૧૪૨૯ Category

અને અમે આપના ઝીક્રને આપના માટે બુલંદ કર્યો.

વાત જ્યારે બુઝુર્ગીની થાય છે, પ્રગતિ અને ઉચ્ચતાની થાય છે ત્યારે માનવીની ચિંતન અને મનનની શક્તિ કોઇ નુક્તાથી શરૂ કરીને કોઇ અંત અથવા ઉચ્ચતાના માપદંડની શોધમાં સફર કરવા લાગે છે. પરંતુ દરેકની શક્તિ મુજબ વિચારોની ઉડડયનના બાઝ અને પાંખો સાથ આપે છે. જેના પછી તેની પાંખો તૂટી તૂટીને નીચે પડવા લાગે છે અને એક છુપા […]

ઇમામ મહદી (અ.સ.)ના સાથીદારોની ફઝીલત અને સિફતો

ખુદાની આ જમીન તેના નિખાલસ બંદાઓ વગરની ક્યારેય ખાલી નથી રહી તે એક હકીકત છે. માનવતાનો ઇતિહાસ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહના નેક બંદાઓએ માત્ર તેની જ ઇબાદત કરી અને બીજા કોઇની પણ પરવા નથી કરી. સમાજના શક્તિશાળી અને સંપત્તિવાન લોકોએ તે લોકોની ઠેકડી ઉડાડી, તેઓને અપમાનિત કર્યા અને તેઓની સાથેના સંબંધો કાપી […]

શેખ મુર્તુઝા અન્સારી (અ.ર.) અને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)

એ ફઝીલતવાળી તીનતનું શું કહેવું કે જેણે પોતાની જાતને ફક્ત એ નૂરના સ્ત્રોતથી નઝદીક જ નહીં પરંતુ પોતાના સંપૂર્ણ અસ્તિત્વને એમના સાયામાં પરવાન ચડાવી. આ નૂર કોઇ સાધારણ નૂર નહોતું પરંતુ આં હઝરત (સ.અ.વ.)નું પવિત્ર નૂર છે કે જેની આસપાસ આ પરવાના તવાફ કરતા રહ્યા. ત્યાં સુધી કે તે રસુલે ખુદા (સ.અ.વ.)ના સલામના હામીલ બન્યા. […]

ઇમામ મહદી (અજ.)નો અકીદો અને સુન્ની આલીમો

દરેક ઝમાનાના એક ખાસ ઇમામ હોય છે. અમૂક લોકો ઇમામનો અર્થ કુરઆને કરીમ કરે છે જ્યારે કે અમૂક લોકો બીજા કોઇને ઇમામ માને છે. કુરઆને કરીમ કોઇ એક ઝમાનાની કિતાબ નથી બલ્કે દરેક ઝમાના માટે છે. જ્યારે સુરએ બની ઇસ્રાઇલની ૭૧મી આયતનો અભ્યાસ કરીએ ત્યારે ઝમાનાના ઇમામની ચર્ચા અત્યંત જરૂરી બની જાય છે. “જે દિવસે […]

કિતાબુ અલ-ગયબતે – નોઅમાની (અ.ર.)

કિતાબુ અલ-ગયબતે  અથવા આલે મોહમ્મદ (અ.સ.)ના રહસ્યો ઇલ્મી દુનિયામાં સૌથી વધુ ઉપયોગી વારસો કિતાબુલ ગયબહ છે. આ કિતાબનો વિષય ઇમામત છે. જે આપણા અકીદાના વિષયોનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. આ કિંમતી ખજાના (કિતાબુલ ગયબહ)નું નામ નિશાન લગભગ ખત્મ થઇ ચૂક્યું હતું પરંતુ તેની પ્રત મૌજુદ હતી. લખાણમાં ભૂલોના કારણે તેને સમજવામાં ગુંચવડાઓ ઉભા થયા હતા. […]

ઇમામે ઝમાના (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતિ

(ગયા અંકથી આગળ) (૪) “સલામ થાય આપ ઉપર અય શ્રેષ્ઠ ગુણો ધરાવનાર, ખુદાનો ખૌફ ધરાવનાર.’ આ વાક્યમાં ઇમામે અસ્ર હઝરત મહદી (અજ.)ના બે લકબો રજુ કરવામાં આવ્યા છે. એક મોહઝઝબ અને બીજો ખાએફ. શબ્દ મોહઝઝબ બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અને તેનો મૂળ શબ્દ “હઝબ’ છે. ડીક્ષનરીમાં “મોહઝઝબ’નો અર્થ છે સંસ્કારી, પવિત્ર, શિક્ષિત, કેળવણી યુક્ત, […]

ઇન્તેઝારની અસરો, બરકતો અને આવશ્યકતાઓ

ઇન્તેઝાર એક એવો શબ્દ છે જેનો અર્થ અને મતલબ ઇન્સાનના અસ્તિત્વ ઉપર છવાએલો છે. ઇન્સાન પોતાની વ્યક્તિગત પરિસ્થિતિમાં જે પરિવર્તનોથી ઘેરાયેલો છે તે જૂએ છે કે તે દરેક સ્થિતિમાં ઇન્તેઝારનો મોહતાજ છે. એક શ્ર્વાસ જે બહાર નિકળે છે અને બીજા શ્ર્વાસને અંદર લેવા માટે ઇન્તેઝારની એક પળ પસાર થાય છે. શ્ર્વાસની આ આવન જાવન ઉપર […]