અલ-મુન્તઝર પત્ર વ્યવ્હાર (અભ્યાસક્રમ) કોર્સ

Print Friendly, PDF & Email

આપના ઘર સુધી દીની ઇલ્મની મહત્વની જાણકારી આપને પહોંચાડી રહ્યા છીએ. આ પત્રવ્યવ્હારથી થતો અભ્યાસક્રમ ઉર્દુ, અંગ્રેજી અને હીન્દી ભાષામાં છે. અને તેમાં અકાએદ, એહકામ, અખ્લાક અને ઇમામે ઝમાના(અ.સ.)ની મઅરેફત જેવા વિષયો શામિલ છે.
આ અઢાર મેગેઝીનનો કોર્સ છે. કોર્સ પૂર્ણ કરનારને પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ સિવાય માહે મોહર્રમ અને માહે શાબાનના ખાસ અંકો પણ મોકલવામાં આવશે. આવો, દીની તઅલીમ હાંસિલ કરીને ઝમાનાના ઇમામના ઝુહુર માટે ઝમીન તૈયાર કરીએ.

અગર આપ આ કોર્સ (અભ્યાસક્રમ) કરવા ઇચ્છતા હો તો તમારૂ પુરૂ નામ અને સંપૂર્ણ સરનામુ નીચેનામાંથી કોઇ એક રીતે મોકલી આપો. અંક આપના ઘરે પહોંચાડવામાં આવશે.
(૧) નામ અને સરનામુ ૦૯૯૮૭૭૭૭૭૫૭ નંબર ઉપર એસ.એમ.એસ. કરો.
(૨) course@almuntazar.com પર ઇ-મેઇલ કરો.

 

website: www.almuntazar.com

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *