૧૪૩૧ Category
અમુક લોકોના દિમાગમાં ક્યારેક ક્યારેક આવા સવાલો ઉભરતા રહે છે. કે “શું આપણે આપણી હાજતો ઇમામ(અ.સ.)ની પાસેથી સીધે સીધી રીતે માંગી શકીએ છીએ? “શું ઇમામ(અ.સ.)થી આપણી હાજતની માંગણી કરવી તે શીર્ક નથી? “શું આમ કરવું તે તૌહીદના વિરૂધ્ધ નથી? નીચે મુજબ આપણે સવાલોને તપાસીએ. દુનિયા માધ્યમ (વસીલા)નું ઘર છે. ખુદાવંદે આલમે આ દુનિયાને એવી રીતે […]
ઇમામે અસ્ર(અ.સ.) વિષે કેટલીક વાતો: ઇમામ(અ.સ.) તેમના શીઆઓથી શું ઇચ્છે છે તે જાણવા માટે આવો સૌ પ્રથમ આપણે એ બાબત પર ધ્યાન આપીએ કે આપણા ઇમામ શું છે? કોણ છે? કેવા છે? કઇ શક્તિઓના માલિક છે? કેટલા ભવ્ય દરજ્જા ધરાવે છે? ધરતી પર રહીને તેમનો આસમાનનો સંપર્ક શું છે? તેમની સત્તાઓ શું છે? આપણે અહી […]
‘રજઅત’ એક એવો અકીદો છે જેને પ્રાચીન મઝહબોના આદીકાળના આલીમો અને તફસીરકારોએ પોત પોતાના ચિંતન અને દ્રષ્ટિકોણ મુજબ ચર્ચાનો વિષય બનાવ્યો છે. “ઇન્કોર્નેશન થિઅરી અથવા “સાઇકલ ઓફ હ્યુમન લાઇફ થિઅરીએ આ જ રજઅતના વિષયને અનુલક્ષીને ચર્ચાને આગળ ધપાવી છે. અને જેટલી ઇન્સાનની બુધ્ધિ અને વિચારશક્તિ હતી, તે તમામ તેના ઉપર ખર્ચી નાખી. આ ચર્ચાના વમળમાં […]
અસ્સલામો અલય્ક અજ્જલલ્લાહો લક મા વઅદક મેનન્ નસ્રે વ ઝોહૂરિલ અમ્રે સલામ થાય આપ પર, આપના માટે જે કાંઇ આપથી મદદ અને હુકુમતના ઝાહીર થવાનો વાયદો કર્યો છે તેમાં અલ્લાહ જલ્દી કરે. આ વાક્યમાં ‘અજ્જલ’ જો કે ભૂતકાળનું રૂપ છે પરંતુ જેવી રીતે અગાઉના વાક્યમાં ‘સલ્લા’ ફેઅલે માઝી હોવા છતા દુઆના અર્થમાં ઉપયોગ થયો છે. […]
એક શીઆ બિરાદર જે શીઇય્યતની હકીકતને ફક્ત વિષય તરીકે અભ્યાસ નથી કરતો પરંતુ ઇમાન અને માઅરેફતનો એક દીવો પ્રગટાવી તેની રોશનીમાં લાંબા વિચારોનો ભાર ઉપાડીને નજાત માટે દરેક શક્ય પળોને હાથમાંથી જવા નથી દેતો, જે તેને પોતાના ઇમામે અસ્ર(અ.ત.ફ.શ.)થી નજદીક કરી દે. એવા શખ્સ માટે આ ઝમાનો, આ યુગ અને સમય કેટલા સખ્ત ઇમ્તેહાનનો છે […]