ગૈબત

હી. ૨૬૦માં ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને જુલ્મી અને ખૂંખાર અબ્બાસી ખલીફા મોઅતમીદે જે ઝેર આપ્યું તેનાથી આપ શહાદતનો દરજ્જો પામ્યા. આપની શહાદત પછી શીયાઆને – આલે મોહંમદ (અ.સ.) ની રાહબરી અને ઇમામત, આપના ફરઝંદ અને બારમા ઇમામ હ. મહેદી (અ.સ.) ના હાથમાં આવી. તેઓની ઇમામતનો કાળ બે ગૈબતમાં વહેંચાએલ […]

વિલાદત

પંદરમી શાઅબાનનો ચાંદ આસમાનને ‘ખુદા – હાફીઝ’કરીને વિદાય થઇ રહ્યો હતો. થોડીવાર પછી ઐતિહાસિક શહેર સામર્રાના વાતાવરણમાંથી અંધકારના ઓળા દૂર થવા લાગ્યા. પરોઢિયાની ઠંડક અને પ્રકાશે રણની રેતી પર સિજદો કરવાનું શ‚રૂ કર્યું. દજલાહના કાંપતા હોઠો પર શિતળ હવાએ હોઠ રાખી દીધા. એવું લાગતું હતું કે એ દિવસનું નૂરાની વાતાવરણ […]

માહે શઅબાન – માહે પયગમ્બર (સ.અ.વ.)

બિસ્મિલ્લાહ હીર રહમાનીર રહીમ માહે શઅબાન – માહે પયગમ્બર (સ.અ.વ.) અસ્સલામો અલયક યા અબા અબ્દીલ્લાહીલ હુસયન બે અબી અન્ત વ ઉમ્મી અસ્સલમો અલયક યા સાહેબદ દઅવતીન નબવીય્ય. યા હુજતતબનલ હસન અજ્જલલ્લાહ તઆલા ફરજહ. આ મહિનો બુદ્ધિ અને સમજણ, અંત:કરણ, પ્રકૃતિ તથા ઇમાન અને અમલની જાગૃતિ, ખુશી અને પ્રસન્નતાનો તથા રસૂલે […]

બિસ્મિલ્લાહ – હીર – રહમા – નીર – રહીમ

અલ્લાહુમ્મા કુનલે વલીય્યેક હુજ્જતીબ’નીલ’ હસન, સલવાતખોકા અલયહે વ અલા આબાહેઈ ફી હાઝેહીસ્સાઅ વ ફી કુલ્લે સાઆહ, વલીય્ય’ન વ હાફેઝન’ વ કાએદન’ વ નાસેરન’ વ દીલીલન વ અયન, હત્તા તુસકેનહુ અરઝકા તૌઅહ’ વ તોમત્તેઅહુ ફીહા તવીલા પરવરદીગાર ! તારા વલી હુજ્જતબ્નીલ – હસન અલ – અસ્કરી (તેમના પર અને તેમના વંશજો […]