૧૪૨૧ Category

હઝરત વલી અસ્ર (અ.સ.)ની વિશેષતાઓ

ખુદાવંદે આલમે આપણ ઈમામે ઝમાના (અ.સ.)ને અસંખ્ય વિશેષતાઓથી સન્માનિત કર્યા છે. જેથી જાણી શકાય છે કે ખુદાવંદે કુદ્દુસની પવિત્ર બારગાહમાં હઝરતનો કેવો મરતબો અને સ્થાન હશે. બધીજ વિશેષતાઓની ગણત્રી કરવી તે આપણા માટે શકય નથી. ઉદાહરણ રૂપે માત્ર થોડી વિશેષતાઓની ચર્ચા નીચે મુજબ કરીએ છીએ. (1) નુર: જ્યારે પયગમ્બર અકરમ (સ.અ.વ.) મેઅરાજ ઉપર તશ્રીફ લઈ […]

ઈમામ હુસયન અલયહિસ્સલામની બહાદુરી

ઈમામ હુસયન (અ.સ.)ની બહાદુરીના બારામાં કલમ ઉઠાવ-તાજ જામેઆ અઝહરના એક બુઝુર્ગ શયખે અસબક શબરાવીનું એ વાકય યાદ આવી જાય છે જે તેમણે પોતાની કિતાબ અલ ઈત્તેહાફ બે હુબ્બીલ-અશરાફમાં લખ્યું છે કે એહલેબય્ત ઈલ્મ અને નમ્રતા, શોર્ય, વકતવ્ય અને બહાદુરીમાં સૌથી વધુ સંપૂર્ણ હતા. આ ગુણો તેઓએ મેળવ્યા ન હતા બલ્કે ખુદાવંદે આલમની બખ્શીશ હતી. તે […]

હઝરત સય્યદુશ્શોહદા અને અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કરની ફરજ

અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કર દીને ઈસ્લામની મહત્વની ફરજોમાંથી છે. કુરઆને કરીમની અસંખ્યા આયતો અને મઅસુમીન (અ.સ.)ની રિવાયતોએ માત્ર તેની તરફ ઈશારો કર્યો છે એટલું જ નહિ, બલ્કે પૂર્ણ રીતે વિગતવાર ચર્ચા પણ કરી છે. ખુદાની કિતાબે હુકમ આપ્યો છે કે મુસલમાનોની એક એવી પણ જમાત હોવી જોઈએ જે લોકોને સારા કાર્યો તરફ […]

પયગમ્બરે અકરમ સ.અ.વ.ના સ્વમુખે હઝરત ઈમામ હુસયન (અ.સ.) અને તેમના ફરઝન્દોની દોઆઓ

હદીસોના સંચયમાં અસંખ્ય હદીસે નબવી એ વાત ઉપર દલીલ કરે છે કે આપના બાર વારસદારો હશે અને બધા કુરયશ કબીલા – કુટુંબમાંથી હશે. માત્ર શીઆ લેખકોજ નહિ બલ્કે અસંખ્ય વિશ્વાસપાત્ર સુન્ની ફીરકાના લેખકો જેવા કે સહીહ બુખારી વિગેરે હદીસકારોની રિવાયતો આ વિષય ઉપર જોવા મળે છે. આ બાર વારસદારોમાંથી નવ હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પીઠમાંથી […]

ઝરીહને ચુમવી

અમુક વિરોધીઓ કે નાદાન દોસ્તો એ વિરોધ કરે છે કે અઈમ્મએ મઅસુમીન (અ.સ.) અથવા હઝરત અબ્બાસ (અ.સ.)ની ઝરીહને ચુમવી બિદઅત અને ફાયદા વગરની છે કારણકે ઝરીહને ચુમવી તે લોખંડ કે ચાંદીને ચુમવા જેવું છે. તેથી કોઈ હાજત પૂરી થતી નથી. આવા વિરોધો પાછળ કોઈ હકીકત નથી. કારણકે દુશ્મન હંમેશા કંઇ ન કંઈ બહાનાની શોધમાં રહે […]

સય્યદુશ્શોહદાની અઝાદારીના અમુક ફાયદાઓ

વ્યકિતત્વ: જેનું વ્યકિતત્વ જેટલું મહત્વનું હોય છે તેની યાદ અને તેની ચર્ચા એટલીજ મહત્વની હોય છે. વિશ્વ વ્યાપી વ્યકિતત્વની ચર્ચા પણ વિશ્વ વ્યાપી હોય છે. એહસાનનું મુલ્ય સમજનાર કૌમ પોતાના પ્રિય-પાત્રો અને શહિદોની યાદગાર મનાવે છે. આ ચર્ચા કોઈ ખાસ કોમ અને મઝહબ સાથે વિશેષ સંબંધ ધરાવતી નથી. પરંતુ તેનું ઝરણું માનવીની પવિત્રતા અને પ્રકૃતિ […]

દીનનું નવજીવન

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદિરકના માહે મોહર્રમ દીનનું નવજીવન મોહર્રમ આવતાની સાથેજ અમુક લોકો અર્થ વગરની ચિંતા કરવા લાગી જાય છે કે કઈ રીતે કરબલાના બનાવોની ચર્ચાઓને રદ કરી શકાય અથવા લોકોને મજલીસમાં જવાથી રોકી શકાય. તેથી કયારેક એહલેબય્ત (અ.સ.) ના ગમને બિદઅત કહેવામાં આવે છે તો કયારેક અઝાદારીનો વિરોધ કરવામાં આવે […]