છે!’ આવા લોકોના વિચારો એ છે કે દુનિયામાં ફક્ત એ જ બનાવો વિશે બોલવું જોઇએ […]

હઝરત હુજ્જત બિન અલ હસન (અ.સ.) ની લાંબી ઉમ્ર

જેમ કે આપને યાદ હશે કે ગયા વરસે નિમએ શાબાનના ખાસ અંકમાં ઇમામ ઝમાના (અ.સ.) ની લાંબી ઉમ્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરીને સાબિત કરવામાં આવી હતી કે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી પણ લાંબી ઉમ્ર થવામાં કોઇ પણ જાતની શંકા કે સંદેહ થવાને સ્થાને નથી. આ વરસે આજ આશયની બીજા દ્રષ્ટિબિંદુથી તેહકીક અને શોધખોળ કરીએ. લાંબી ઉમ્ર – […]