૧૪૨૨ Category

“વસીય્યત”

મોહમ્મદ ઈબ્ને હનફીયા રઝી.ના નામે ઈમામ મઝલુમ અ.સ.ની વસીય્યત વસીય્યત એક શ્રેષ્ઠ અમલ છે. જેના થકી હક્કોનું રક્ષણ થાય છે અને મૃત્યુ પછી સદ્‌કાર્યોનો સિલસિલો ચાલુ રહે છે. મરનાર પોતાના માલના બારામાં અરમાન અધુરા રાખીને નથી જતો. ઈસ્લામે તેની ઘણી તાકીદ કરી છે અને ખાસ સંજોગોમાં તે વાજીબ પણ કરી છે. આ કારણે કુરઆને મજીદમાં […]

કામિલુ અઝ્-ઝિયારાતે

કિતાબ “કામિલુ અઝ્-ઝિયારાત” ફઆમેનુ બિસ્સવાદ… જનાબે રસુલે ખુદા સ.અ.વ.એ હઝરત અલી અ.સ.ને ફરમાવ્યું: … આ તે લોકો છે જેઓ સફેદી ઉપર શાહી ને જોઈને ઈમાન લાવ્યા હશે. ઉપર દર્શાવેલ વાકય એ સમજૂતીનો એક ભાગ છે જેમાં આખેરૂઝઝમાં એટલે ઈમામ મહદી અ.સ.ની લાંબી ગયબત અને કસોટીના સમયમાં તેમના ચાહનારાઓની ચર્ચા કરવામાં આવી છે. હઝરત રસુલે ખુદા […]

ઝાએરે હઝરત ઈમામ હુસયન (અ.સ.) ઝીયારતના ઈરાદાથી વતન પાછા ફરવા સુધી

અઈમ્મએ મઅસુમીન અ.સ.ની મુલાકાતનું સન્માન પ્રાપ્ત કરવું અને તેઓની બારગાહમાં ગૌરવ પ્રાપ્ત ‎કરવાની તમન્ના રાખવી દરેક મોઅમીનના દિલમાં હોય છે. કુરઆને કરીમની સ્પષ્ટ આયતો, વિશ્વાસપાત્ર ‎અને સનદથી મેળવેલી હદીસોના પ્રકાશમાં આ વાત સંપૂર્ણ સ્પષ્ટ છે કે ખુદાની રાહમાં શહીદ થનાર ‎જીવતા છે. આપણા બધા ઈમામો યા તો તલ્વારથી શહીદ કરવામાં આવ્યા અથવા ઝહેર આપીને શહીદ […]

આલે ઝીયાદ … કોણ?

સમયની વાત હતી. અલ્લાહ તબારક વ તઆલા પોતાની કુદરતની કરામતથી આયત અને બય્યનાની રોશની અને કયામતની સવાર સુધી તેનું અર્થઘટન અને સમજણ આપવાનો હેતુ હતો. નહિ તો નજાસતોથી ભરેલો, શયતાની વંશનું ફળ, ઝીયાદની અવલાદની કાળા મોઢાવાળી વ્યકિત ઓબૈદુલ્લાહ ઈબ્ને ઝયાદ કુફા અને બસરાનો ગવર્નર હોય અને પવિત્ર આલ માની ઉચ્ચ હસ્તી હુસયન ફરઝંદે રસુલ સ.અ.વ.ના […]

બહેનની સામે ભાઈની શહાદત

મીર્ઝા સલામત અલી દબીર (અઅલલ્લાહો મકામહુ) ના રઝમનામાની નકલ વો રોના બેકસીકા વો ગભરાના યાસ*કા વો થરથરાના દિલકા વો ઉડના હવાસકા કહના બિલક બિલક કે યે કલમા હેરાસકા* અય શીમ્ર વાસતા અલી અકબરકી પ્યાસકા લિલ્લાહ તીન રોઝકે પ્યાસેકો છોડ દે સદકા નબીકા ઉનકે નવાસેકો છોડે દે થમ જા ખુદાકો માન, રસુલે ખુદાકો માન ઝહરાકો માન, […]

અબુ અબ્દુલ્લાહ કુન્નીયત (વંશીયનામ)નો ભાવાર્થ

સય્યદુશ્શોહદાઅ – કતીલુલ અબ્રાઅ ઈમામ હુસયન અ.સ.ની કુન્નીયત છે અબુ અબુદ્‌લ્લાહ, એટલે અબ્દુલ્લાહના પિતા. અરબોમાં સંબોધન કરવાની અમુક રસમો હતી. એક, તેના નામથી બોલાવવા, બીજુ તેના લકબથી અને ત્રીજુ તેની કુન્નીયતથી બોલાવવા. દાખલા તરીકે, મૌલાએ કાએનાતનું નામ અલી હતું. લકબ અસદુલ્લાહ અથવા હયદર હતું, કુન્નીયત અબુલ હસન અથવા અબુલ હસનૈન હતું. બિલ્કુલ તેવીજ રીતે ઈમામ […]

અલ્લાહની નિકટતાનું શ્રેષ્ઠ સાધન

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના અલ્લાહની નિકટતાનું શ્રેષ્ઠ સાધન ખુદાવંદે આલમે ઈન્સાનને ઈબાદત માટે પૈદા કર્યો છે. આ ઈબાદતને માનવીની ઉન્નતી અને વિશિષ્ટતાનું સાધન બનાવી દીધું છે. માનવીની વિશિષ્ટતા ભૌતિક દુનિયા અને તેને લગતી બાબતોથી ઉચ્ચતર બનીને અલ્લાહની નિકટતા મેળવવાની છે. રિવાયતોમાં છે કે ઈન્સાન નવાફીલ (નાફેલાની નમાઝો) દ્વારા ખુદાની એટલો નજદિક […]