હઝરત મહદી અ.સ. નો ઉલ્ર્લેખ હદીસોમાં Category

ઇમામત હઝરત અલી (અ.સ.)ની નજરમાં

હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેની એક મશહુર અને જાણીતી હદીસ છે જે શીયા અને સુન્ની હદીસકારોએ નક્લ કરી છે. “મન માનત વલમ યઅરફો ઇમામે ઝમનેહી માત મીતતલ જાહેલીય્યત જે પોતાના જમનાના ઇમામને ઓળખ્યા વગર તેમની મઅરેફત મેળવ્યા વગર આ દુનિયામાંથી ચાલ્યો જાય તેનું મૃત્યુ અજ્ઞાનતાનું મૃત્યુ હશે. એટલે જો કોઇ માણસ ઇસ્લામના બધા […]

હદીસે કુદસીમાં ઇમામ મહદી (અ.સ.)નો ઝિક્ર

હદીસે કુદસી : હદીસે કુદસી કુરઆને કરીમની જેમ અલ્લાહના કલામો છે. તફાવત ફક્ત એટલો છે કે : 1. કુરઆને કરીમ મોઅજીઝો બનીને ઉતર્યું છે. હદીસે કુદસી મોઅજીઝો નથી. 2. કુરઆને કરીમનો મતલબ અને શબ્દો ખુદાના છે જે પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ એજ રીતે લોકો સુધી પહોંચાડ્યા છે. હદીસે કુદસીમાં મતલબ-આશય ખુદાનો છે અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ પોતાના […]