હઝરત મહદી અ.સ. ના અસ્હાબો Category

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો)

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો) (૧) મઅરેફત અને ઈતાઅત: હઝરત ઈમામ મહદી (અ.સ.)ના મદદગારો ખુદા અને પોતાના ઈમામ (અ.સ.)ના વિષે ઉંડી મઅરેફત ધરાવે છે અને તેઓ સંપૂર્ણ મઅરેફત સાથે મૈદાનમાં છે, જઝબાતના આધારે નહિં બલ્કે મઅરેફતના આધારે. હઝરત અલી (અ.સ.) તેઓના સંબંધમાં ફરમાવે છે: ‘આ તે લોકો છે જેઓ ખુદાની સંપૂર્ણ મઅરેફત ધરાવે છે.’ (મુન્તખબુલ અસર, ભાગ-૨, […]

બયઅતનામું

આ બયઅત નામાના વિષયથી મુરાદ તે અહદનામું-કરાર છે જે લેખિત રીતે મોજુદ છે. જેની કલમો અને શરતોની હેઠળ જમીન અને શહેરોના વલી અસ્ર, (આપણી રૂહો ફીદા થાય,) આપ ના વ્યવસ્થાપકો અને સાથીદારો, દોસ્તો અને હમસફર અને આપ ની તમામ પ્રજા, વાયદા અને વચનને પૂરૂં કરવાની કસમ ખાશે. પરંતુ તેની પહેલા કે આ અહદનામાની અમુક વ્યક્તિઓની […]

ઇમામે અસ્ર અલયહિસ્સલામના અસહાબો અને તેઓની ખાસ ખૂબીઓ

પ્રસ્તાવના : આપણે સૌ જાણી છીએ કે કામના પ્રકાર અને તેના હેતુ પ્રમાણે વ્યક્તિઓને શોધવામાં આવે છે. જો એક સામાન્ય મકાન બનાવવું હોય તો તેના માટે એન્જીનીયરની લાયકાત કાંઇક ખાસ હશે પરંતુ એક મોટો પ્રોજેક્ટ હાથ ધરવાનો હોય તો તેના માટે જે એન્જીનીયરની જરૂર પડશે તેની ખૂબીઓ અને લાયકાતો પહેલા એન્જીનીયરની સરખામણીમાં ઘણી જુદી હશે. […]

ઇમામ મહદી (અ.સ.)ના સાથીદારોની ફઝીલત અને સિફતો

ખુદાની આ જમીન તેના નિખાલસ બંદાઓ વગરની ક્યારેય ખાલી નથી રહી તે એક હકીકત છે. માનવતાનો ઇતિહાસ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહના નેક બંદાઓએ માત્ર તેની જ ઇબાદત કરી અને બીજા કોઇની પણ પરવા નથી કરી. સમાજના શક્તિશાળી અને સંપત્તિવાન લોકોએ તે લોકોની ઠેકડી ઉડાડી, તેઓને અપમાનિત કર્યા અને તેઓની સાથેના સંબંધો કાપી […]