ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત

બિસ્મીલ્લાહ હિર્રહમા ર્રિહીમ અહસનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય યા સાહેબઝ્ઝમાન ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત અલ્લાહ તબારક વ તઆલાએ ઇન્સાનની છાતીમાં એક ધડકતું દિલ રાખી દીધું છે. તેને કલ્બથી પણ યાદ કરવામાં આવે છે, એટલે કે તે મુન્ક્લીબ થતુ રહે છે, તેનું ધડકવું જીંદગીની અલામત છે. આ ધડકન […]

ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા

ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા ખુદાવંદે આલમને કાએનાતની દરેક ચીજનું ઈલ્મ છે. વિશાળ દુનિયાનો એક કણ પણ અલ્લાહની નિગાહોથી છુપો નથી. ખુદાવંદે આલમે પોતાના ખાસ રહેમ અને કરમથી ઇન્સાનને પેદા કર્યો. તેને અશરફુલ મખ્લુકાત બનાવ્યો. ઇન્સાનને શક્તિ અને ઇખ્તીયારની બેમિસાલ અને અજોડ નેઅમત અતા ફરમાવી. ઇન્સાનને સામાન્ય મખ્લુકાત […]

ઝિયારતે નાહીયાની સમજુતી

ઝિયારતે નાહીયાની સમજુતી ઝિયારતે નાહીયા મુકદ્દેસાની સમજુતીના સિલસિલાને આગળ વધારતા આવો તેના આગળના જુમ્લાઓને સમજવાની કોશિશ કરીએ. અસ્સલામો અલય્ક યા મૌલાય વ અલલ મલાએકતીલ મરફુફીન હવ્લ કુબ્બ્તેકલ્ હાફ્ફીન બેતુર્બતેકત્ તાએફીન બે અર્ સેકલ્ વારેદી લે ઝિયારતેક. આકા અમારા સલામ, અદબ, કબુલ ફરમાવો, આપના કુબ્બાની આજુ બાજુ પરવાનાની જેમ ફિદા થવા […]

દર વરસે અઝાદારી શા માટે?

દર વરસે અઝાદારી શા માટે? ખુદાવંદે તઆલા કુરઆને કરીમમાં ઈર્શાદ ફરમાવે છે: ઇન્દ્દી ઇન્દલ્લાહીલ્ ઇસ્લામ (સુરે આલે ઇમરાન -19) પરવરદિગારે આલમ પોતાની પસંદ અને પોતાની ચાહતને મઝહબની શકલમાં અગર બયાન કરે છે તો તે દીને ઇસ્લામ છે. કયો દીને ઇસ્લામ? જેની તબ્લીગ માટે એવા શખ્સને પસંદ કર્યા કે જેના બારામાં […]