૧૪૦૯ Category

ઇસ્તેગાસા બે હઝુરે હઝરત વલીએ-અસ્ર અજ્જલ્લાહો ફરજહશશરીફ

યબ્નઝ-ઝહરા-આ કે યે લમ્હાએ ઇમદાદ ય યબ્નઝ-ઝહરા-યબ્નઝ ઝહરા
સારી દુનિયા સીતમ ઇજાદ હય યબ્નઝ – ઝહરા
હર કદમ એક નઇ ઉફતાદ હય યબ્નઝ – ઝહરા
જીસે દેખો વહી જલ્લાદ હય યબ્નઝ – ઝહરા
યાની બેદાદ પે બેદાદ હય યબ્નઝ – ઝહરા
હર બશર કી યહી ફરયાદ હય યબ્નઝ – ઝહરા
આ કે યે લમ્હા એ ઇમદાદ હય યબ્નઝ – ઝહરા
ઉઠ્ઠે હય દિને – પયગમ્બર કે મીટાને વાલે
ઝુલ્મ હર મોહસીને ઇસ્લામ પર ઢાને વાલે
આગ ફીર ખાનએ ઝહરા મેં લગાનેવાલે
કામ અબ આયેંગે બસ તેરે ઘરાનેવાલે

જ્યારે ખુદા યાદ નથી રહેતો

‘વ મન અઅરઝ અન ઝીક્રી ફ ઇન્ન લહુ મઅીશતન ઝનગંવ વનહશોરોહ યવ્મહુ કેયામતે અઅમા.’ (સુરે તાહા : 124)
તરજૂમો : “અને જે કોઇ શખ્સે મારી યાદથી મોઢું ફેરવ્યું તો એની જીંદગી બહુ જ તંગીમાં ગુજરશે અને અમે એને કયામતના દિવસે આંધળો બનાવી ઉઠાવશું.”
દુનિયાના બેશુમાર લોકોએ પોતાના હકીકી માબુદ (પરવરદિગાર)ની બારેગાહે કદસથી મોઢાં ફેરવી લીધાં છે. (અને) નતીજામાં હજારો જાતના માબુદોને પોતાના માટે ખુદાની હેસીયતથી પસંદ કરી લીધા છે. મુદ્દતોથી પોતાની ખ્વાહીસાત અને હવસના બુત આ બુઢઢા અને કમજોર – મિસાલ ઇબાદતખાનામાં જેનું નામ દુનિયા છે, એક જમાઅત પર પોતાની ખુદાઇનો સીક્કો જમાવી લીધો છે અને ન જાણે કેટલા લોકોને પોતાની સામે માથું ઝુકાવી દેવા પર મજબુર કરી દીધા છે. એ જૂઠા ખુદાઓએ એક લાંબી મુદ્દતથી અનેક લોકોના ખ્યાલાત અને વિચારશક્તિ પર કાબુ જમાવી લીધો છે કે કમજોર અને કાચી બુદ્ધિવાળાઓ એ બુતોં પર પોતાના જીગરના ટુકડા કુરબાન કરવાથી અચકાતા નથી અને પોતાની હસ્તિને એની ઉપર નિછાવર કરી દે છે.

શું ગયબતના જમાનામાં ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.)ના દીદાર શક્ય છે?

ઇસ્લામી અકીદા પ્રમાણે હઝરત મહદી (અ.સ. )ની ગયબત બે પ્રકારની છે. (1)‘ગયબતે સુગરા’.(2) ‘ગયબતે કુબરા’ આં હઝરત (અ.ત.ફ.) ના ઇમામતના જમાનામાં ‘ગયબતે સુગરા’ ની મુદત 8મી રબીઉલ અવ્વલ 260 હીજરી એટલે ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વફાતના દિવસથી લઇને 15મી શાબાન 329 હીજરી સુધી છે. ગયબતે સુગરાના જમાનામાં જો કે ઇમામ (અ.સ.) સામાન્ય શિયાઓની નજરથી છુપાઇ રહેતા હતા, (એટલે સામાન્ય શિયાઓ ઇમામ (અ.સ.) ઓળખી શકતા નહોતા.) પણ સિવાય એ લોકોની જેઓએ આં હઝરત (અ.સ.) ના અને આપના પીદરેબુઝુર્ગવારના મુખલીસ અને નજદીકના અસ્હાબમાંથી હતા, ઇમામ અને સામાન્ય લોકોની વચ્ચે રાબેતાની હેસિયતથી નિયુક્ત હચતા. લોકો પોતાના મસાએલ, મુશ્કીલો અને સવાલો એ હઝરાતની પાસે લઇ જતા હતા અને હઝરાત તેમના મુશ્કીલાતો મસાએલ અથવા સવાલોને ઇમામ (અ.સ.) સુધી પહોંચાડી દેતા અને એમના હલ, જવાબ લઇને લોકોને પહોંચાડી આપતા હતા આજ દરમ્યાની અને વાસ્તાવાળા (વચ્ચેના) લોકો નાએબે ખાસના નામથી જાણીતા હતા. ‘ગયબતે સુગરાના’એ 69 વરસોની દરમ્યાન હઝરતે હુજ્જતના જે ચાર ખાસ નાએબો હતા તે સિવાય આજ સુધી કોઇ નાએબે ખાસ નથી. એમાંથી પહેલા નાએબે ખાસ જનાબ ઉસ્માન બિન સઇદ અમ્રવી, બીજા એમના જ દીકરા જનાબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી, ત્રીજા જનાબ મોહમ્મદ સયમુરી.

કાએમે આલે મોહમ્મદ (અ.સ.) અને હજરે અસ્વદ

કરામતાએ મક્કાએ મોઅઝઝમા ઉપર હલ્લો કરીન હરમે મોહતરમની ઇમારતને બીસ્માર કરી નાખી.ખાસ કરીનફે જે દિવાલમાં ‘હજરે અસ્વદ’ હતો તેને જમીનદોસ્ત કરી નાખી. આ સમાચાર અબ્બાસી ખલીફા મક્તફીને મળ્યા ત્યારે તેણે સૈન્ય મોકલીને કરામતાને ભગાડી મૂક્યો. આ કામથી ફુરસત મળ્યા પછી તેણે હરમને રીપેર કરવાનું કામ આરંભ્યું એટલું નિશંક કહી શકાય કે જેટલું નુકસાન હજ્જાજ બિન યુસુફે બયતુલ્લાહને કર્યું હતું. તેટલું કરામતાએ નહોતું કર્યું. છતથી લઇને દિવાલો તૂટી ગઇ હતી. ખાસ કરીને જેમાં હજરે અસ્વદ લગાડેલો હતો. તે દિવાલ પાછળની બાજુએ પડી ગઇ હતી અને હજરે અસ્વદ જમીન ઉપર પટકાઇ પડ્યો હતો.

યૂસુફે ફાતેમા (અ.સ.)

અઅલા ગોહર, વાલા નસબ,
ઇબ્ને શહનશાહે અરબ.
ફાનૂસે ઇવાને કિદમ,
ક્નદીલે મેહરાબે હરમ.
બુન્યાદે તખ્લીકે જહાં,
મફહુમે હર્ફે કુન – ફકાં.
દુર્જે શરફ, બુર્જે હશમ.
બહરે સખા, અબ્રે કરમ.
શાહિદ ભી ઔર મશ્હૂદ ભી,

દુઆએ અહદ (તરજુમા)

(હ.ઇમામ જઅફરે સાદિક (અ.સ.) સે મન્કુલ હય કે જો શખ્સ ચાલીસ (40)દિન સુબ્હ કોઇ યે દુઆએ અહદ પળ્હે વો હમાર કાએમ કે અઅવાન વ અનસાર મેં શુમાર કિયા જાએગા. ઔર અગર ઝહુર સે પહેલે ઉસકા ઇન્તેકાલ હો જાએગા. તો ખુદાવન્દે આલમ ઉસકો કબર સે નિકાલેગા તાકે વો ઇમામ કી ખિદમત મેં રહે. ખુદાવન્દે આલમ હર કલમે કે બદલે મેં એક હઝાર નેકીયાં અતા કરેગા ઔર એક હઝાર ગુન્નાહ મઆફ કરેગા.)
શરૂ કરતા હું અલ્લાહ કે નામ સે કે વો રહમાન વ રહીમ હય.
અય ખુદા! અય બુઝુર્ગ નૂર કે પરવરદિગાર! ઔર બલન્દ કુરસી (ઇલ્મો દાનિશ) કે પરવરદિગાર, ઔર અય ભરેપુરે સમન્દરો કે પરવરદિગાર, ઔર તૌરેત વ ઇન્જીલ ઔર ઝબૂર કે ઉતારનેવાલે, ઔર અય સાયા (સરદી) ઔર ગરમી કે પરવરદિગાર ઔર કુરઆને અઝીમ કે નાઝિલ કરનવાલે પરવરદિગાર!

દુઆએ અહદ

بِسْمِ اللّٰہِ الرَّحْمَانِ الرَّحِیْمِ اَللّٰھُمَّ رَبَّ النُّورِ الْعَظِیْمِ وَ رَبَّ الْکُرْسِیِّ الرَّفِیْعِ وَ رَبَّ الْبَحْرِ الْمَسْجُوْرِ وَ مُنْزِلَ التَّوْرٰیۃِ وَ الْاِنْجِیْلِ وَ الزَّبُوْرِ وَ رَبَّ الظِّلِّ وَ الْحَرُوْرِ وَ مُنْزِلَ الْقُرْاٰنِ الْعَظِیْمِ وَ رَبَّ الْمَلاَئِکَۃِ اْلمُقَرَّبِیْنَ وَ الْاَنْبِیَائِ وَ الْمُرْسَلِیْنَ اَللّٰھُمَّ اِنِّیْ اَسْئَلُکَ بِوَجْھِکَ الْکَرِیْمِ وَ بِنُوْرِ وَجْھِکَ الْمُنِیْرِ وَ مُلْکِکَ الْقَدِیْمِ یَا حَیُّ یَا […]

કસીદહ

મુસીબતોં મેં જો હંય સહારા,
જો ગમ કો દરમાં સદા રહે હંય,
બ-કદ્રે નિગાહ જલ્વા
બ-કદ્ર ગયબત દિખા રહે હંય.
જવાં ફઝાઓં કે તર્ઝેં નવ પર,
ખૂન કી હવાઓં કી નર્મ રવ પર,
હસી ચિરાગોં કી મસ્ત ઝવ પર,
જહાં કી રૌનક બડહા રહે હય.
કભી ગુલોં કા નિખાર બન કર,
કભી શબાબે બહાર બહાર બન કર,
કભી ચમન કી વકાર બન કર,

હ. વલીએ અસ્ર (અજ.)ની મદહ

:મુક્તકો:
અદબ – શનાસ હય, પાસે અદબ ભી રખતે હંય,
અદબ કે સાથ લબોં પર કલામ આતા હય;
કસમ ખુદા કી ઉઠાએં ન કાબે ગયબત કો,
બ – કદ્રે જલ્વા, હમેં એહતેરામ આતા હય.
નિહાં કબ હંય વો ચશ્મે હક-બી સે, લયકિન
શિકસ્તે તકલ્લુફ બાત ઔર હી કુછ હય;
હસીન યુસુફે મિસ્ર, અય સામર્રા થે,
મગર તેરે યુસુફ કી બાત ઔર હી કુછ હય.
તુમ આ રહે હો, યહ મુઝદહ સુના કે અ જાઓ,
યે બઝમે ગય્ર નહીં, મુસ્કુરાકે આ જાઓ;
હમારે નાઝે મોહબ્બત કી આબ રેહ જાય,
તકલ્લુફાત કે પર્દે ઉઠાકે આ જાઓ.
જો ગરેબાં કી, વોહી દામન કી હાલત હો ગઇ,
આફરી જોશે જુનું, તકમીલે વહશત હો ગઇ;

કાએનાતનું ધબકતું હૃદય

નાના રજકણો એક કેન્દ્રિય શક્તિ ધરાવે છે અને તેની આજુબાજુ ઝડપથી ફરતા – ઘુમતા રહે છે. તેનાથી શક્તિનું કેન્દ્ર ક્યારેય અલગ નથી પડતું. સૂર્યમંડળના ગ્રહો તેની આસપાસ ફરતા રહે છે. તેની શક્તિ અને ખેંચાણના આધારે પોતાનું સ્થાન – જગ્યા જાળવી રાખે છે. એના નૂરે – પ્રકાશનો લાભ લઇ પોતે ઝળહળતા રહે છે. આપણા શરીરમાં પણ […]