કિતાબો Category

ગુનાહ અને તૌબા

ગુનાહ અને તૌબા આપણી હકીકત: ઈન્સાનની હકીકત એટલે કે અમારી અને તમારી હકીકત આ જાહેરી શરીર અને આ સ્વરુપ અને આકાર નથી અને ન તો આ જાહેરી શરીર અને શકલ તથા સુરતના કારણે ઈન્સાનને બીજી મખ્લુક ઉપર ઉચ્ચતા મળેલી છે. આ દુનિયામાં એવા પણ પક્ષીઓ છે, જેઓ જાહેરી દેખાવમાં ખુબ જ સુંદર છે, તેમનું રંગરુપ  […]

ગયબતના ઝમાનાના આદાબ

بِسْمِ ﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ                             صَلَّی اللهُ  عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا ઈમામ (અ.સ.)ની મઅરેફત આપણો એ અકીદો અને યકીન છે કે આ સમયે આપણા ઝમાનાના ઈમામ, ખુદાની હુજ્જત, અલ્લાહના વલી, અલ્લાહના ખલીફા, સમગ્ર કાએનાતમાં ખુદાના પ્રતિનિધિ હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.) છે. આપ (અ.સ.) ઈમામત અને હિદાયતના સિલસિલાની બારમી અને અંતિમ કડી છે. તેઓમાં […]

દીનનું મહત્ત્વ

દીનનું મહત્ત્વ રસુલે ખુદા (સ.અ.વ.)ના નૂરે નઝર, જનાબે બતુલ (સ.અ.)ના જીગરના ટુકડા, હઝરત અલીએ મુરતુઝા (અ.સ.)ના આંખોની ઠંડક, હઝરત હસને મુજતબા (અ.સ.)ના દિલના સુકુન, સય્યદુશ શોહદા હઝરત હુસૈન (અ.સ.)ની આરઝુ, ખાતેમુલ અવ્સીયા, બકીય્યતુલ્લાહ, હુજ્જતે ખુદા હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી ઈમામે ઝમાના હઝરત ઈમામ મહદી (અલય્હે આલાફુત તહીય્યતો વસ્સનાઅ)ની વિલાદતના મુબારક મૌકા ઉપર આપ […]

ગયબતના ઝમાનામાં દીનની હાલત

ગયબતના ઝમાનામાં દીનની હાલત દીનનો દુશ્મન શયતાન: કોઈપણ વસ્તુની હિફાઝત કરવા માટે તેના માટે આવનારા ખતરાઓ, તેના દુશ્મનો અને તેની સાઝીશો, પ્રપંચો અને કાવતરાઓ જાણવા જરૂરી છે. નહિંતર દરેક દ્રષ્ટિએ અને દરેક તરફથી સંપૂર્ણ હિફાઝત થઈ શકશે નહિ. અગાઉ આપણે એ જોયું કે દીન કેટલી હદે મૂલ્યવાન પૂંજી છે. ચાલાક દુશ્મન મોટી અને કિંમતી પૂંજી […]

ગયબતના ઝમાનામાં દીનની હિફાઝત

ગયબતના ઝમાનામાં દીનની હિફાઝત દીનના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ ગયબતના ઝમાનાના ખતરાઓ અને આફતોને નજર સમક્ષ રાખીને પોતાના દીન અને ઈમાનની હિફાઝત કરવી આપણી અત્યંત મહત્ત્વની જવાબદારી છે. આ હિફાઝતમાં બેદરકારી રાખવી કયામતમાં મોટા નુકશાનનું કારણ બની શકે છે. પરંતુ આ પરિસ્થિતિમાં દીનની હિફાઝત કરવી તે કંઈ આસાન કામ નથી. સૌથી કઠીન અને મુશ્કેલીભર્યુ કામ […]

નૂરનો ઉદય (ઝુહુરથી પહેલા)

صَلَّی اﷲُ عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا           بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ નૂરનો ઉદય  (ઝુહુરથી પહેલા) ખુદાવંદે આલમની રહમત: ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે, ગુમરાહીથી નજાત માટે, ચારિત્ર્યની સંપૂર્ણતા માટે, દુનિયા અને આખેરતમાં ખુશબખ્ત અને કામ્યાબ ઝીંદગી પસાર કરવા માટે અંબિયા અને રસુલોને મોકલ્યા. જ્યારે આ રિસાલત અને નબુવ્વતનો સિલસિલો હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની પવિત્ર ઝાત […]

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો)

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો) (૧) મઅરેફત અને ઈતાઅત: હઝરત ઈમામ મહદી (અ.સ.)ના મદદગારો ખુદા અને પોતાના ઈમામ (અ.સ.)ના વિષે ઉંડી મઅરેફત ધરાવે છે અને તેઓ સંપૂર્ણ મઅરેફત સાથે મૈદાનમાં છે, જઝબાતના આધારે નહિં બલ્કે મઅરેફતના આધારે. હઝરત અલી (અ.સ.) તેઓના સંબંધમાં ફરમાવે છે: ‘આ તે લોકો છે જેઓ ખુદાની સંપૂર્ણ મઅરેફત ધરાવે છે.’ (મુન્તખબુલ અસર, ભાગ-૨, […]

નૂરનું સ્વાગત

નૂરનું સ્વાગત સર્વસામાન્ય તૈયારી: વિશ્વના રેહબરના વિશ્વવ્યાપી ઈન્કેલાબ માટે જે બાબતો ઝમીન તૈયાર કરી શકે છે તે ‘સર્વસામાન્ય તૈયારી’ છે. જ્યાં સુધી માણસને તરસની અનુભૂતિ નહિં થાય અને પાણીની ખરેખર તલબ નહિં થાય ત્યાં સુધી પાણીની કદ્રની ખબર નહિં પડે. સંપૂર્ણ અદ્લ: ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલોનો સિલસિલો શરૂ કર્યો. એક નબીની […]

ઇમામતના અકીદાનું મહત્ત્વ

ઇમામતના અકીદાનું મહત્ત્વ   માનનીય વાંચકો, સલામુન અલય્કુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ ૧૫મી શાબાનુલ મોઅઝઝમના હઝરત ઇમામે ઝમાના (અ.સ.)ની વિલાદતના મુબારક પ્રસંગે આપ તમામ લોકોની ખિદમતમાં આ મહાન દિવસની મુબારકબાદ પેશ કરીએ છીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બારગાહમાં હઝરત મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના વાસ્તાથી દોઆ કરીએ કે અલ્લાહ આપણા ઇમામે અસ્ર (અ.સ.)ના પુરનૂર ઝુહુરમાં […]

ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ

ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ માનનીય વાંચકો પ્રથમ આપણે ‘ઇમામતના અકીદાનું મહત્ત્વ’સંબંધિત અમૂલ્ય બાબતો વાંચી. હવે આપ તમામની ખિદમતમાં એ અરજ કરવાની તૌફીક પ્રાપ્ત કરીએ છીએ કે જ્યારે ઇમામતનો અકીદો એટલી હદે મહત્ત્વનો છે કે તેના વગર આપણો કોઇપણ અમલ કબુલ થવાને પાત્ર નથી. તો આ સમયે અને આજના ઝમાનામાં આપણે કોની ઇમામતનો અકીદો રાખીએ […]