ગયબતના ઝમાનામાં ઔરતોની અમુક જવાબદારીઓ

Print Friendly, PDF & Email
ક્યારેક દીમાગમાં એ સવાલ ઉત્પન્ન થાય છે કે ઇમામે ઝમાના(અ.સ.) અને વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના શું ફક્ત ઐતિહાસીક મહત્વ ધરાવે છે? મતલબ કે સંસ્કૃતિની ઉન્નતિ સાથે ઇમામે ઝમાના(અ.સ.)ની વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના, એ એક સ્પષ્ટ હકીકત છે, જે સામે આવી રહી છે. આ હુકુમતની શ‚આત ક્યારે થશે એ તો ખબર નથી, પરંતુ અલ્લાહનો વાયદો નિશ્ર્ચિત છે. સવાલ એ છે કે શું આટલા પુરતું જાણી લેવુ કાફી છે, કે પછી તેની બીજી જ‚રીયાત પણ છે, કારણ કે આ દુનિયાની હુકુમતની સ્થાપના આજે પણ થઇ શકે છે અને કાલે પણ, અથવા આ કાલ એક અજાણી મુદ્દત સુધી ટળતી રહેશે. પરંતુ શું આ હુકુમતની ઇચ્છા રાખવાવાળો પોતાને એ લાયક બનાવી શકે છે કે આ હુકુમતમાં શ્ર્વાસ લઇ શકે અને શું તેના માટે પોતાની ઝીંદગીનો એવો રસ્તો અપનાવી શકે કે હઝરત હુજ્જત(અ.સ.)ની વિશ્વ હુકુમતના સ્વાગત માટે પોતાને હાજર કરી શકે? આ એક સ્વિકૃત હકીકત છે કે માણસથી સમાજ બને છે, સમાજથી કૌમ અને મીલ્લત બને છે, કારણ કે કૌમ અને મીલ્લતના બનવામાં ઔરતોનો એક ખુબ જ મોટો અને મહત્વનો ભાગ હોય છે. તે માટે દીમાગમાં ઉત્પન્ન થતા ઉપરોક્ત આપેલા સવાલોના જવાબ થકી વાંચકોની અક્લને એ જાણવા દાવત આપીએ છીએ કે આ ગયબતના ઝમાનામાં ઔરતોની શું જવાબદારીઓ છે?
(૧) ઝુહુર માટે ઝમીન તૈયાર કરવી:
જો કે ઇમામ(અ.સ.)ની ગયબતનું કારણ આપણે છીએ, તેથી આપણે પણ ઝુહુરના જલ્દી અને મોડુ થવા માટે જવાબદાર છીએ. તેથી ઝુહુર જલ્દી થાય એ માટે આપણે એવા પગલા લેવા જોઇએ, જે ઇમામ(અ.સ.)ના ઝુહુર માટે ઝમીન તૈયાર કરી શકે અને આપણી કૌમનો દરેક શખ્સ તે કૌમમાં શામીલ થઇ જાય, જે આ મકસદ માટે કામ કરતી હોય. તેથી પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ની એક હદીસમાં કહેવામાં આવ્યુ છે:
“પૂર્વમાંથી એક કૌમ નીકળશે જે ઇમામે ઝમાના (અ.સ.)ની હુકુમતની સ્થાપના માટે ઝમીનને તૈયાર કરશે.
(સોનને ઇબ્ને માજા, ભાગ:૨, પાના:૮૮, હદીસ:૪)
આ તૈયારી શક્ય છે કે સમાજ બનાવવા માટે હોય કે પછી અકલી તરબીયત માટે હોય. કારણ કે અકલની પ્રગતિના સ્વ‚પમાં ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમતનો રસ્તો તૈયાર થશે. ઇમામ બાકિર(અ.સ.)થી મનકુલ છે:
“જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર કરશે, પોતાના હાથોને બંદાઓના માથા પર રાખશે અને તેમની અકલોને એક કેન્દ્રબિંદુ પર કેન્દ્રીત કરી દેશે અને તેમના અખ્લાકને કમાલ સુધી પહોંચાડી દેશે
(બેહા‚લ અન્વાર, ભાગ:૬૨, પાના:૩૩૬, હદીસ:૭૧)
આ હદીસ પરથી ખ્યાલ આવે છે કે ઇમામે ઝમાના(અ.સ.)નો એક મકસદ લોકોની અકલ અને અખ્લાકની ખામીઓને પુરી કરવાનો છે, જેથી કરીને તે શખ્સ પણ એ ઇલ્મ મેળવે જે તે સમયે તેના માટે જ‚રી હોય. પરીણામે, આ તે લોકો છે જે પ્રયત્નો અને કોશીષો કરીને પોતાના ઇલ્મ અને અખ્લાકના દરજ્જાને બુલંદ કરીને ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુર માટે ઝમીન તૈયાર કરી શકે છે. આવા લોકો સાબીત કદમ અને ઇલ્મની તલાશ માટે આગળ વધતા રહે છે.
(૨) જો કે ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમત ઝીંદગીનો મકસદ છે, તેથી આપણે જોઇએ કે આપ(અ.સ.)ની હુકુમતમાં સંચાલન અને અમલીકરણમાં ઔરતોનું શું સ્થાન હશે અને ગયબતના સમયમાં હઝરત હુજ્જત(અ.સ.)ના પૈગામોમાં ઔરતોને લગતા અમ્ર અને નહ્યમાં તેને શું સંબંધ છે?
(૩) ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબમાં ઔરતો:
ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબમાં ઔરતોના બારામાં બે રિવાયતો જોવા મળે છે. એક હદીસમાં ઉલ્લેખ છે કે ઇમામ(અ.સ.)ના અસ્હાબમાં ૧૩ ઔરતો છે અને બીજી હદીસમાં ૫૦ ઔરતોનો ઉલ્લેખ છે. બન્ને હદીસોના અર્થને જોડીએ તો એ તારણ નીકળે છે કે શક્ય છે કે ઇમામ (અ.સ.)ના અસ્હાબમાં ૫૦ ઔરતો છે, જેમાંથી ૧૩ ઔરતો એવી છે, જેઓએ ‘રજઅત’ કરી હોય અને કબ્રમાંથી બહાર નીકળી હોય અને ઇમામ(અ.સ.)ની હુકુમતમાં ઉચ્ચ ખિદમત અંજામ આપશે.
(૧) મુફઝ્ઝલ ઇબ્ને ઉમર કહે છે: મેં ઇમામ સાદિક (અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા કે
“મારા કાએમ(અ.સ.)ની સાથે ૧૩ ઔરતો હશે
રાવી કહે છે મેં અર્ઝ કરી: તેમનાથી કેવુ કામ લેવામાં આવશે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“તેઓ ઝખ્મીઓનો ઇલાજ કરશે અને તેમની દેખભાળ કરશે. બિલ્કુલ તેવી જ રીતે જેવી રીતે રસુલ(સ.અ.વ.)ના ઝમાનામાં ઔરતો કર્યા કરતી હતી
રાવી કહે છે મેં અર્ઝ કરી: મૌલા મને તેમના નામ બતાવો. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“ક્ધવાઅ બીન્તે રશીદ, ઉમ્મે અય્મન, હબાબહ વ અલબીય્યાહ, અમ્માર ઇબ્ને યાસીરના વાલેદા સુમય્યા, ઝુબૈદહ, ઉમ્મે ખાલીદ એહમદીયા, ઉમ્મે સઇદ…… અને સબાનહ માજેદહ અને ઉમ્મે ફરવા જહનીયા
(દલીલે ઇમામત, પાના:૩૫૯)
(૨) જાબીર ઇબ્ને યઝીદ જોઅફી પાંચમાં ઇમામ હઝરત મોહમ્મદ બાકિર(અ.સ.)થી વર્ણવે છે કે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું: “અલ્લાહની કસમ, ૩૧૦ થી વધારે લોકો ઇમામ(અ.સ.)ની સાથે આવશે અને તેમની વચ્ચે ૫૦ ીઓ હશે. તેઓ મક્કએ મુકર્રમહમાં કોઇ પણ નિશ્ર્ચિત સમય વિના ભેગા થશે.
(દલીલે ઇમામત, પાના: ૩૫૯)
ઇમામે ઝમાના(અ.સ.)ના સંદેશાઓ:
કારણ કે ઇમામે ઝમાના(અ.સ.) દરેક મુસલમાન શીયા મર્દ અને ઔરતના રહેબર છે, તેથી ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરનો ઝમાનો અને ઇમામ(અ.સ.)ની હુકુમતનો અંદાઝ આ ઔરતો માટે પણ નમુન એ અમલ બની શકે છે અને તેઓ પણ આ મકસદોને ઝીંદગીમાં શામીલ કરીને તે ઝમાનામાં, જે ગયબતનો ઝમાનો છે, એવો સમાજ આપી શકે છે જે ઇમામે ઝમાના (અ.સ.)ના સમયમાં સમાજનો ભાગ હોય. ઉદાહરણ માટે રિવાયતોમાંથી અમુક રિવાયતો જોઇએ.
(૧) સમાજના મસાએલમાં શીરકત:
જ્યારે સમાજ પ્રગતિ કરીને એવી ઉંચાઇ પર પહોંચી જાય, જેમાં સ્ત્રી અને પુ‚ષ અક્લ અને અખ્લાકની બુલંદી પર પહોંચી જાય, તો સ્ત્રીઓ રાજકીય અને સામાજીક બાબતોમાં પણ ઇસ્લામી સંસ્કૃતિનો ખ્યાલ રાખીને ભાગ લે, અને મર્દોની જેમ પોતાની જવાબદારી અદા કરે અને આ વાત બે પ્રકારની રિવાયતોને સાથે સમજવાથી ખ્યાલ આવે છે.
(અ) તે રિવાયતો જે બતાવે છે કે ઝુહુરના સમયમાં ઇન્સાન અક્લ અને અખ્લાકની ઉંચાઇની બધી મંઝીલ પાર કરશે.
(બ) તે રિવાયતો જે ઇમામે ઝમાના(અ.સ.)ના ૩૧૩ અસ્હાબમાં સ્ત્રીઓના સમાવેશનું એલાન કરે છે.
(૨) ઇસ્લામી સમાજની એકતામાં શીરકત:
ઇમામે ઝમાના(અ.સ.)ના હેતુઓમાં એક હેતુ ઇસ્લામી સમાજને એક અને સુવ્યવસ્થિત કરવુ છે. આપણે દુઆએ નુદબામાં પઢીએ છીએ કે (ક્યાં છે એ જે લોકોને તકવાની બુનિયાદ પર લોકોને એક કરી દેશે.) સમાજની ઔરતો પણ પોતાના ઇમામ (અ.સ.)ના હેતુઓને અપનાવીને પોત પોતાની શક્તિ મુજબ ગયબતના ઝમાનામાં પોતાનો કીરદાર અદા કરી શકે છે.
(૩) ભુલાએલી સુન્નતને જીવંત કરવી:
ઔરતો પણ ભુલાએલી સુન્નતને જીવંત કરી શકે છે. જેવી રીતે ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં આપણે પઢીએ છીએ…….. તે કુર્આન અને હદીસની ભુલાયેલી સુન્નતને જીવંત કરશે.
(૪) કુરઆનની તઅલીમ:
ઔરતો પણ પોતાના ઇમામ(અ.સ.)ની પૈરવી કરતા કુરઆનની મોઅલ્લેમા બની શકે છે. જેમ કે ઇમામે ઝમાના (અ.સ.)ના બારામાં મળે છે, કુરઆન જેવી રીતે નાઝીલ થયુ છે, તેવી જ રીતે ઇમામ(અ.સ.) લોકોને તઅલીમ દેશે.
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૬૨, હદીસ:૧૩૧)
(૫) લોકોની તરબીયત:
એક કામ જે ઇમામે ઝમાના(અ.સ.) ઝુહુર પછી અંજામ આપશે, તે છે લોકોના અખ્લાકને આખરી મંઝીલ સુધી પહોંચાડવા. ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી એક હદીસ વર્ણવવામાં આવે છે:
“અલ્લાહ તઆલા હઝરત મહદી(અ.સ.)ના વસીલાથી લોકોના અખ્લાકને સંપૂર્ણ કરશે.
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૩૬, હદીસ:૭૧)
આ હદીસ મર્દ અને ઔરત બન્નેને લાગુ પડે છે. જેવી રીતે પુ‚ષ અખ્લાકની ઉંચી મંઝીલોને પાર કરશે, તેવી રીતે ઔરતો પણ. આ હદીસમાં અખ્લાકના કમાલ પર પહોંચવુ એ ઇમામે ઝમાના(અ.સ.) ચાહે છે તે રીતે. તેમાં એક પૈગામ છુપાએલો છે જે ઔરતો માટે છે. આ દૌરની નસ્લ જ્યારે પોતાના સમયની સાથે પરવાન ચઢશે, તે આ જ અખ્લાક દ્વારા દરેક માઁ એ તરબીયત, પરવરીશ અને પરહેઝગારીનો સબક આપવો પડશે. જેથી સમાજ હંમેશા ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમતના ફીત્ના-ફસાદ અને બુરાઇઓથી પાક રહે.
(૬) લોકોની મુશ્કેલીઓને ઉકેલવાની કોશીષ કરવી:
ઇમામે ઝમાના(અ.સ.)ના અઝીમ લકબોમાંથી એક લકબ (ગવ્સ) છે. એક હદીસમાં વારીદ થયું છે કે ‘મહદી (અ.સ.) મારી ઉમ્મતમાં ઝુહુર કરશે અને ખુદાવંદે આલમ તેમને લોકોની ફરીયાદ સુધી પહોંચાડશે’
(કશફુલ ગુમ્મહ, ભાગ:૨, પાના: ૩૭૦)
ઔરતો પણ પોતાના ઇમામ(અ.સ.)ની પૈરવીમાં પોતાની શક્તિ પ્રમાણે એ જ રીતે પરમીશન મેળવશે, જેવી રીતે તે ઝમાનાના મર્દ. આ રીતે ઇમામે ઝમાના (અ.સ.)નો આ સંદેશ હશે કે સ્ત્રીઓને પણ હક છે કે એ ફરીયાદ કરી શકે છે.
(૭) સમાજની સુધારણા:
સ્ત્રીઓ પોતાના ઇમામ(અ.સ.)ની સીરત પર અમલ કરતા પોતાની શક્તિ પ્રમાણે સમાજની સુધારણામાં મર્દોની સાથે ખભાથી ખભો મેળવીને પોતાની હદમાં રહીને કામ કરતી રહે. ઇમામે ઝમાના(અ.સ.) માટે મળે છે કે અલ્લાહ તેમના થકી તમામ ખરાબીઓ અને બુરાઇઓને દૂર કરી દેશે.
(બુરહાને મુત્તકી હીન્દી, પાના:૧૩૨)
(૮) અલ્લાહની રાહ પર મજબુતીથી અમલ:
ઔરતો પોતાની ઔલાદ અને સમાજની તરબીયત માટે મક્કમપણે ખુદાના હુકમ પર અમલ કરતી હોય. ફક્ત અને ફક્ત તકવા અને નેકી તરફ દઅવત આપે. જેમ કે ઇમામે ઝમાના(અ.સ.)ની પવિત્ર સીરતમાં હક તરફ દાવત આપવાનું જોવા મળે છે. ઇમામ જઅફરે સાદિક(અ.સ.) નક્લ કરે છે:
“તે તકવા તરફ નિર્દેશ કરશે અને ખુદ હિદાયત કરશે
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૨૬૯, હદીસ:૧૫૮)
આ હદીસ આકીબને લાગુ પડે છે, જેમાં ઔરત અને મર્દ બંનેનો હીસ્સો (ભાગ) છે.
(૯) ઇબાદતનો શોખ અને પ્રોત્સાહન આપવું:
ઔરતો માટે જ‚રી છે કે ઇમામે ઝમાના(અ.સ.)ની જેમ પોતે અને સમાજને ઇબાદતના ચાહક બનાવે અને એવુ કાર્ય કરે કે સમાજના લોકો પોતાની તરબીયતમાં ઇબાદતને ગળે લગાડે. પૈગંબરે અકરમ(સ.અ.વ.)થી વર્ણવવામાં આવ્યું છે:
“ઇમામ લોકોના દિલોને ઇબાદતના આશીક બનાવી દેશે
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૧, પાના:૭૫, હદીસ:૨૯)
આ સંદેશામાં પણ ઇબાદતની તરફ શોખ પૈદા થવું ઇમામે ઝમાના(અ.સ.) તરફથી છે અને ઔરત અને મર્દ બંને માટે છે.
(૧૦) ખ્વાહીશાતોની ગુલામીમાંથી લોકોની આઝાદી:
ઔરતો એ કોશીષ કરે કે તેમની તરબીયત પામેલી નસ્લ ખ્વાહીશાતની ગુલામીમાંથી આઝાદ થઇ જાય. જેમકે ઇમામે ઝમાના(અ.સ.) માટે મળે છે કે ‘અલ્લાહ તઆલા તેમના વસીલાથી ગુલામીની ઝીલ્લત (ખ્વાહીશાતોને) તેમની ગરદનોથી અલગ કરી દેશે’
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૭૫, હદીસ:૨૬)
(૧૧) ન્યાય ફેલાવવો:
ઔરતો પણ પોતાના ઇમામ(અ.સ.)ની ઝીંદગીને નમુનએ અમલ બનાવતા અદ્લ અને ઇન્સાફ માટે કોશીષ કરે, જેમકે રિવાયતોમાં આવ્યુ છે કે ‘ખબરદાર! અલ્લાહની કસમ, ચોક્કસ હઝરત મહદી(અ.સ.) પોતાની અદાલત તમારા ઘરો સુધી પહોંચાડી દેશે, જેવી રીતે તમારા ઘરોમાં ગરમી અને ઠંડી પ્રવેશી જાય છે’
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૭૨, હદીસ:૧૩૧)
(૧૨) નમાઝ કાએમ કરવી:
ઝૈદ બીન અલીથી નક્લ થયુ છે કે જ્યારે કાએમે આલે મોહમ્મદ(અ.સ.) ઝુહુર કરશે, તો ઇર્શાદ ફરમાવશે, ‘અય લોકો! અમે એ છીએ જેનો વાયદો અલ્લાહ તઆલાએ તમને કુરઆનમાં કર્યો છે’ અને ફરમાવે છે:
“અગર અમે તેમને ઝમીન પર તાકત અને શક્તિ આપીએ તો તે લોકો નમાઝ કાએમ કરશે
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૭૨, હદીસ:૧૪૪)
ઇમામ(અ.સ.)ના આ પૈગામમાં જેવી રીતે નમાઝ કાએમ કરવા માટે મર્દોને જવાબદાર ઠેરવ્યા છે, બરાબર તેવી જ રીતે સ્ત્રીઓને ઉપર પણ આ જવાબદારી લાગુ પડે છે.
(૧૩) અમ્ર બીલ મઅ‚ફ અને નહ્ય અનીલ મુન્કર:
એક હદીસમાં ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબ, ઔરતો અને મર્દો માટે વારીદ થયુ છે કે તે લોકો અમ્રબીલ માઅ‚ફ અને નહ્યઅનીલ મુન્કર કરવાવાળા હશે.
(મુન્તખબુલ અસ્ર, પાના:૫૮૧, હદીસ:૪)
આ કારણથી જો સમાજની મોઅમેના સ્ત્રીઓ ઇમામે ઝમાના(અ.સ.) અને તેમના અસ્હાબમાં શામીલ થવા ઇચ્છે છે, તો તેમને જોઇએ કે આ વાજીબાતને સમાજમાં જીવંત કરે અને સમાજની સુધારણામાં પોતાનો મહત્વનો કિરદાર અદા કરે.
(૧૪) તકલીફ ઉપાડવી:
સ્ત્રીઓ ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબને પોતાના આદર્શ ઠેહરાવતા સંઘર્ષ અને પ્રયત્ન અને તકલીફ ઉપાડવાવાળી બને. જેમકે હઝરત રસુલે અકરમ(સ.અ.વ.)થી નક્લ થયુ છે કે પૈગંબરે અકરમ(સ.અ.વ.)એ ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબના બારામાં ઇરશાદ ફરમાવ્યુ છે:
“અલ્લાહ તઆલા દૂરના શહેરોમાંથી બદ્રવાળાઓની સંખ્યાની બરાબર (૩૧૩) લોકોને ભેગા કરી દેશે. જે સઘળા તકલીફ ઉપાડવાવાળા અને અલ્લાહની ઇતાઅત માટે મુસીબતો અને દુ:ખ ઉપાડવાવાળા હશે
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૧૦)
ગૈબતે કુબરાના ઝમાનામાં આ કારણથી, જાણે કે ઇમામે ઝમાના(અ.સ.)નો આ સંદેશ તમામ નેક આદત અને નેક સીરતવાળી સ્ત્રીઓ માટે છે, કે તે દૌર માટે તકલીફ ઉપાડવા, મુસીબત, દુ:ખ અને દર્દ ઉપાડવા માટે તૈયાર રહે.
(૧૫) ઇલ્મને ફેલાવવામાં પ્રયત્ન અને તકલીફ:
રસુલે અકરમ(સ.અ.વ.)થી ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબના માટે નક્લ થયુ છે:
“ખુદાવંદે આલમ તેમના થકી ઝમીનને ઘટાટોપ અંધકાર પછી નૂરથી મુનવ્વર કરી દેશે અને ઝુલ્મ પછી ન્યાયથી અને અજ્ઞાનતા પછી ઇલ્મ અને અદબથી ભરી દેશે
(કમાલુદ્દીન, પાના:૩૧૦)
નૂર અને નૂરનુ જ રાજ્ય હશે, ત્યાં ન્યાય અને ઇન્સાફ પર આધારીત નિયમોની સ્થાપના કરવી અને તેનુ અમલીકરણ કરવુ ફક્ત મર્દો દ્વારા નહી થાય, પરંતુ ઔરતો પણ હશે. અહીં પર ઇમામે ઝમાના(અ.સ.)નો એ સંદેશ છે કે ઔરતોએ પોતે તૈયાર રહેવુ પડશે, જેથી ચુંટાએલી ઔરતોની યાદીમાં તેમનું  નામ બાકી રહે.
(૧૬) મહત્વના દિવસોથી ફાયદો ઉપાડે:
સ્ત્રીઓ ઇમામે ઝમાના(અ.સ.)ને પોતાનો આદર્શ અને નમુનો ઠેહરાવતા મહત્વના કાર્યોને ખાસ દિવસોમાં અંજામ આપે, જેમકે ઇમામે ઝમાના(અ.સ.) માટે ઇમામ બાકિર (અ.સ.)ની એક હદીસથી આપણને ખ્યાલ આવે છે.
“જેમકે કાએમ(અ.સ.)ને આશુરાના દિવસે, શનીવારના દિવસે, જાણે હું જોઉ છુ કે ‚કન અને મકામની વચ્ચે ઉભા છે અને તેમને કોઇ અવાઝ આપી રહ્યુ છે: અલ્લાહ માટે બયઅત કરો. તે સમયે અલ્લાહ તઆલા ઝમીનને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે, જેવી રીતે ઝુલ્મ અને અત્યાચારથી ભરેલી હશે.
(ગૈબતે તુસી, પાના:૪૨૩, હદીસ:૪૦૯)
(૧૭) બીજાઓ સાથે નમ્રતા:
સ્ત્રીઓ બીજી મોઅમીન સ્ત્રીઓ સાથે નમ્ર હોય. જેમકે ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબની ખાસીયતોમાં છે, ઇમામ સાદિક(અ.સ.)થી મન્કુલ હદીસમાં વારીદ થયુ છે:
“ઇમામના અસ્હાબ મોઅમીનો સામે નમ્ર અને કાફીરોની સામે સૌથી વધારે ઇઝ્ઝત અને શરફના માલીક હશે
(ગૈબતે નોઅમાની, પાના:૩૧૬, પ્રકરણ:૨૧, હદીસ:૧૨)
(૧૮) એકલતાથી ગભરાવવુ નહી:
જ્યારે ઇન્સાન હકને પામે, ભલે પછી તેના માનવાવાળા ઓછા હોય, તો એકલતા અને દોસ્તોની કમીના કારણે ગભરાય નહી અને ડરે પણ નહી. ઇમામે ઝમાના(અ.સ.)ના માટે મળે છે: ‘હક અમારી સાથે છે. જે પણ અમારાથી અલગ થઇ જાય છે, તો તેના જુદા થવાથી અમે ડરતા નથી’
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૩, પાના:૧૭૮, હદીસ:૯)
(૧૯) સારા લોકો સાથે હળવું-મળવું:
ઇમામે ઝમાના(અ.સ.) જ્યારે કે એકલા પુરી દુનિયાની દેખભાળ કરી શકે છે અને ખુબ જ સારી રીતે ચલાવી શકે છે. પરંતુ પોતાના મકસદને મહાન સુધારક, હઝરત ઇસા (અ.સ.)ની મદદથી હાસિલ કરશે. આ કારણથી રસુલુલ્લાહ(સ.અ.વ.)ની એક હદીસમાં વારીદ થયુ છે:
“ઇસા ઇબ્ને મરયમ(અ.સ.) આસમાનથી નાઝીલ થશે અને ઇમામ(અ.સ.)ની પાછળ નમાઝ પઢશે…..
(ફરાએદુસ્સીબતૈન, ભાગ:૨, પાના:૩૧૨)
અને આ કાર્ય કરવાનો તરીકો ખુબ જ ફાયદામંદ છે. સ્ત્રીઓ પણ આમાંથી સબક લેતા, આ બાબતમાં પણ ઇમામ(અ.સ.)ની પૈરવી અને ઇતાઅત કરે.
(૨૦) સીલે રહેમ:
ઇમામે ઝમાના(અ.સ.) માટે મળે છે કે ‘ઇમામ(અ.સ.) સૌથી વધારે સીલે રહેમ કરશે. જેમકે હદીસમાં વારીદ થયુ છે:
“તેઓ સૌથી વધારે સીલે રહેમ કરશે
(ગૈબતે નોઅમાની, પાના:૪૧૨, પ્રકરણ:૧૩, હદીસ:૧)
મુસલમાન અને શીયા મોઅમીન સ્ત્રીઓએ પણ ઇમામ (અ.સ.)ને પોતાના નમુનએ અમલ ઠેહરાવતા ઇમામ (અ.સ.)ની સુન્નત પર કડકાઇથી અમલ કરે, બલ્કે સંપૂર્ણ રીતે ઇમામ(અ.સ.)ની સીરત અને સુન્નતને જીવંત કરે.
(૨૧) નમાઝે શબ પઢે:
ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબો માટે ઇમામ સાદિક(અ.સ.)થી નકલ થયુ છે:
“તેઓ બધા રાત્રે ઇબાદત કરવાવાળા હશે. તે લોકો એવા મર્દ છે જેઓ રાત્રીના સુતા નથી. નમાઝે શબમાં એવી રીતે રાઝો નિયાઝમાં મશ્ગુલ રહે છે જેવી રીતે મધ માખી. રાત્રીના કયામમાં પોતાના પગ પર ઉભા રહે છે…….
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૦૮)
કારણ કે ઇમામ(અ.સ.)ના અસ્હાબમાં સ્ત્રીઓ પણ હશે તેથી આ સિફત પણ તેમનામાં જોવા મળશે અને તેમનો સંદેશ મુસલમાન ઔરતો માટે એ છે કે અગર આપણે ગૈબતના ઝમાનામાં ઇમામે ઝમાના(અ.સ.)ના મદદગારોમાં શામિલ થવા ઇચ્છીએ છીએ તો જ‚રી છે કે આપણે નમાઝે શબને પોતાની ઝીંદગીના દિવસ અને રાતમાં શામિલ કરી લઇએ.
(૨૨) અમાનતદારી:
શીયા, મોઅમીન સ્ત્રીઓ પોતાના ઇમામ(અ.સ.)ની ઇતાઅત કરતા જ‚રી છે કે અમાનતદાર હોય, કારણ કે ઇમામે ઝમાના(અ.સ.) માટે મળે છે કે ‘તેઓ તમામ ચીજોની હિફાઝત કરશે, જે તેમની પાસે અમાનત તરીકે રાખવામાં આવશે’
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૨૬૯, પાના:૧૫૮)
મોઅમીન અને શીયા સ્ત્રીઓએ પણ પોતાના ઇમામ(અ.સ.)ને આદર્શ ઠહેરાવતા એ કોશીષ કરવી જોઇએ કે પુરી રીતે અમાનતનુ રક્ષણ કરે. અલ્લાહની અમાનતોમાં એક અમાનત ઔલાદ પણ છે. ઔલાદની સાચી તરબીયત પણ અમાનતદારીની એક માંગ છે.
(૨૩) અમલમાં ખુલુસતા:
શીયા મોઅમીન ઔરતો અને ઇમામે ઝમાના(અ.સ.)ના સાચા ચાહવાવાળાઓના અમલમાં ખુલુસતા હોવી જ‚રી છે. જેવી રીતે ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબના માટે ઇમામ જવાદ(અ.સ.)થી મળે છે:
“જ્યારે આં હઝરત(અ.સ.)ના માટે એ સંખ્યામાં મુખ્લીસ શીયા મળી જશે, અલ્લાહ તઆલા તેમના માટે ઝુહુરનો હુકમ આપશે
(કમાલુદ્દીન, ભાગ:૨, પાના:૩૭૭)
(૨૪) કોઇની ટીકાથી ન ડરવું:
મોમીન સ્ત્રીઓ બુરાઇ કરવાવાળાઓની બેઇઝ્ઝતીથી ગભરાશે નહી, પરંતુ જે સાચા રસ્તાને તેઓએ ઓળખી લીધો છે, તેના પર મક્કમ રહેશે. જેમકે ઇમામે ઝમાના(અ.સ.) અને બીજા ઇમામોની ખાસીયતોમાં વારીદ થયુ છે: ‘અલ્લાહની રાહમાં ટીકા કરવાવાળાઓની ટીકાથી ગભરાતા નથી’
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૫૪, હદીસ:૧૮૬)
(૨૫) અમલ પગલા ઉપાડવા પહેલા દલીલ રજુ કરવી:
ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી નકલ થયુ છે:
“યકુલુલ્ કાએમો લે અસ્હાબેહી યા કવ્મો ઇન્ન અહલ મક્કત લા યરવનની વલાકીન મુરસલુન એલયહીમ લ એહતજ્જ અલયહીમ બેમા યમ્બગી લે મીસ્લી અન્ યહતજ્જ અલયહીમ ફયદઉ રજોલોહુ મીન અસ્હાબેહી ફ યકુલો લહુ ઇમ્ઝ એલા અહલ મક્કતે ફ કુલ યા અહલ મક્કત અના રસુલો ફુલાનુન એલય્કુમ……
“કાએમ(અ.સ.) પોતાના અસ્હાબને કહેશે, અય મારી કૌમના લોકો! બેશક મક્કાના લોકો મને નથી જોઇ રહ્યા, પરંતુ હું કોઇકને મારો સંદેશાવાહક બનાવીને તેમની પાસે મોકલી રહ્યો છું, જેથી મારી તરફથી તેમના પર હુજ્જત તમામ થઇ જાય. તેથી પોતાના એક અસ્હાબને બોલાવીને કહેશે: મક્કાના લોકો પાસે જાવ અને તેમને કહો: અય મક્કાના લોકો! હું ફલાણા (હઝરત મહદી(અ.સ.))નો સંદેશાવાહક તમારી પાસે આવ્યો છું
(બેહાર, ભાગ:૫૨, પાના:૩૭, પ્રકરણ:૨૬, હદીસ:૮૧)
મોમીન સ્ત્રીઓની જવાબદારી છે કે પોતાના બચ્ચાઓની તરબીયત અથવા સમાજની તરબીયતના સમયે આ વાતને ખાસ કરીને ધ્યાનમાં રાખે કે પહેલા તેમની સામે અકલી દલીલ રજુ કરે અને અગર તેમની દલીલનો જવાબ ન આપે તો પછી પગથીયાવાર અમલીકરણ કરાવે.
(૨૬) ગુમરાહીથી મુકાબલો કરવો:
ઇમામ અલી(અ.સ.)થી હઝરત ઇમામ મહદી (અ.સ.)ના માટે નકલ થયુ છે કે:
“તે આખરી ઝમાનામાં જાહેર થશે અને હકમાં જે ફેરબદલી થઇ છે તેની સુધારણા કરશે
(બેહાર, ભાગ:૪૨, પાના:૨૧૫, હદીસ:૬)
સમાજની મોઅમીન સ્ત્રીઓ માટે જ‚રી છે કે પોતાના મૌલાની ઇતાઅત કરે અને પોતાની શક્તિ પ્રમાણે આ મકસદને હાસિલ કરવાની કોશીષ કરે, ભલે પછી તે અમુક હદ સુધી જ કેમ ન હોય, જેથી ઇમામ(અ.સ.)ના ઝુહુર માટે ઝમીન તૈયાર કરવામાં મદદ થાય.
(૨૭) મોઅમીનની આબ‚ સાથે રમત ન કરવી:
ઇમામ અલી(અ.સ.)થી નક્લ થયુ છે:
“એ ચીજોનો કે જેનો ઇમામે ઝમાના(અ.સ.) પોતાના અસ્હાબથી વાયદો લેશે, જેમાં ઔરતો પણ શામીલ છે, એ કે કોઇ મોઅમીનની આબ‚ અને ઇઝ્ઝતથી રમવુ નહી
ઇમામ(અ.સ.) ફરમાવે છે:
“તે લોકો ઉસુલ અને કાયદાઓ પર બયઅત કરશે, જેમાંથી એ છે કે કોઇ ઇઝ્ઝતવાળાની ઇઝ્ઝત બરબાદ નહી કરે અને કોઇને અપશબ્દ ન કહે અને કોઇ ઘર પર હુમલો નહી કરે અને કોઇને હક વગર નહી મારશે
(મુનતખબુલ અસર, પાના:૧૮૩, પ્રકરણ:૨, હદીસ:૫)
મોઅમીન સ્ત્રીઓ પણ પોતાની વાતો અને ચાલચલણ પર નઝર રાખે અને કોઇ ઇઝ્ઝતદારની ઇઝ્ઝત પર હાથ ન મારે અને કોઇને કારણ વગર ખરાબ ન કહે.
(૨૮) ગરીબોને ખાણુ ખવરાવવું:
પૈગંબરે અકરમ(સ.અ.વ.)થી ઇમામે ઝમાના (અ.સ.)ના બારામાં નક્લ થયુ છે:
“જાણે કે મહદી(અ.સ.) પોતાના હાથોથી ગરીબોને સિક્કા આપી રહ્યા છે
(મુનતખબુલ અસર, પાના:૩૬, અકદુદ્દર, પાના:૩૬)
અને એવી જ રીતે આ પણ નક્લ થયુ છે કે:
“ઇમામ મહદી(અ.સ.)ની નીશાની એ છે કે તે કામ કરવાવાળાઓની સાથે કડકાઇ કરશે અને પોતાના માલથી તેમની સાથે સખાવત કરશે અને ગરીબો પર રહેમ કરશે
(અલામતુલ મહદી, ઇબ્ને અલી શૈબતહ, હદીસ:૧૫, પાના:૧૯૯, હદીસ:૧૯૪૯૮)
શીયા મોઅમીન સ્ત્રીઓ પણ ઇમામે ઝમાના(અ.સ.)ની સીરત પર અમલ કરતા પોતાની તાકત પ્રમાણે મીસ્કીનને ખાણું ખવરાવી શકે છે. ત્યાં સુધી કે ગરીબોને પોતાના હાથથી ખાણું આપી શકે છે, જેથી સમાજમાં ઇમામે ઝમાના (અ.સ.)ની સિરત પ્રકાશિત થાય અને જોવામાં આવે.
(૨૯) ઇલ્મ ફેલાવવામાં શીરકત કરવી:
પૈગંબરે અકરમ(સ.અ.વ.)થી ગૈબતના ઝમાના માટે નક્લ થયુ છે:
“ખુબ જ નઝદીકમાં એવો ફિત્નો પૈદા થશે કે ઇન્સાન સવારે મોઅમીન હશે પરંતુ અસ્રના સમયે કાફીર થઇ જશે, સિવાય કે તે લોકો જેઓને અલ્લાહ તઆલાએ પોતાના ઇલ્મ વડે જીવંત રાખ્યા છે
(અલ મોઅજમુલ કબીર તબરાની, ભાગ:૮, પાના:૨૮૮, હદીસ:૧૯૧૦)
મોઅમીન સ્ત્રીઓ પણ સમાજને ઇલ્મના રસ્તા વડે જીવંત કરવા માટે પોતાની ભુમિકા અદા કરી શકે છે અને તે એ રીતે કે પોતે મહેનત થકી ઇલ્મ હાસિલ કરે અને બીજાને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના ઇલ્મથી સજાવી દે.
(૩૦) શીયાઓ દરમિયાન ઇખ્તેલાફ (વાંધાઓ) દૂર કરે:
ઇમામ હુસૈન(અ.સ.)થી નક્લ થયુ છે કે:
“જે વસ્તુનો તમે ઇન્તેઝાર કરી રહ્યા છો, તે ત્યાં સુધી નહી થશે જ્યાં સુધી તમે એક બીજાથી નફરત નહી કરો અને એક-બીજાના મોઢા પર થુંકો અને એક-બીજાની વિ‚ધ્ધ ગવાહી આપો અને એક બીજાને લઅનત કરો
મેં ઇમામ(અ.સ.)થી અર્ઝ કર્યુ: શું એ ઝમાનામાં ભલાઇ નહી હોય? ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું:
“બધી ભલાઇઓ તે ઝમાનામાં છે. જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર કરશે અને આવી તમામ ચીજોને ખત્મ કરી નાખશે
(ગૈબતે નોઅમાની, પાના:૨૦૬)
મોઅમીન સ્ત્રીઓ પોતાના મૌલાની સિરત પર અમલ કરતા સમાજમાંથી ઇખ્તેલાફ ખત્મ કરવા માટે પોતાનાથી બને ત્યાં સુધી કોશીષ કરી શકે છે અને પોતાને ઇમામ(અ.સ.)ના અનુયાયી બનાવવા માટે આ સિફતોથી પોતાને સજાવી શકે છે.
તારણ:
ઇન્સાન વિવિધ સ્તરે સમાજમાં ઇમામે ઝમાના (અ.સ.)ની સિરત પર અમલ કરતા ઝુહુર માટે ઝમીનને તૈયાર કરવા માટે પ્રયત્ન અને સંઘર્ષ કરી શકે છે અને કારણ કે સમાજ સ્ત્રીઓ અને પુ‚ષો વડે અસ્તિત્વમાં આવે છે, તેથી ગૈબતના ઝમાનામાં બંનેએ પોત-પોતાની જવાબદારીઓ પુરી કરવી જોઇએ.
—૦૦૦—

ક્યારેક દીમાગમાં એ સવાલ ઉત્પન્ન થાય છે કે ઇમામે ઝમાના(અ.સ.) અને વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના શું ફક્ત ઐતિહાસીક મહત્વ ધરાવે છે? મતલબ કે સંસ્કૃતિની ઉન્નતિ સાથે ઇમામે ઝમાના(અ.સ.)ની વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના, એ એક સ્પષ્ટ હકીકત છે, જે સામે આવી રહી છે. આ હુકુમતની શ‚આત ક્યારે થશે એ તો ખબર નથી, પરંતુ અલ્લાહનો વાયદો નિશ્ર્ચિત છે. સવાલ એ છે કે શું આટલા પુરતું જાણી લેવુ કાફી છે, કે પછી તેની બીજી જ‚રીયાત પણ છે, કારણ કે આ દુનિયાની હુકુમતની સ્થાપના આજે પણ થઇ શકે છે અને કાલે પણ, અથવા આ કાલ એક અજાણી મુદ્દત સુધી ટળતી રહેશે. પરંતુ શું આ હુકુમતની ઇચ્છા રાખવાવાળો પોતાને એ લાયક બનાવી શકે છે કે આ હુકુમતમાં શ્ર્વાસ લઇ શકે અને શું તેના માટે પોતાની ઝીંદગીનો એવો રસ્તો અપનાવી શકે કે હઝરત હુજ્જત(અ.સ.)ની વિશ્વ હુકુમતના સ્વાગત માટે પોતાને હાજર કરી શકે? આ એક સ્વિકૃત હકીકત છે કે માણસથી સમાજ બને છે, સમાજથી કૌમ અને મીલ્લત બને છે, કારણ કે કૌમ અને મીલ્લતના બનવામાં ઔરતોનો એક ખુબ જ મોટો અને મહત્વનો ભાગ હોય છે. તે માટે દીમાગમાં ઉત્પન્ન થતા ઉપરોક્ત આપેલા સવાલોના જવાબ થકી વાંચકોની અક્લને એ જાણવા દાવત આપીએ છીએ કે આ ગયબતના ઝમાનામાં ઔરતોની શું જવાબદારીઓ છે?(૧) ઝુહુર માટે ઝમીન તૈયાર કરવી:જો કે ઇમામ(અ.સ.)ની ગયબતનું કારણ આપણે છીએ, તેથી આપણે પણ ઝુહુરના જલ્દી અને મોડુ થવા માટે જવાબદાર છીએ. તેથી ઝુહુર જલ્દી થાય એ માટે આપણે એવા પગલા લેવા જોઇએ, જે ઇમામ(અ.સ.)ના ઝુહુર માટે ઝમીન તૈયાર કરી શકે અને આપણી કૌમનો દરેક શખ્સ તે કૌમમાં શામીલ થઇ જાય, જે આ મકસદ માટે કામ કરતી હોય. તેથી પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ની એક હદીસમાં કહેવામાં આવ્યુ છે:”પૂર્વમાંથી એક કૌમ નીકળશે જે ઇમામે ઝમાના (અ.સ.)ની હુકુમતની સ્થાપના માટે ઝમીનને તૈયાર કરશે.(સોનને ઇબ્ને માજા, ભાગ:૨, પાના:૮૮, હદીસ:૪)આ તૈયારી શક્ય છે કે સમાજ બનાવવા માટે હોય કે પછી અકલી તરબીયત માટે હોય. કારણ કે અકલની પ્રગતિના સ્વ‚પમાં ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમતનો રસ્તો તૈયાર થશે. ઇમામ બાકિર(અ.સ.)થી મનકુલ છે:”જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર કરશે, પોતાના હાથોને બંદાઓના માથા પર રાખશે અને તેમની અકલોને એક કેન્દ્રબિંદુ પર કેન્દ્રીત કરી દેશે અને તેમના અખ્લાકને કમાલ સુધી પહોંચાડી દેશે(બેહા‚લ અન્વાર, ભાગ:૬૨, પાના:૩૩૬, હદીસ:૭૧)આ હદીસ પરથી ખ્યાલ આવે છે કે ઇમામે ઝમાના(અ.સ.)નો એક મકસદ લોકોની અકલ અને અખ્લાકની ખામીઓને પુરી કરવાનો છે, જેથી કરીને તે શખ્સ પણ એ ઇલ્મ મેળવે જે તે સમયે તેના માટે જ‚રી હોય. પરીણામે, આ તે લોકો છે જે પ્રયત્નો અને કોશીષો કરીને પોતાના ઇલ્મ અને અખ્લાકના દરજ્જાને બુલંદ કરીને ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુર માટે ઝમીન તૈયાર કરી શકે છે. આવા લોકો સાબીત કદમ અને ઇલ્મની તલાશ માટે આગળ વધતા રહે છે.(૨) જો કે ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમત ઝીંદગીનો મકસદ છે, તેથી આપણે જોઇએ કે આપ(અ.સ.)ની હુકુમતમાં સંચાલન અને અમલીકરણમાં ઔરતોનું શું સ્થાન હશે અને ગયબતના સમયમાં હઝરત હુજ્જત(અ.સ.)ના પૈગામોમાં ઔરતોને લગતા અમ્ર અને નહ્યમાં તેને શું સંબંધ છે?(૩) ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબમાં ઔરતો:ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબમાં ઔરતોના બારામાં બે રિવાયતો જોવા મળે છે. એક હદીસમાં ઉલ્લેખ છે કે ઇમામ(અ.સ.)ના અસ્હાબમાં ૧૩ ઔરતો છે અને બીજી હદીસમાં ૫૦ ઔરતોનો ઉલ્લેખ છે. બન્ને હદીસોના અર્થને જોડીએ તો એ તારણ નીકળે છે કે શક્ય છે કે ઇમામ (અ.સ.)ના અસ્હાબમાં ૫૦ ઔરતો છે, જેમાંથી ૧૩ ઔરતો એવી છે, જેઓએ ‘રજઅત’ કરી હોય અને કબ્રમાંથી બહાર નીકળી હોય અને ઇમામ(અ.સ.)ની હુકુમતમાં ઉચ્ચ ખિદમત અંજામ આપશે.(૧) મુફઝ્ઝલ ઇબ્ને ઉમર કહે છે: મેં ઇમામ સાદિક (અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા કે”મારા કાએમ(અ.સ.)ની સાથે ૧૩ ઔરતો હશેરાવી કહે છે મેં અર્ઝ કરી: તેમનાથી કેવુ કામ લેવામાં આવશે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:”તેઓ ઝખ્મીઓનો ઇલાજ કરશે અને તેમની દેખભાળ કરશે. બિલ્કુલ તેવી જ રીતે જેવી રીતે રસુલ(સ.અ.વ.)ના ઝમાનામાં ઔરતો કર્યા કરતી હતીરાવી કહે છે મેં અર્ઝ કરી: મૌલા મને તેમના નામ બતાવો. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:”ક્ધવાઅ બીન્તે રશીદ, ઉમ્મે અય્મન, હબાબહ વ અલબીય્યાહ, અમ્માર ઇબ્ને યાસીરના વાલેદા સુમય્યા, ઝુબૈદહ, ઉમ્મે ખાલીદ એહમદીયા, ઉમ્મે સઇદ…… અને સબાનહ માજેદહ અને ઉમ્મે ફરવા જહનીયા(દલીલે ઇમામત, પાના:૩૫૯)(૨) જાબીર ઇબ્ને યઝીદ જોઅફી પાંચમાં ઇમામ હઝરત મોહમ્મદ બાકિર(અ.સ.)થી વર્ણવે છે કે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું: “અલ્લાહની કસમ, ૩૧૦ થી વધારે લોકો ઇમામ(અ.સ.)ની સાથે આવશે અને તેમની વચ્ચે ૫૦ ીઓ હશે. તેઓ મક્કએ મુકર્રમહમાં કોઇ પણ નિશ્ર્ચિત સમય વિના ભેગા થશે.(દલીલે ઇમામત, પાના: ૩૫૯)ઇમામે ઝમાના(અ.સ.)ના સંદેશાઓ:કારણ કે ઇમામે ઝમાના(અ.સ.) દરેક મુસલમાન શીયા મર્દ અને ઔરતના રહેબર છે, તેથી ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરનો ઝમાનો અને ઇમામ(અ.સ.)ની હુકુમતનો અંદાઝ આ ઔરતો માટે પણ નમુન એ અમલ બની શકે છે અને તેઓ પણ આ મકસદોને ઝીંદગીમાં શામીલ કરીને તે ઝમાનામાં, જે ગયબતનો ઝમાનો છે, એવો સમાજ આપી શકે છે જે ઇમામે ઝમાના (અ.સ.)ના સમયમાં સમાજનો ભાગ હોય. ઉદાહરણ માટે રિવાયતોમાંથી અમુક રિવાયતો જોઇએ.(૧) સમાજના મસાએલમાં શીરકત:જ્યારે સમાજ પ્રગતિ કરીને એવી ઉંચાઇ પર પહોંચી જાય, જેમાં સ્ત્રી અને પુ‚ષ અક્લ અને અખ્લાકની બુલંદી પર પહોંચી જાય, તો સ્ત્રીઓ રાજકીય અને સામાજીક બાબતોમાં પણ ઇસ્લામી સંસ્કૃતિનો ખ્યાલ રાખીને ભાગ લે, અને મર્દોની જેમ પોતાની જવાબદારી અદા કરે અને આ વાત બે પ્રકારની રિવાયતોને સાથે સમજવાથી ખ્યાલ આવે છે.(અ) તે રિવાયતો જે બતાવે છે કે ઝુહુરના સમયમાં ઇન્સાન અક્લ અને અખ્લાકની ઉંચાઇની બધી મંઝીલ પાર કરશે.(બ) તે રિવાયતો જે ઇમામે ઝમાના(અ.સ.)ના ૩૧૩ અસ્હાબમાં સ્ત્રીઓના સમાવેશનું એલાન કરે છે.(૨) ઇસ્લામી સમાજની એકતામાં શીરકત:ઇમામે ઝમાના(અ.સ.)ના હેતુઓમાં એક હેતુ ઇસ્લામી સમાજને એક અને સુવ્યવસ્થિત કરવુ છે. આપણે દુઆએ નુદબામાં પઢીએ છીએ કે (ક્યાં છે એ જે લોકોને તકવાની બુનિયાદ પર લોકોને એક કરી દેશે.) સમાજની ઔરતો પણ પોતાના ઇમામ (અ.સ.)ના હેતુઓને અપનાવીને પોત પોતાની શક્તિ મુજબ ગયબતના ઝમાનામાં પોતાનો કીરદાર અદા કરી શકે છે.(૩) ભુલાએલી સુન્નતને જીવંત કરવી:ઔરતો પણ ભુલાએલી સુન્નતને જીવંત કરી શકે છે. જેવી રીતે ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં આપણે પઢીએ છીએ…….. તે કુર્આન અને હદીસની ભુલાયેલી સુન્નતને જીવંત કરશે.(૪) કુરઆનની તઅલીમ:ઔરતો પણ પોતાના ઇમામ(અ.સ.)ની પૈરવી કરતા કુરઆનની મોઅલ્લેમા બની શકે છે. જેમ કે ઇમામે ઝમાના (અ.સ.)ના બારામાં મળે છે, કુરઆન જેવી રીતે નાઝીલ થયુ છે, તેવી જ રીતે ઇમામ(અ.સ.) લોકોને તઅલીમ દેશે.(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૬૨, હદીસ:૧૩૧)(૫) લોકોની તરબીયત:એક કામ જે ઇમામે ઝમાના(અ.સ.) ઝુહુર પછી અંજામ આપશે, તે છે લોકોના અખ્લાકને આખરી મંઝીલ સુધી પહોંચાડવા. ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી એક હદીસ વર્ણવવામાં આવે છે:”અલ્લાહ તઆલા હઝરત મહદી(અ.સ.)ના વસીલાથી લોકોના અખ્લાકને સંપૂર્ણ કરશે.(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૩૬, હદીસ:૭૧)આ હદીસ મર્દ અને ઔરત બન્નેને લાગુ પડે છે. જેવી રીતે પુ‚ષ અખ્લાકની ઉંચી મંઝીલોને પાર કરશે, તેવી રીતે ઔરતો પણ. આ હદીસમાં અખ્લાકના કમાલ પર પહોંચવુ એ ઇમામે ઝમાના(અ.સ.) ચાહે છે તે રીતે. તેમાં એક પૈગામ છુપાએલો છે જે ઔરતો માટે છે. આ દૌરની નસ્લ જ્યારે પોતાના સમયની સાથે પરવાન ચઢશે, તે આ જ અખ્લાક દ્વારા દરેક માઁ એ તરબીયત, પરવરીશ અને પરહેઝગારીનો સબક આપવો પડશે. જેથી સમાજ હંમેશા ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમતના ફીત્ના-ફસાદ અને બુરાઇઓથી પાક રહે.(૬) લોકોની મુશ્કેલીઓને ઉકેલવાની કોશીષ કરવી:ઇમામે ઝમાના(અ.સ.)ના અઝીમ લકબોમાંથી એક લકબ (ગવ્સ) છે. એક હદીસમાં વારીદ થયું છે કે ‘મહદી (અ.સ.) મારી ઉમ્મતમાં ઝુહુર કરશે અને ખુદાવંદે આલમ તેમને લોકોની ફરીયાદ સુધી પહોંચાડશે’(કશફુલ ગુમ્મહ, ભાગ:૨, પાના: ૩૭૦)ઔરતો પણ પોતાના ઇમામ(અ.સ.)ની પૈરવીમાં પોતાની શક્તિ પ્રમાણે એ જ રીતે પરમીશન મેળવશે, જેવી રીતે તે ઝમાનાના મર્દ. આ રીતે ઇમામે ઝમાના (અ.સ.)નો આ સંદેશ હશે કે સ્ત્રીઓને પણ હક છે કે એ ફરીયાદ કરી શકે છે.(૭) સમાજની સુધારણા:સ્ત્રીઓ પોતાના ઇમામ(અ.સ.)ની સીરત પર અમલ કરતા પોતાની શક્તિ પ્રમાણે સમાજની સુધારણામાં મર્દોની સાથે ખભાથી ખભો મેળવીને પોતાની હદમાં રહીને કામ કરતી રહે. ઇમામે ઝમાના(અ.સ.) માટે મળે છે કે અલ્લાહ તેમના થકી તમામ ખરાબીઓ અને બુરાઇઓને દૂર કરી દેશે.(બુરહાને મુત્તકી હીન્દી, પાના:૧૩૨)(૮) અલ્લાહની રાહ પર મજબુતીથી અમલ:ઔરતો પોતાની ઔલાદ અને સમાજની તરબીયત માટે મક્કમપણે ખુદાના હુકમ પર અમલ કરતી હોય. ફક્ત અને ફક્ત તકવા અને નેકી તરફ દઅવત આપે. જેમ કે ઇમામે ઝમાના(અ.સ.)ની પવિત્ર સીરતમાં હક તરફ દાવત આપવાનું જોવા મળે છે. ઇમામ જઅફરે સાદિક(અ.સ.) નક્લ કરે છે:”તે તકવા તરફ નિર્દેશ કરશે અને ખુદ હિદાયત કરશે(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૨૬૯, હદીસ:૧૫૮)આ હદીસ આકીબને લાગુ પડે છે, જેમાં ઔરત અને મર્દ બંનેનો હીસ્સો (ભાગ) છે.(૯) ઇબાદતનો શોખ અને પ્રોત્સાહન આપવું:ઔરતો માટે જ‚રી છે કે ઇમામે ઝમાના(અ.સ.)ની જેમ પોતે અને સમાજને ઇબાદતના ચાહક બનાવે અને એવુ કાર્ય કરે કે સમાજના લોકો પોતાની તરબીયતમાં ઇબાદતને ગળે લગાડે. પૈગંબરે અકરમ(સ.અ.વ.)થી વર્ણવવામાં આવ્યું છે:”ઇમામ લોકોના દિલોને ઇબાદતના આશીક બનાવી દેશે(બેહા‚લ અન્વાર, ભાગ:૫૧, પાના:૭૫, હદીસ:૨૯)આ સંદેશામાં પણ ઇબાદતની તરફ શોખ પૈદા થવું ઇમામે ઝમાના(અ.સ.) તરફથી છે અને ઔરત અને મર્દ બંને માટે છે.(૧૦) ખ્વાહીશાતોની ગુલામીમાંથી લોકોની આઝાદી:ઔરતો એ કોશીષ કરે કે તેમની તરબીયત પામેલી નસ્લ ખ્વાહીશાતની ગુલામીમાંથી આઝાદ થઇ જાય. જેમકે ઇમામે ઝમાના(અ.સ.) માટે મળે છે કે ‘અલ્લાહ તઆલા તેમના વસીલાથી ગુલામીની ઝીલ્લત (ખ્વાહીશાતોને) તેમની ગરદનોથી અલગ કરી દેશે’(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૭૫, હદીસ:૨૬)(૧૧) ન્યાય ફેલાવવો:ઔરતો પણ પોતાના ઇમામ(અ.સ.)ની ઝીંદગીને નમુનએ અમલ બનાવતા અદ્લ અને ઇન્સાફ માટે કોશીષ કરે, જેમકે રિવાયતોમાં આવ્યુ છે કે ‘ખબરદાર! અલ્લાહની કસમ, ચોક્કસ હઝરત મહદી(અ.સ.) પોતાની અદાલત તમારા ઘરો સુધી પહોંચાડી દેશે, જેવી રીતે તમારા ઘરોમાં ગરમી અને ઠંડી પ્રવેશી જાય છે’(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૭૨, હદીસ:૧૩૧)(૧૨) નમાઝ કાએમ કરવી:ઝૈદ બીન અલીથી નક્લ થયુ છે કે જ્યારે કાએમે આલે મોહમ્મદ(અ.સ.) ઝુહુર કરશે, તો ઇર્શાદ ફરમાવશે, ‘અય લોકો! અમે એ છીએ જેનો વાયદો અલ્લાહ તઆલાએ તમને કુરઆનમાં કર્યો છે’ અને ફરમાવે છે:”અગર અમે તેમને ઝમીન પર તાકત અને શક્તિ આપીએ તો તે લોકો નમાઝ કાએમ કરશે(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૭૨, હદીસ:૧૪૪)ઇમામ(અ.સ.)ના આ પૈગામમાં જેવી રીતે નમાઝ કાએમ કરવા માટે મર્દોને જવાબદાર ઠેરવ્યા છે, બરાબર તેવી જ રીતે સ્ત્રીઓને ઉપર પણ આ જવાબદારી લાગુ પડે છે.(૧૩) અમ્ર બીલ મઅ‚ફ અને નહ્ય અનીલ મુન્કર:એક હદીસમાં ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબ, ઔરતો અને મર્દો માટે વારીદ થયુ છે કે તે લોકો અમ્રબીલ માઅ‚ફ અને નહ્યઅનીલ મુન્કર કરવાવાળા હશે.(મુન્તખબુલ અસ્ર, પાના:૫૮૧, હદીસ:૪)આ કારણથી જો સમાજની મોઅમેના સ્ત્રીઓ ઇમામે ઝમાના(અ.સ.) અને તેમના અસ્હાબમાં શામીલ થવા ઇચ્છે છે, તો તેમને જોઇએ કે આ વાજીબાતને સમાજમાં જીવંત કરે અને સમાજની સુધારણામાં પોતાનો મહત્વનો કિરદાર અદા કરે.(૧૪) તકલીફ ઉપાડવી:સ્ત્રીઓ ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબને પોતાના આદર્શ ઠેહરાવતા સંઘર્ષ અને પ્રયત્ન અને તકલીફ ઉપાડવાવાળી બને. જેમકે હઝરત રસુલે અકરમ(સ.અ.વ.)થી નક્લ થયુ છે કે પૈગંબરે અકરમ(સ.અ.વ.)એ ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબના બારામાં ઇરશાદ ફરમાવ્યુ છે:”અલ્લાહ તઆલા દૂરના શહેરોમાંથી બદ્રવાળાઓની સંખ્યાની બરાબર (૩૧૩) લોકોને ભેગા કરી દેશે. જે સઘળા તકલીફ ઉપાડવાવાળા અને અલ્લાહની ઇતાઅત માટે મુસીબતો અને દુ:ખ ઉપાડવાવાળા હશે(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૧૦)ગૈબતે કુબરાના ઝમાનામાં આ કારણથી, જાણે કે ઇમામે ઝમાના(અ.સ.)નો આ સંદેશ તમામ નેક આદત અને નેક સીરતવાળી સ્ત્રીઓ માટે છે, કે તે દૌર માટે તકલીફ ઉપાડવા, મુસીબત, દુ:ખ અને દર્દ ઉપાડવા માટે તૈયાર રહે.(૧૫) ઇલ્મને ફેલાવવામાં પ્રયત્ન અને તકલીફ:રસુલે અકરમ(સ.અ.વ.)થી ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબના માટે નક્લ થયુ છે:”ખુદાવંદે આલમ તેમના થકી ઝમીનને ઘટાટોપ અંધકાર પછી નૂરથી મુનવ્વર કરી દેશે અને ઝુલ્મ પછી ન્યાયથી અને અજ્ઞાનતા પછી ઇલ્મ અને અદબથી ભરી દેશે(કમાલુદ્દીન, પાના:૩૧૦)નૂર અને નૂરનુ જ રાજ્ય હશે, ત્યાં ન્યાય અને ઇન્સાફ પર આધારીત નિયમોની સ્થાપના કરવી અને તેનુ અમલીકરણ કરવુ ફક્ત મર્દો દ્વારા નહી થાય, પરંતુ ઔરતો પણ હશે. અહીં પર ઇમામે ઝમાના(અ.સ.)નો એ સંદેશ છે કે ઔરતોએ પોતે તૈયાર રહેવુ પડશે, જેથી ચુંટાએલી ઔરતોની યાદીમાં તેમનું  નામ બાકી રહે.(૧૬) મહત્વના દિવસોથી ફાયદો ઉપાડે:સ્ત્રીઓ ઇમામે ઝમાના(અ.સ.)ને પોતાનો આદર્શ અને નમુનો ઠેહરાવતા મહત્વના કાર્યોને ખાસ દિવસોમાં અંજામ આપે, જેમકે ઇમામે ઝમાના(અ.સ.) માટે ઇમામ બાકિર (અ.સ.)ની એક હદીસથી આપણને ખ્યાલ આવે છે.”જેમકે કાએમ(અ.સ.)ને આશુરાના દિવસે, શનીવારના દિવસે, જાણે હું જોઉ છુ કે ‚કન અને મકામની વચ્ચે ઉભા છે અને તેમને કોઇ અવાઝ આપી રહ્યુ છે: અલ્લાહ માટે બયઅત કરો. તે સમયે અલ્લાહ તઆલા ઝમીનને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે, જેવી રીતે ઝુલ્મ અને અત્યાચારથી ભરેલી હશે.(ગૈબતે તુસી, પાના:૪૨૩, હદીસ:૪૦૯)(૧૭) બીજાઓ સાથે નમ્રતા:સ્ત્રીઓ બીજી મોઅમીન સ્ત્રીઓ સાથે નમ્ર હોય. જેમકે ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબની ખાસીયતોમાં છે, ઇમામ સાદિક(અ.સ.)થી મન્કુલ હદીસમાં વારીદ થયુ છે:”ઇમામના અસ્હાબ મોઅમીનો સામે નમ્ર અને કાફીરોની સામે સૌથી વધારે ઇઝ્ઝત અને શરફના માલીક હશે(ગૈબતે નોઅમાની, પાના:૩૧૬, પ્રકરણ:૨૧, હદીસ:૧૨)(૧૮) એકલતાથી ગભરાવવુ નહી:જ્યારે ઇન્સાન હકને પામે, ભલે પછી તેના માનવાવાળા ઓછા હોય, તો એકલતા અને દોસ્તોની કમીના કારણે ગભરાય નહી અને ડરે પણ નહી. ઇમામે ઝમાના(અ.સ.)ના માટે મળે છે: ‘હક અમારી સાથે છે. જે પણ અમારાથી અલગ થઇ જાય છે, તો તેના જુદા થવાથી અમે ડરતા નથી’(બેહા‚લ અન્વાર, ભાગ:૫૩, પાના:૧૭૮, હદીસ:૯)(૧૯) સારા લોકો સાથે હળવું-મળવું:ઇમામે ઝમાના(અ.સ.) જ્યારે કે એકલા પુરી દુનિયાની દેખભાળ કરી શકે છે અને ખુબ જ સારી રીતે ચલાવી શકે છે. પરંતુ પોતાના મકસદને મહાન સુધારક, હઝરત ઇસા (અ.સ.)ની મદદથી હાસિલ કરશે. આ કારણથી રસુલુલ્લાહ(સ.અ.વ.)ની એક હદીસમાં વારીદ થયુ છે:”ઇસા ઇબ્ને મરયમ(અ.સ.) આસમાનથી નાઝીલ થશે અને ઇમામ(અ.સ.)ની પાછળ નમાઝ પઢશે…..(ફરાએદુસ્સીબતૈન, ભાગ:૨, પાના:૩૧૨)અને આ કાર્ય કરવાનો તરીકો ખુબ જ ફાયદામંદ છે. સ્ત્રીઓ પણ આમાંથી સબક લેતા, આ બાબતમાં પણ ઇમામ(અ.સ.)ની પૈરવી અને ઇતાઅત કરે.(૨૦) સીલે રહેમ:ઇમામે ઝમાના(અ.સ.) માટે મળે છે કે ‘ઇમામ(અ.સ.) સૌથી વધારે સીલે રહેમ કરશે. જેમકે હદીસમાં વારીદ થયુ છે:”તેઓ સૌથી વધારે સીલે રહેમ કરશે(ગૈબતે નોઅમાની, પાના:૪૧૨, પ્રકરણ:૧૩, હદીસ:૧)મુસલમાન અને શીયા મોઅમીન સ્ત્રીઓએ પણ ઇમામ (અ.સ.)ને પોતાના નમુનએ અમલ ઠેહરાવતા ઇમામ (અ.સ.)ની સુન્નત પર કડકાઇથી અમલ કરે, બલ્કે સંપૂર્ણ રીતે ઇમામ(અ.સ.)ની સીરત અને સુન્નતને જીવંત કરે.(૨૧) નમાઝે શબ પઢે:ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબો માટે ઇમામ સાદિક(અ.સ.)થી નકલ થયુ છે:”તેઓ બધા રાત્રે ઇબાદત કરવાવાળા હશે. તે લોકો એવા મર્દ છે જેઓ રાત્રીના સુતા નથી. નમાઝે શબમાં એવી રીતે રાઝો નિયાઝમાં મશ્ગુલ રહે છે જેવી રીતે મધ માખી. રાત્રીના કયામમાં પોતાના પગ પર ઉભા રહે છે…….(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૦૮)કારણ કે ઇમામ(અ.સ.)ના અસ્હાબમાં સ્ત્રીઓ પણ હશે તેથી આ સિફત પણ તેમનામાં જોવા મળશે અને તેમનો સંદેશ મુસલમાન ઔરતો માટે એ છે કે અગર આપણે ગૈબતના ઝમાનામાં ઇમામે ઝમાના(અ.સ.)ના મદદગારોમાં શામિલ થવા ઇચ્છીએ છીએ તો જ‚રી છે કે આપણે નમાઝે શબને પોતાની ઝીંદગીના દિવસ અને રાતમાં શામિલ કરી લઇએ.(૨૨) અમાનતદારી:શીયા, મોઅમીન સ્ત્રીઓ પોતાના ઇમામ(અ.સ.)ની ઇતાઅત કરતા જ‚રી છે કે અમાનતદાર હોય, કારણ કે ઇમામે ઝમાના(અ.સ.) માટે મળે છે કે ‘તેઓ તમામ ચીજોની હિફાઝત કરશે, જે તેમની પાસે અમાનત તરીકે રાખવામાં આવશે’(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૨૬૯, પાના:૧૫૮)મોઅમીન અને શીયા સ્ત્રીઓએ પણ પોતાના ઇમામ(અ.સ.)ને આદર્શ ઠહેરાવતા એ કોશીષ કરવી જોઇએ કે પુરી રીતે અમાનતનુ રક્ષણ કરે. અલ્લાહની અમાનતોમાં એક અમાનત ઔલાદ પણ છે. ઔલાદની સાચી તરબીયત પણ અમાનતદારીની એક માંગ છે.(૨૩) અમલમાં ખુલુસતા:શીયા મોઅમીન ઔરતો અને ઇમામે ઝમાના(અ.સ.)ના સાચા ચાહવાવાળાઓના અમલમાં ખુલુસતા હોવી જ‚રી છે. જેવી રીતે ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબના માટે ઇમામ જવાદ(અ.સ.)થી મળે છે:”જ્યારે આં હઝરત(અ.સ.)ના માટે એ સંખ્યામાં મુખ્લીસ શીયા મળી જશે, અલ્લાહ તઆલા તેમના માટે ઝુહુરનો હુકમ આપશે(કમાલુદ્દીન, ભાગ:૨, પાના:૩૭૭)(૨૪) કોઇની ટીકાથી ન ડરવું:મોમીન સ્ત્રીઓ બુરાઇ કરવાવાળાઓની બેઇઝ્ઝતીથી ગભરાશે નહી, પરંતુ જે સાચા રસ્તાને તેઓએ ઓળખી લીધો છે, તેના પર મક્કમ રહેશે. જેમકે ઇમામે ઝમાના(અ.સ.) અને બીજા ઇમામોની ખાસીયતોમાં વારીદ થયુ છે: ‘અલ્લાહની રાહમાં ટીકા કરવાવાળાઓની ટીકાથી ગભરાતા નથી’(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૫૪, હદીસ:૧૮૬)(૨૫) અમલ પગલા ઉપાડવા પહેલા દલીલ રજુ કરવી:ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી નકલ થયુ છે:”યકુલુલ્ કાએમો લે અસ્હાબેહી યા કવ્મો ઇન્ન અહલ મક્કત લા યરવનની વલાકીન મુરસલુન એલયહીમ લ એહતજ્જ અલયહીમ બેમા યમ્બગી લે મીસ્લી અન્ યહતજ્જ અલયહીમ ફયદઉ રજોલોહુ મીન અસ્હાબેહી ફ યકુલો લહુ ઇમ્ઝ એલા અહલ મક્કતે ફ કુલ યા અહલ મક્કત અના રસુલો ફુલાનુન એલય્કુમ……”કાએમ(અ.સ.) પોતાના અસ્હાબને કહેશે, અય મારી કૌમના લોકો! બેશક મક્કાના લોકો મને નથી જોઇ રહ્યા, પરંતુ હું કોઇકને મારો સંદેશાવાહક બનાવીને તેમની પાસે મોકલી રહ્યો છું, જેથી મારી તરફથી તેમના પર હુજ્જત તમામ થઇ જાય. તેથી પોતાના એક અસ્હાબને બોલાવીને કહેશે: મક્કાના લોકો પાસે જાવ અને તેમને કહો: અય મક્કાના લોકો! હું ફલાણા (હઝરત મહદી(અ.સ.))નો સંદેશાવાહક તમારી પાસે આવ્યો છું(બેહાર, ભાગ:૫૨, પાના:૩૭, પ્રકરણ:૨૬, હદીસ:૮૧)મોમીન સ્ત્રીઓની જવાબદારી છે કે પોતાના બચ્ચાઓની તરબીયત અથવા સમાજની તરબીયતના સમયે આ વાતને ખાસ કરીને ધ્યાનમાં રાખે કે પહેલા તેમની સામે અકલી દલીલ રજુ કરે અને અગર તેમની દલીલનો જવાબ ન આપે તો પછી પગથીયાવાર અમલીકરણ કરાવે.(૨૬) ગુમરાહીથી મુકાબલો કરવો:ઇમામ અલી(અ.સ.)થી હઝરત ઇમામ મહદી (અ.સ.)ના માટે નકલ થયુ છે કે:”તે આખરી ઝમાનામાં જાહેર થશે અને હકમાં જે ફેરબદલી થઇ છે તેની સુધારણા કરશે(બેહાર, ભાગ:૪૨, પાના:૨૧૫, હદીસ:૬)સમાજની મોઅમીન સ્ત્રીઓ માટે જ‚રી છે કે પોતાના મૌલાની ઇતાઅત કરે અને પોતાની શક્તિ પ્રમાણે આ મકસદને હાસિલ કરવાની કોશીષ કરે, ભલે પછી તે અમુક હદ સુધી જ કેમ ન હોય, જેથી ઇમામ(અ.સ.)ના ઝુહુર માટે ઝમીન તૈયાર કરવામાં મદદ થાય.(૨૭) મોઅમીનની આબ‚ સાથે રમત ન કરવી:ઇમામ અલી(અ.સ.)થી નક્લ થયુ છે:”એ ચીજોનો કે જેનો ઇમામે ઝમાના(અ.સ.) પોતાના અસ્હાબથી વાયદો લેશે, જેમાં ઔરતો પણ શામીલ છે, એ કે કોઇ મોઅમીનની આબ‚ અને ઇઝ્ઝતથી રમવુ નહીઇમામ(અ.સ.) ફરમાવે છે:”તે લોકો ઉસુલ અને કાયદાઓ પર બયઅત કરશે, જેમાંથી એ છે કે કોઇ ઇઝ્ઝતવાળાની ઇઝ્ઝત બરબાદ નહી કરે અને કોઇને અપશબ્દ ન કહે અને કોઇ ઘર પર હુમલો નહી કરે અને કોઇને હક વગર નહી મારશે(મુનતખબુલ અસર, પાના:૧૮૩, પ્રકરણ:૨, હદીસ:૫)મોઅમીન સ્ત્રીઓ પણ પોતાની વાતો અને ચાલચલણ પર નઝર રાખે અને કોઇ ઇઝ્ઝતદારની ઇઝ્ઝત પર હાથ ન મારે અને કોઇને કારણ વગર ખરાબ ન કહે.(૨૮) ગરીબોને ખાણુ ખવરાવવું:પૈગંબરે અકરમ(સ.અ.વ.)થી ઇમામે ઝમાના (અ.સ.)ના બારામાં નક્લ થયુ છે:”જાણે કે મહદી(અ.સ.) પોતાના હાથોથી ગરીબોને સિક્કા આપી રહ્યા છે(મુનતખબુલ અસર, પાના:૩૬, અકદુદ્દર, પાના:૩૬)અને એવી જ રીતે આ પણ નક્લ થયુ છે કે:”ઇમામ મહદી(અ.સ.)ની નીશાની એ છે કે તે કામ કરવાવાળાઓની સાથે કડકાઇ કરશે અને પોતાના માલથી તેમની સાથે સખાવત કરશે અને ગરીબો પર રહેમ કરશે(અલામતુલ મહદી, ઇબ્ને અલી શૈબતહ, હદીસ:૧૫, પાના:૧૯૯, હદીસ:૧૯૪૯૮)શીયા મોઅમીન સ્ત્રીઓ પણ ઇમામે ઝમાના(અ.સ.)ની સીરત પર અમલ કરતા પોતાની તાકત પ્રમાણે મીસ્કીનને ખાણું ખવરાવી શકે છે. ત્યાં સુધી કે ગરીબોને પોતાના હાથથી ખાણું આપી શકે છે, જેથી સમાજમાં ઇમામે ઝમાના (અ.સ.)ની સિરત પ્રકાશિત થાય અને જોવામાં આવે.(૨૯) ઇલ્મ ફેલાવવામાં શીરકત કરવી:પૈગંબરે અકરમ(સ.અ.વ.)થી ગૈબતના ઝમાના માટે નક્લ થયુ છે:”ખુબ જ નઝદીકમાં એવો ફિત્નો પૈદા થશે કે ઇન્સાન સવારે મોઅમીન હશે પરંતુ અસ્રના સમયે કાફીર થઇ જશે, સિવાય કે તે લોકો જેઓને અલ્લાહ તઆલાએ પોતાના ઇલ્મ વડે જીવંત રાખ્યા છે(અલ મોઅજમુલ કબીર તબરાની, ભાગ:૮, પાના:૨૮૮, હદીસ:૧૯૧૦)મોઅમીન સ્ત્રીઓ પણ સમાજને ઇલ્મના રસ્તા વડે જીવંત કરવા માટે પોતાની ભુમિકા અદા કરી શકે છે અને તે એ રીતે કે પોતે મહેનત થકી ઇલ્મ હાસિલ કરે અને બીજાને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના ઇલ્મથી સજાવી દે.(૩૦) શીયાઓ દરમિયાન ઇખ્તેલાફ (વાંધાઓ) દૂર કરે:ઇમામ હુસૈન(અ.સ.)થી નક્લ થયુ છે કે:”જે વસ્તુનો તમે ઇન્તેઝાર કરી રહ્યા છો, તે ત્યાં સુધી નહી થશે જ્યાં સુધી તમે એક બીજાથી નફરત નહી કરો અને એક-બીજાના મોઢા પર થુંકો અને એક-બીજાની વિ‚ધ્ધ ગવાહી આપો અને એક બીજાને લઅનત કરોમેં ઇમામ(અ.સ.)થી અર્ઝ કર્યુ: શું એ ઝમાનામાં ભલાઇ નહી હોય? ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું:”બધી ભલાઇઓ તે ઝમાનામાં છે. જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર કરશે અને આવી તમામ ચીજોને ખત્મ કરી નાખશે(ગૈબતે નોઅમાની, પાના:૨૦૬)મોઅમીન સ્ત્રીઓ પોતાના મૌલાની સિરત પર અમલ કરતા સમાજમાંથી ઇખ્તેલાફ ખત્મ કરવા માટે પોતાનાથી બને ત્યાં સુધી કોશીષ કરી શકે છે અને પોતાને ઇમામ(અ.સ.)ના અનુયાયી બનાવવા માટે આ સિફતોથી પોતાને સજાવી શકે છે.તારણ:ઇન્સાન વિવિધ સ્તરે સમાજમાં ઇમામે ઝમાના (અ.સ.)ની સિરત પર અમલ કરતા ઝુહુર માટે ઝમીનને તૈયાર કરવા માટે પ્રયત્ન અને સંઘર્ષ કરી શકે છે અને કારણ કે સમાજ સ્ત્રીઓ અને પુ‚ષો વડે અસ્તિત્વમાં આવે છે, તેથી ગૈબતના ઝમાનામાં બંનેએ પોત-પોતાની જવાબદારીઓ પુરી કરવી જોઇએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *