૧૪૩૩ Category

અદ્લની વ્યવસ્થા અને હઝરત વલીએ અસ્ર (અ.સ.)નો ઝુહૂર

ફિતરી રીતે ઇન્સાન અદ્લો ઇન્સાફને દિલથી ચાહે છે અને ઝુલ્મ તેમજ અન્યાયથી નફરત કરે છે. સંપૂર્ણ અદ્લના ઇન્તેઝારમાં સદીઓ પસાર થઇ ગઇ. લાખો લોકો અદ્લની કુરબાનગાહ પર ભેટ ચઢાવી દેવાયા છે, પરંતુ દુનિયાને સંપૂર્ણ અને ઝીંદગીના દરેક તબક્કાઓમાં અદ્લ નસીબ નથી થયો. આજે પણ દુનિયામાં આતંકવાદને મિટાવવા માટે જે કાર્યો થઇ રહ્યા છે. તે પણ […]

ગયબતના ઝમાનામાં ઔરતોની અમુક જવાબદારીઓ

ક્યારેક દીમાગમાં એ સવાલ ઉત્પન્ન થાય છે કે ઇમામે ઝમાના(અ.સ.) અને વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના શું ફક્ત ઐતિહાસીક મહત્વ ધરાવે છે? મતલબ કે સંસ્કૃતિની ઉન્નતિ સાથે ઇમામે ઝમાના(અ.સ.)ની વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના, એ એક સ્પષ્ટ હકીકત છે, જે સામે આવી રહી છે. આ હુકુમતની શ‚આત ક્યારે થશે એ તો ખબર નથી, પરંતુ અલ્લાહનો વાયદો નિશ્ર્ચિત છે. સવાલ […]

ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત જગ્યાઓ

પ્રસ્તાવના: આ એક સંશોધનાત્મક અને ઐતિહાસિક વિષય છે. જેનું મહત્વ ફાયદો અને ‚હાનીયતનું એક ખૂબજ વિશાળ વિસ્તાર છે.  જે માત્ર ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓની તરફ ફક્ત વિચારવાની દાવત જ નથી આપતો પરંતુ હકના શોધનારાઓને એવી રોશની આપે છે, જે તેમને બાતિલ પ્રચારોની જાળના ફંદાઓમાંથી કાઢીને હિદાયત પામેલા બનાવે છે, અને પરિસ્થિતિનો સામનો કરીને સિરાતે […]

જુમ્આના દિવસે ઇમામે ઝમાના(અ.સ.)ની ઝિયારતની સમજણ

(અલ મુન્તઝર શાબાના સ્પેશ્યલ અંક હિ.સ. ૧૪૩૨ અગાઉથી શ‚) “હાઝા યવ્મુલ્ જોમોઅતે વ હોવ યવ્મોકલ્ મોતવક્કઓ ફીહે ઝોહુરોક વલ્ ફરજો ફીહે લીલ્ મોઅમેનીન અલા યદેક વ કત્લુલ્ કાફેરીન બે સય્ફેક “આજે જુમ્આનો દિવસ છે અને તે આપ (અ.સ.)નો દિવસ છે, જેમાં આપ(અ.સ.)ના ઝુહુરની ઉમ્મીદ અને અપેક્ષા છે અને આ (દિવસે) મોઅમેનીનને આપના હાથે વિશાળતા અને […]

અલ-અબ્કરીયતો અલ-હેસાનો

અલ મુન્તઝરના ખાસ અંકોમાં ઇમામે ઝમાના(અ.સ.)ને સંબંધિત કિતાબોનો પરિચય થતો રહે છે અને આ અંકમાં ઉમદા અને કિંમતી કિતાબ “અલ અબ્કરીયતો અલ-હેસાનો ફી અહવાલે મવ્લાના સાહેબિ અઝ્-ઝમાને” (અ.ત.ફ.શ.) નો ટુંકમાં પરિચય રજુ કરીએ છીએ. સંકલનકર્તા: આ કિતાબના લેખક હઝરત શૈખુલ ફોકહા વલ મોહદ્દેસીન આયતુલ્લાહ મરહૂમ હાજી શૈખ અલી અકબર નેહાવંદી છે. આપ હિ.સ. ૧૨૮૦માં પૈદા […]

ઇમામ(અ.સ.)નો ઝહુર અને કાએનાતનો નિઝામ

ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ કે ‘આ દુનિયા નાની થતી જાય છે’. હવે થોડા દિવસોથી આ એક સામાન્ય વાત થઇ ગઇ છે કે “આ દુનિયા બહુજ નાની છે, તેનો અર્થ સ્પષ્ટ છે કે ભૂતકાળની દુનિયા ઘણી ઘણી મોટી હતી અને વર્તમાન દુનિયા બહુજ નાની થઇ ગઇ છે, પરંતુ હકીકત એ છે કે આ દુનિયા જ્યાં […]