બિસ્મિલ્લાહ – હીર – રહમા – નીર – રહીમ

અલ્લાહુમ્મા કુનલે વલીય્યેક હુજ્જતીબ’નીલ’ હસન, સલવાતખોકા અલયહે વ અલા આબાહેઈ ફી હાઝેહીસ્સાઅ વ ફી કુલ્લે સાઆહ, વલીય્ય’ન વ હાફેઝન’ વ કાએદન’ વ નાસેરન’ વ દીલીલન વ અયન, હત્તા તુસકેનહુ અરઝકા તૌઅહ’ વ તોમત્તેઅહુ ફીહા તવીલા

પરવરદીગાર ! તારા વલી હુજ્જતબ્નીલ – હસન અલ – અસ્કરી (તેમના પર અને તેમના વંશજો પર સલવાત અને રહમત હોજો)ને માટે હમણા અને હંમેશા માટે વલી , સંરક્ષક, મદદગાર, માર્ગદર્શક અને સંભાળ લેનાર બની જા. જેથી તેઓને તારી જમીન પર શાંતિપૂર્વક નિવાસ મળી જાય, અને તું તેમને લાંબા સમય સુધી સફળતાપૂર્વકની સમૃદ્ધતા અતા કરતો રહે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *