સલામ તુજ પર

સલામ હો માનવ જગતની વસંત જમાનાના લોકોને ખુશી તથા પ્રસન્નતા પ્રદાન કરનાર પર…. જેના પર તમામ પયગમ્બરોની વારસો ખતમ થાય છે. સલામ તે નીમએ – શાબાનના જન્મેલા પર. જેણે હિજરી સન 255 માં તો ફાટતી વેળાએ ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના મુકદ્દદસ ઘરમાં આંખો ખોલી. સલમા તે મઘ્ય શાબાનના નવજાત શિશુ […]

બીજુ નુર :

શાબાનુલ મોઅઝઝમની પંદરમી રાત, 255 હિજરીમાં ખુદાવન્દે આલમ મુતંઆલએ અગ્યારમાં પેશ્વા ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને એક એવો ફરઝન્દ અતા કર્યો જેનું નામ ‘મોહમ્મદ’ રાખવામાં આવ્યું. આ ફરઝન્દની માતા રોમના એશિયાઇ કુચકની રહેવાવાળા હતા. જેમનું પવિત્ર નામ ‘નરગીસ’ (અરબી ભાષામાં નરજીસ) હતું. ઇફફત તકવા અને પવિત્રતામાં કમાલની મંઝિલ પર ફાએઝ […]

બે નૂરની મીલાદ પહેલું નુર

શાબાન મહિનાની ત્રીજી તારીખ અને હિજરતે નબવીનું ચોથુ વરસ હતુ કે આગોશે ઝેહરાએ મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.) માં ઇમામતના ત્રીજા નૂરનો ઉદય થયો ખુદાએ અઝઝા વ જલ્લની આઠમી હુજ્જત અલી બિન મૂસા અલ રેઝા (અ.સ.) નું બયાન છે કે જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) પેદા થયા તો રસુલે ખુદા (સ.અ.વ.) એ અસ્મા […]