દોઆ Category

દોઆએ ઇસ્તેગાસા

بِسْمِ اللّٰہِ الرَّحْمَانِ الرَّحِیْمِ શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. سَلاَمُ اللّٰہِ الْکَامِلُ التَّامُّ الشَّامِلُ الْعَامُّ અય અલ્લાહ મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ(અ.મુ.સ.) ઉપર રહેમત નાઝીલ કર અને તેઓના ઝુહુરમાં જલ્દી કર. وَ صَلَوَاتُہُ الدَّآئِمَۃُ અલ્લાહની હુજ્જત ઉપર અલ્લાહના સંપૂર્ણ, તમામ અને દરેક વસ્તુને આવરી લેનાર સલામ થાય. وَ بَرَکَاتُہُ الْقٰٓائِمَۃُ التَّامَّۃُ […]

દોઆએ અહદ

بِسْمِ اللہِ الرَّحْمَانِ الرَّحِیْمِ શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. اَللّٰھُمَّ رَبَّ النُّورِ الْعَظِیْمِ અય અલ્લાહ! મહાન નૂરના માલિક, وَ رَبَّ الْکُرْسِیِّ الرَّفِیْعِ અને ઉચ્ચ કુરસીના માલિક, وَ رَبَّ الْبَحْرِ الْمَسْجُوْرِ અને ઘુઘવાતા સમન્દરના માલિક, وَ مُنْزِلَ التَّوْرٰیۃِ وَ الْاِنْجِیْلِ وَ الزَّبُوْرِ અને તૌરેત, ઝબુર અને ઇન્જીલને નાઝિલ કરવાવાળા, وَ رَبَّ […]