હઝરત મહદી અ.સ. ની ગયબત Category

ગયબત અને સંવેદનશિલતા

ગયબત અને સંવેદનશિલતા (૧) અલ્લાહ સુબ્હાનહુ તઆલાની આ એક સુન્નત છે કે તેણે આ જમીનને પોતાની હુજ્જત વગર ખાલી નથી રાખી અને ન તો તે ક્યારેય ખાલી રાખશે: અમી‚લ મોઅમેનીન અલી (અ.સ.)એ એક ખુત્બામાં ફરમાવ્યું છે કે: اَللّٰهُمَّ اِنَّهُ لَا بُدَّ لَکَ مِنْ حُجَجٍ فِي اَرْضِکَ حُجَّۃٍ بَعْدَ حُجَّۃٍ عَلَي خَلْقِکَ…… ظَاھِرٍ غَيْرِ مُطَاعٍ اَوْ […]

ગયબત અને સંપર્ક

ગયબત અને સંપર્ક સમયગાળાના હિસાબે બે ગયબતો વચ્ચેનો તફાવત: ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતની શરૂઆત ૮મી રબીઉલ અવ્વલ હી.સ. ૨૬૦માં હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત બાદ શરૂ થઇ. ગયબતનો આ પહેલો તબક્કો ચોથા નાએબે ખાસ શૈખ અબુલ હસન અલી ઇબ્ને મોહમ્મદ અસ સયમુરી (અ.ર.)ની વફાત સુધીનો છે. તેમની વફાત ૧૫મી શાબાન હી.સ. ૩૨૯ (શૈખ સદ્દુક […]

ગયબત અને સંવેદનશિલતા

ગયબતની મુશ્કેલીઓ અને સવાબ (૧) વિલાયતનું ઇમ્તેહાન: ઇમામ અલી (અ.સ.) અથવા હસન ઇબ્ને અલી (અ.સ.)થી રિવાયત છે: َ إِنَّ اللَّهَ افْتَرَضَ‏ خَمْساً وَ لَمْ‏ يَفْتَرِضْ‏ إِلَّا حَسَناً جَمِيلًا الصَّلَاةَ وَ الزَّكَاةَ وَ الْحَجَّ وَ الصِّيَامَ وَ وَلَايَتَنَا أَهْلَ الْبَيْتِ فَعَمِلَ النَّاسُ بِأَرْبَعٍ وَ اسْتَخَفُّوا بِالْخَامِسَةِ وَ اللَّهِ لَا يَسْتَكْمِلُوا الْأَرْبَعَةَ حَتَّى يَسْتَكْمِلُوهَا بِالْخَامِسَةِ. ‘બેશક અલ્લાહ […]

ગયબત

ખુદાએ પાકસે ગયબત ભી આપને પાઇ નબુવ્વતોંસી અઝમત ભી આપને પાઇ ઇમામતોકી ફઝીલત ભી આપને પાઇ ખુદાભી આપકા ઔર આપકી ખુદાઇ ભી મીલે હંય આપકો અવસાફે અમ્બીયાઇ ભી ખુદાકે નામકી અઝમત હય આપકી ગયબત બકાએ હક્ક કી ઝમાનત હય આપકી ગયબત ઉસુલે દીન કી ઝરૂરત હય આપકી ગયબત ઇસીસે સીલસીલએ સુબ્હ વ શામ કાએમ હય […]

ગયબતનો ઝમાનો – કસોટીનો યુગ

પ્રસ્તાવના :
હાલમાં આપણે જે યુગમાંથી પસાર થઇ રહ્યા છીએ તે મોટી ગયબત એટલે કે ‘ગયબતે કુબરા’નો યુગ છે. આ તે યુગ છે જેમાં હઝરત હુજ્જત (અ.સ.)ના કોઇ ખાસ નાએબ નથી, જેમના થકી ઇમામ (અ.સ.)નો સંપર્ક સાધી શકાય અને આપણા સવાલો રજુ કરીને આપ (અ.સ.) પાસેથી જવાબો મેળવી શકાય. આ યુગ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ખુદાવન્દે આલમ હઝરત મહદી (અ.સ.)ને ઝુહરની પરવાનગી ન આપે. જ્યારે આપ (અ.સ.) અલ્લાહના હકમથી જાહેર થશે ત્યારે લોકોને તેમની ઝિયારતની ખુશનસીબી હાંસિલ થશે. તેમની પવિત્ર સેવામાં હાજર રહેવાનું બહમાન પ્રાપ્ત થશે. જ્યાં સુધી અલ્લાહ ઝુહરની પરવાનગી નહિં આપે ત્યાં સુધી આ ‘ગયબતે કુબરા’નો યુગ ચાલુ રહેશે. આ યુગ કસોટી અને પરીક્ષાનો યુગ છે. આ યુગની અમુક લાક્ષણિકતાઓ છે.