૧૪૧૩ Category

પયામે ઝેરે ખંજર અબભી જારી હૈ ઝુબાનો પર

પયામે ઝેરે ખંજર અબભી જારી હૈ ઝુબાનો પર યેહ તેહઝીબ વ તમદદુન, યેહ તરક્કી ઔર યેહ બેદારી! યેહ ઈન્સાની લહુ કી તશ્ નગી – મેઅયારે ખૂંખ્વારી યેહ બીજલી કા ઉજાલા, યેહ તજલ્લી ઈલ્મો હીકમતકી. યેહ દસ્તે ઝુલ્મસે પરદા દરી – આઈને ઈસ્મત કી શુમાર એક એક દિલકા – અમ્નકી નદી કે પ્યાસોં મેં. લહુ મઅસુમ […]

ઈતિહાસની સાક્ષી આશૂરની અસ્રથી ઈબ્ને ઝિયાદના દરબાર સુધી

ઈતિહાસની સાક્ષી આશૂરની અસ્રથી ઈબ્ને ઝિયાદના દરબાર સુધી દુનિયા ધ્રુજી ઉઠી: હ. રસુલે ખુદા (સ.અ.વ.)ના ફરઝંદ હ. ઈ. હુસૈન (અ.સ.)નું માથું જ્યારે ધડથી અલગ કરીને એક મોટા ભાલા (નેઝા) ઉપર બુલંદ કરવામાં આવ્યું તો યઝીદના લશ્કરમાંથી ત્રણ વખત તકબીર (અલ્લાહો અકબર)ની આવાઝ ગુંજી ઉઠી. જમીન ધ્રુજી ઉઠી, પૂર્વ-પશ્ર્ચીમમાં અંધકાર છવાઈ ગયો. ધરતીકંપ, ગડગડાટ, વીજ ઝબકાર વગેરેએ […]

ઈમામે હુસૈન (અ.સ.)નું ચેહલુમ

ઈમામે હુસૈન (અ.સ.)નું ચેહલુમ આ વિષય અંગે વિગતવાર જણાવીએ તે પહેલાં એ વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે હઝરત સૈયદુશ્શોહદા અરવાહના ફીદાહ) (અમારી રૂહ તેમના પર ફીદા થાય) ના ચેહલુમ અને એહલેબૈતના શામથી કરબલા પહોંચવાની તારીખ વિશે ઈતિહાસકારો અને સંશોધનકર્તાઓ એકમત નથી. અત્રે ફકત એ રિવાયતો બયાન કરીએ છીએ, જે અંગે સામાન્ય રીતે બધા ઝાકીરો […]

કયામતના મૈદાનમાં ખાતુને જન્નત (સ.અ.)

કયામતના મૈદાનમાં ખાતુને જન્નત (સ.અ.) ઈમામ સાદિક (અ.સ.)થી રિવાયત છે કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું, જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે એક નૂરનો કુબ્બો (તંબૂ) બનાવવામાં આવશે અને ઈમામ હુસૈન (અ.સ.) તેમનું કપાયેલું સર પોતાના હાથોમાં લઈને કયામતમાં ઉપસ્થિત થશે. જ્યારે જ. ફાતેમા (સ.અ.) ની નજર તેમના દિલના ટુકડા સમા ઈમામ હુસૈન (અ.સ.) પર પડશે ત્યારે […]

અમ્ર બીલ મઅરૂફની ફરજ અને ઈન્કીલાબે હુસૈની

અમ્ર બીલ મઅરૂફની ફરજ અને ઈન્કીલાબે હુસૈની આપણે એ જાણવા માગતા હોઈએ કે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) પોતે, પોતાના કુટુંબ અને સહાબીઓ સાથે શહાદતનો જામ પીવાનું શા માટે પસંદ કર્યુ?… ઈમામે હુસૈન (અ.સ.) યઝીદનો પ્રતિકાર કરી ઈન્કલાબ શા માટે કર્યો, તેના કારણો જાણવા માટે બીજા કોઈના ઉદગારોનો આશરો લઈએ તેના કરતા શ્રેષ્ઠ રસ્તો એ છે […]

જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહા

જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહા જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહાનું નામ “ઝયનબ” બે અક્ષરોથી બન્યું છે. એટલેકે “ઝયન” અને “અબ”. “ઝયન” એટલે ઝીનત અને “અબ” એટલે પિતા. આખા શબ્દનો અર્થ થશે “પિતાની શોભા”. (વાલીદની ઝીનત). રિવાયતમાં મળે છે કે આપનું નામ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ રાખ્યું હતું. આ ખબર જીબ્રઈલ – અમીને આપી હતી. કારણ કે […]

રોઝે આશુર ઈમામ હુસૈન અ.સ. ના ખુત્બાઓ

રોઝે આશુર ઈમામ હુસૈન અ.સ. ના ખુત્બાઓ ઈમામ હુસૈન અ.સ.ના ખુત્બાઓ (પ્રવચનો) અને શબે આશુર તથા રોઝે આશુર આપે ઉચ્ચારેલ શબ્દોનું ખૂબ મહત્વ છે. આમ તો જો કે દરેક ઈમામ અ.સ.ની પુરી ઝીંદગી બેહતરીન નમુનએ અમલ (દ્રષ્ટાંત રૂપ) હોય છે અને તેમના દરેક કૌલ (વાકયો) પાણીદાર મોતી સમાન હોય છે, જેને કોઈ માણસ જો પોતાના દિલોદિમાગના […]

મક્કા અને મીનાના ફરઝંદ

મક્કા અને મીનાના ફરઝંદ દમિશ્કની જામે-મસ્જીદના મિમ્બર પર બીમાર ઈમામ સૈયદે સજ્જાદ અ.સ.નું ઐતિહાસિક પ્રવચન: (ખુત્બો) જેણે ઉમવી સલતનતના પાયા હચમચાવ્યા સાનીએ ઝેહરા (જ. ઝયનબ સ.અ.) નો યાદગાર ખુત્બો (જેને આપણે હમણાં જ જોયો તેણે) યઝીદ (લઅન)ને ફકત તેના દરબારમાં ઝલીલ અને બદનામ જ ન કરી નાખ્યો પરંતુ તેના સમાજની વિચાર શુન્યતા અને જડતાને તોડીને […]

કુરઆની આયતો એટલે હ. ઈમામ હુસૈન અ.સ.ની શાનમાં કસીદો

કુરઆની આયતો એટલે હ. ઈમામ હુસૈન અ.સ.ની શાનમાં કસીદો ઈસ્લામી આલમમાં હ. ઈ. હુસૈન અ.સ.નું વ્યકિતત્વ કોઈપણ જાતના વિવાદ વગરનું છે. આપનો દરજ્જો અને મરતબો મુસલમાનોની નજરથી છાનો નથી. આપ અ.સ.ની અઝમત અને બુઝુર્ગી એ બેશુમાર હદીસોથી જાહેર થાય છે જે રસૂલ સ.અ.વ. એ આપના અસ્હાબો-પત્નીઓ અને આમ મુસલમાનોના મજમૂઆ (સંમેલનો)માં વારંવાર બયાન ફરમાવી. સિજદાને ઢીલ […]

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ. ઈમામે વકત હ. સૈયદુશ્શોહદા ઈ. હુસૈન અ.સ. એ (એમના પર અમારી જાનો ફિદા થાય) એ પોતાના પુરા કાફલાને બે જૂથોમાં વહેંચી દીધો હતો. એક જૂથના ખભે અસ્રે આશૂર સુધીની જવાબદારી હતી. જ્યારે બીજા જૂથની જવાબદારીઓનો આરંભ અસ્રે આશૂર પછીથી શરૂ થતો હતો. બીજા જૂથની […]