૧૪૩૨ Category
પ્રસ્તાવના: ઇન્શાઅલ્લાહ અમે આ લેખમાં ઉપરોક્ત વિષય બાબત જુદા જુદા દ્રષ્ટિકોણથી ઉડતી નજર કરશું. આજનો ઝમાનો: હાલનો ઝમાનો ઇમામે ઝમાના(અ.સ.)નો ગયબતનો સમયગાળો છે. જે અન્ય ઝમાનાઓથી અલગ છે, કારણ કે આ સમય ઇન્સાનની તરક્કીનો આશ્ર્ચર્યજનક સમય છે. છેલ્લી ચાર સદીઓમાં ઇન્સાને પ્રગતિના જે સોપાનો પસાર કર્યા છે તેની મિસાલ માનવ ઇતિહાસમાં જોવા મળતી નથી. આ […]
બેહારુ અલ-અન્વાર પર એક નજર પ્રસ્તાવના: અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.) દુન્યવી, દીની અને ઇલાહી ઇલ્મના સ્ત્રોત છે. તેમની સીરત અને હદીસો આપણા માટે નજાતનો ઝરીઓ છે. જેમની પૈરવી અને અનુસરણ આપણી ઉપર વાજીબ છે. અને આપણને તે હાસિલ કરવાની ખૂબજ તાકીદ કરવામાં આવી છે, અને અગર આપણે દુનિયાને હાસિલ કરવા માટે, અઇમ્માની તઅલીમાતને એક પળ માટે ભૂલાવી […]
(અલ મુન્તઝર શાબાન સ્પેશ્યલ અંક ૧૪૩૦ અગાઉથી શરૂ) ય્”અસ્સલામો અલય્ક યા મવ્લાય અના મવ્લાક આરેફુન બે ઉલાક વ ઉખરાક “સલામ થાય આપ પર અય મારા મૌલા! હું આપનો ગુલામ છુ, આપની શરૂઆત અને અંત બંનેની મારેફત રાખુ છુ ઝિયારતના આ વાક્યમાં ૪ શબ્દો પર ચર્ચા કરી શકાય છે. મૌલા, આરિફ, ઉલા અને ઉખ્રા. પરંતુ મૌલા […]
મુસ્તઝ્અફ – કમઝોર કરાયેલા પ્રસ્તાવના : દુનિયાની ખિલ્કતની શરૂઆતથી લોકો ત્રણ પ્રકારના જોવા મળે છે અને આ ત્રણ પ્રકારના લોકો દરેક જગ્યાએ જોવા મળે છે. આ ત્રણ સમૂહોને પારિભાષિક રીતે ત્રણ નામ આપવામાં આવ્યા છે. મુસ્તઝઅફીન (કમઝોર કરાએલા), મુતકબ્બેરીન (ધમંડીઓ) અને આમ્મીન (સામાન્ય માણસ). મુતકબ્બેરીન અગર ન હોત તો મુસ્તઝઅફીન પણ કોઇ ન હોત. આ […]
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલાના મૈદાનમાં જે ઇસ્તેગાસહની અવાઝ બુલંદ કરી હતી તે કરબલામાં ખત્મ નથી થઇ પરંતુ તેમાં વધારો થતો રહ્યો છે. આ અવાજ સાંભળીને એ લોકોએ પણ લબ્બૈક કહ્યુ હતુ જેઓ એ સમયે દુનિયામાં ન હતા પરંતુ આલમે અરવાહમાં તે અવાજને સાંભળી રહ્યા હતા. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુર વચ્ચે […]
ઇસ્તેગાસહ: શું કરીએ કે હવસખોરોની બંડખોરી વધતી જઇ રહી છે. દરેક ખુશહાલ ફુલના બગીચા માટે કુહાડીને ધારદાર કરવામાં આવી રહી છે. દરેક ગીત ગાનાર પક્ષી માટે નવા-નવા રૂપોમાં પીંજરા બનાવાઇ રહ્યા છે. દુન્યાની કૌમોની પ્રગતિએ હાડમાસના ઇન્સાનને નફસાની ખ્વાહિશાતની પાંખો આપી દીધી છે. સંસ્કૃતિ નિર્વસ્ત્ર થઇને નાચી રહી છે. દરેક વસ્તુનો સ્વભાવ ઉંધો થઇ રહ્યો […]