૧૪૧૦ Category

બિસ્મેહી તઆલા વ બે – ઝિક્રે વલીયેહી માનવંતા અઝીઝ – સલામ અને રહમત

ઉમ્મીદ છે કે ખુદા અને ખુદાના હુજ્જત (અ.સ.) ની ઇનાયતોથી આપ ખૈરો – આફિયતમાં હશો. હઝરતના મુબારક નામથી સંબોધિત પ્રકાશન – ‘‘અલ – કાએમ અલ – મુન્તજર’’ ‘ખાસ અંક’ અત્યારે આપના હાથોમાં છે. આપને આ અંક મળ્યો છે, તેની પહોંચ અમને જરૂર લખશો, જેથી જાણી શકાય આ ખાસ અંક આપ સુધી પહોંચી શક્યો છે. આપ […]

ગૈબતે સુગરાના ઝમાનામાં હઝરત વલીએ – અસ્ર (અ.જ.) ના વકીલો

હદીસો અને ઇતિહાસ સાક્ષી છે કે હઝરત હુજ્જત (અલ્લાહ એમનો ઝહુર જલ્દી કરે)ની ગૈબતે સુગરાના ઝમાનામાં આપ (ઇમામ અ.સ.)ના ચાર ખાસ નાએબીન (પ્રતિનિધીઓ) સિવાય (જેઓ ‘‘નુવ્વાબે – અરબાઅ’’ના નામથી મશહુર છે.) પણ વકીલો હતા જેઓ જુદાં જુદાં શહેરો તથા ગામડાંઓમાં જ્યાં જ્યાં શિયાઓની વસતી હતી ત્યાં ત્યાં નીમવામાં આવ્યા હતા. એ લોકો શિયાઓ અને નાએબીનની […]

કિતાબો થકી ઇમામની ઓળખ

અકીદ – એ – મેહદી, દીનનો અગત્યનો સ્થંભ છે. પેગમ્બરે ખુદા (સ.અ.વ.) એ ફરમાવેલી હદીસો પર ઇમાન લાવવું, દરેક મુસલમાનનો ફર્ઝ છે. હ. ઇમામ મહદી (અ.સ.) બાબત પયગમ્બર (સ.અ.વ.) ની ઘણી બધી હદીસો નકલ થયેલી છે. અહેલે સુન્નતના મોહદદેસીને એ હદીસોને પોતપોતાની કિતાબોમાં ઉતારેલી છે. ઘણાં બધા મોહદદેસીનોએ મહદી (અ.સ.) બાબતમાં પોતાની કિતાબોમાં (ફસ્લ) પ્રકરણ […]

ઇમામ મહદી (અ.સ.) સુન્ની રિવાયતોમાં

ગત વરસોના ખાસ અંકમાં આપ બકીયતુલ્લાહ અલ અઅઝમ મહદી – એ – મવઊદ (અ.સ.) ની શખ્સીયત, તેમની વિલાદત, ગયબત, લાંબી ઉમ્ર – ઝહુર અને ઇન્તેઝારની બાબતમાં ધ્યાનપૂર્વક બધું વાંચતા રહ્યા હતા. હવે આ લેખમાં એ હઝરતની બાબતમાં અહલે સુન્નતના મોહદ્દેસીને બયાન કરેલી હદીસોની બિના પરની માહિતીઓ પેશ કરીએ છીએ, જેથી જે હકીકત છે તે શંકાઓથી […]

બનાવટી મહદી

દુનિયાને ત્રાસ સિતમથી છુટકારો અપાવનાર અને ન્યાય – ઇન્સાફ દ્વારા પવિત્ર રહેબર અને સુધારક પર એવી એક સર્વમાન્ય શ્રદ્ધા રહેલી છે. – એઅતેકાદ રહેલો છે કે જેના પર તમામ આસમાની મઝહબો, પછી તે યહુદીયત, ઇસાયત કે મજૂસીયત હોય, બધા જ એકમત છે. કુરઆન કરીમ સિવાયની અન્ય આસમાની કિતાબોમાં તેહરીફ (ફેરફાર) હોવા છતાં એવા વાક્યો મળી […]

મહદી વિશેનો અકીદો શું માત્ર શીઓઓનો અકીદો છે?

તમામ મુસલમાનો આ બાબત પર સંમત છે કે આખરી ઝમાનામાં હ. ફાતેમા (સ.અ.)ના વંશમાંથી હ. ઇમામ હુસૈન (અ.સ.) ની ઔલાદમાં એક શખ્સ ઝાહેર થશે, જે ઝુલ્મ – સિતમથી દુનિયાને મુક્ત પાક કરી દેશે….. દરેક મુસલમાન પોતાની દીની ફર્ઝ માને છે કે જે કોઇ વાત નબી સાહેબ (સ.અ.વ.) ફરમાવી હોય તે પર ઇમાન લાવે. કારણ કે […]

રજઅત

‘રજઅત’ ઇસ્લામનો એક માન્ય અકીદો છે કુરઆની આયતો અને રિવાયતો તેની હક્કાનિયત પર (સચ્ચાઇ પર) દલીલો રૂપે પ્રકાશ પાડે છે, પણ અફસોસ કે આટલી સ્પષ્ટ હકીકત પણ કૌમી તઅસ્સુબ (પક્ષપાત) અને શૈતાની વસવસાઓને ભેટ ચઢી ગયેલ છે. એ જ વસ્તુઓ જેની બિના પર અહલેબૈતે અત્હાર (અલૈહિમુસ્સલામ)ની ફઝીલતને છુપાવવામાં આવી અથવા તેમાં ફેરફાર કરવામાં આવ્યો, જેની […]

ઇમામ (અ.સ.)ના સાથીઓની ઓળખ

દરેક મોઅમીનની ઝબાન પર અને દિલમાં એક આરઝુ એક ઇચ્છા છે. : ‘અલ્લાહમ્મજ અલની – મીન – અન્સારેહ..’ ‘અંય – યર – ઝોકની – તલબ – સારેક – મઅ – ઇમામીન- મન્સુરીન – મીન અ અહલેબયતે – મોહમ્મદીન (સઅવવ)’ ‘પરવરદિગાર- મને એમના મદદગારોમાં શુમાર કર…..’ ‘(અય સય્યદુશ્શોહદા) આપ મને એવી તૌફીક અને સઆદત (ક્ષમતા અને […]

લાંબુ આયુષ્ય………… કુરઆનની દ્રષ્ટિએ

હઝરતે હુજ્જત (અ.સ.)ની જ્યારે પણ કોઇ વાતો થાય છે ત્યારે અમૂક જણાના દિલમાં એક આતુરતા – ચિંતા થાય છે, ‘શું એ શક્ય છે કે એક માણસ બારસો વર્ષ સુધી જીવંત રહી શકે?’ ‘આટલાં વર્ષો સુધી જીવતા રહેવું સામાન્ય રીતે અશક્ય છે!’ આવા લોકોના વિચારો એ છે કે દુનિયામાં ફક્ત એ જ બનાવો વિશે બોલવું જોઇએ […]