ઈન્તેઝારની અસરો અને બરકતો

ઈન્તેઝારની અસરો અને બરકતો પૂર્વભુમિકા: ઈન્તેઝારનો સંબંધ દીલની હાલતથી છે. એટલા માટે જ્યાં સુધી ઈન્તેઝારની પૂર્વભૂમિકા તૈયાર ન હોય ત્યાં સુધી કોઈ શખ્સ સાચો મુન્તઝીર થઈ શકતો નથી. તેમાં પહેલી બાબત એ છે કે ઈન્સાન જેનો ઈન્તેઝાર કરી રહ્યો હોય તેની તે  સાચી મઅરેફત  ધરાવતો હોવો જોઈએ. અગર આવનારના બારામાં […]

પ્રતિક્ષાની ક્ષિતિજો (ઇન્તેઝારની હદ)

કુછ કફસકી તિલીયોંસે છન રહા હય નૂર સા કુછ ફીઝાં કુછ હસરતે પરવાઝ કી બાતેં કરો ઉજ્જડ દુનિયા ઉપર અંધકાર છવાએલો છે… વાતાવરણમાં ચૂપકીદી છે…. પરંતુ ક્યારેક.. એવી પળો પણ આવે છે જ્યારે કોઇ અજવાળિયું ખુલી જાય છે…. પીંજરાના સળીયામાંથી અથવા કોઇ દિવાલની તીરાડમાંથી પેલી તરફના બગીચાના પ્રકાશના કિરણોની ઝલક […]

ઇન્તેઝાર : મહત્ત્વ અને પૂર્વભૂમિકા

(1) ઇન્તેઝાર વાજીબ છે: ખુદાવન્દે આલમની બારગાહમાં દરેક દીની અમલની કબુલીય્યત માટે અમૂક શરતો છે આ શરતો અમલ કરનારની સાથે સંકળાએલી છે. આ એ જ કાર્યો છે જેને ‘દીન’ શબ્દના નામથી યાદ કરવામાં આવે છે. એ દીન કે જે સાચો દીન હોય અને અલ્લાહની મરજી મુજબનો હોય. હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના […]

ઇન્તેઝારની અસરો, બરકતો અને આવશ્યકતાઓ

ઇન્તેઝાર એક એવો શબ્દ છે જેનો અર્થ અને મતલબ ઇન્સાનના અસ્તિત્વ ઉપર છવાએલો છે. ઇન્સાન પોતાની વ્યક્તિગત પરિસ્થિતિમાં જે પરિવર્તનોથી ઘેરાયેલો છે તે જૂએ છે કે તે દરેક સ્થિતિમાં ઇન્તેઝારનો મોહતાજ છે. એક શ્ર્વાસ જે બહાર નિકળે છે અને બીજા શ્ર્વાસને અંદર લેવા માટે ઇન્તેઝારની એક પળ પસાર થાય છે. […]