ઝિયારત Category

ઝિયારતે આલે યાસીન

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે سَلَامٌ عَلٰی اٰلِ یٰسٓ આલે યાસીન ઉપર દોરૂદ અને સલામ اَلسَّلَامُ عَلَیْکَ یَا دَاعِیَ اللّٰهِ وَرَبَّانِیَّ اٰیَاتِہٖ સલામ થાય આપ ઉપર અય અલ્લાહની તરફ બોલાવનાર અને અય અલ્લાહના સર્જનોના સરપરસ્ત અને ઉછેર કરનારા. اَلسَّلَامُ عَلَیْکَ یَا بَابَ اللّٰهِ وَدَیّٰانَ دِیْنِہٖ સલામ […]

ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારત

بِسْمِ اللہِ الرَّحْمَانِ الرَّحِیْمِ શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. السَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللهِ فِي أَرْضِهِ સલામ થાય આપના ઉપર અય અલ્લાહની ધરતી ઉપર તેની હુજ્જત السَّلَامُ عَلَيْكَ يَا عَيْنَ اللهِ فِي خَلْقِهِ સલામ થાય આપના ઉપર અય અલ્લાહની મખ્લુકની દરમ્યાન તેની આંખો السَّلَامُ عَلَيْكَ يَا نُورَ اللهِ الَّذِي بِهِ […]

હઝરત અબ્બાસ(અ.સ.)ની ઝિયારત

اَلسَّلاَمُ عَلَیْکَ یَا اَبَا الْفَضْلِ الْعَبَّاسُ ابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ સલામ થાય આપના પર અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ફરઝંદ અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.), اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ سَیِّدِ الْوَصِیِّیْنَ સલામ થાય આપના પર અય અય વસીઓના સરદારના ફરઝંદ, اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ اَوَّلِ الْقَوْمِ  اِسْلاَمًا સલામ થાય આપના પર કે આપ એમના ફરઝંદ છો કે જે ઇસ્લામ કબુલ કરવામાં પ્રથમ હતા, […]