હઝરત અબ્બાસ(અ.સ.)ની ઝિયારત
اَلسَّلاَمُ عَلَیْکَ یَا اَبَا الْفَضْلِ الْعَبَّاسُ ابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ સલામ થાય આપના પર અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ફરઝંદ અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.), اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ سَیِّدِ الْوَصِیِّیْنَ સલામ થાય આપના પર અય અય વસીઓના સરદારના ફરઝંદ, اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ اَوَّلِ الْقَوْمِ اِسْلاَمًا સલામ થાય આપના પર કે આપ એમના ફરઝંદ છો કે જે […]