હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો કાતિલ આગની પેટીમાં હશે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફક્ત મેદાને કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લનો મુકદ્દમો રજુ કરવાની અને તેની ફેસલાની વિશે જ નથી ફરમાવ્યુ, બલ્કે કાતિલના માટે બદતરીન અઝાબનો પણ ઝિક્ર કરેલ છે. અને આના વિશે પુષ્કળ રિવાયતો છે કે જેનો ઇન્કાર નથી થઇ શકતો. હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)એ પોતાના બાપદાદાઓથી રિવાયત નકલ કરી છે […]

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત અને યઝીદ(લા.)

ખુદાવંદે આલમે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને માત્ર પોતાના રસુલ બનાવીને નથી મોકલ્યા, બલ્કે તેમના તમામ કથનો અને કાર્યોની પણ જવાબદારી લીધી. તેમની દરેક વાત ખુદાની વાત છે અને તેમનું દરેક કાર્ય ખુદાનું મનપસંદ કાર્ય છે, બલ્કે ખુદાનુ કાર્ય છે. સુરએ મુબારક અન્નજ્મની આયત નંબર ૩ અને ૪ માં ઇરશાદ છે કે:

“વ મા યન્તેકો અનિલ હવા ઇન હોવ ઇલ્લા વહયુન યુહા

ઝિયારતે નાહિયાની સમજુતી; ભાગ ૩

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામના ખાસ અંક – હિ.સ. ૧૪૨૯ ના અનુસંધાનમાં શરૂ)

(૯) અસ્સલામો અલબ્ને સિદ્રતિલ્ મુન્તહા.

“સલામ થાય સિદ્રતુલ મુન્તહાના ફરઝંદ ઉપર

શબ્દ “સિદ્રહનો મતલબ છે, “બોરડીનું ઝાડ આ શબ્દ સુરે નજ્મની આયતોમાંથી લેવામાં આવ્યો છે:

કયાં અય્યુબ(અ.સ.)નું સબ્ર? કયાં રસુલે સકલૈન(સ.અ.વ.)નું સબ્ર?

સબ્ર શબ્દ દરેક સમાજ અને વર્ગમાં ઓછામાં આછું ભણેલા લોકોની ઝબાન ઉપર રહે છે. જ્યારથી માણસ સમજણો થાય ત્યારથી જીંદગીના આખરી શ્ર્વાસ સુધી સબ્ર ઝખ્મી દિલના દર્દની દવા બનીને ઉભરતુ રહે છે. આ ડોક્ટરને બધા જાણે છે, પરંતુ ઓળખતા નથી. બધા તેનાથી માહિતગાર છે, તો પણ તેના આસાર ગફલતના પરદામાં […]

આલે મોહમ્મદ અલયહેમુસ્સલામના અખ્લાક મરસીયાખ્વાન મીર અનીસની રોશનીમાં

મીર બબર અલી અનીસ અઅલલ્લાહો મકામહૂના અશઆર અને તેમના મરસીયાના સબંધમાં તેમના સમયથી લઇને આજ સુધી ઘણું બધુ લખાઇ ચુક્યુ છે. મીર અનીસે પોતાના મરસીયામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક ઉપર કેટલો પ્રકાશ પાડ્યો છે અને તેમને તેમાં કેટલી સફળતા મળી છે, તેનો ખરેખર ખ્યાલ તેજ સમયે મળી શકે છે જ્યારે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક માનવતાની સીમામાં રહીને અમુક હદે નક્કી કરીએ. પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાકની હદ નક્કી કરતા પહેલા આ બાબત ઘણી જરૂરી છે કે અખ્લાકની વ્યાખ્યા તેની વિસ્તૃતતા, ઉસુલ અને પાયાનું ઓછામાં ઓછું થોડું જ્ઞાન આ માટીથી બનેલા ઇન્સાનના દીમાગમાં અસ્તિત્વમાં હોય, જેથી હવે પછી આવનારા પરિણામો સમજવામાં (પ્રાપ્ત કરવામાં) વધારે તકલીફ ના થાય.