હઝરત મહદી અ.સ. નો ઉલ્ર્લેખ કુઆનમાં Category

કુરઆનની તફસીરોમાં ઇમામ મહદી (અજ.)ના લકબો

કુરઆને મજીદ આપણા નબીએ કરીમ હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ના મોઅજીઝાઓમાંનો એક મોઅજીઝો છે. આ કિતાબ અલ્લાહના કલામ છે, જેના શબ્દો વખતો વખત આં હઝરત (સ.અ.વ.)ના પવિત્ર મુખેથી નીકળ્યા છે. અગર કુરઆનમાં આ હોત…… કુરઆનમાં તે હોત……….નો અવકાશ દુનિયાના સર્જનહારના કલામમાં જરાપણ નથી. તેનું કારણ એ છે કે સર્જનહારે કુરઆનને બધા ઇલ્મોનો સંગ્રહ બનાવ્યો છે. દુનિયાના […]