Latest Updates

અઝાદારી-અલ્લાહની કુરબત હાસિલ કરવા માટે શ્રેષ્ઠ વસીલો

બિસ્મીલ્લાહ હિર્રહમા નિર્ રહીમ  અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય યા સાહેબઝ્ઝમાન ખુદાવંદે આલમે ઇન્સાનને ઇબાદત કરવા માટે પૈદા કર્યા છે. આ ઇબાદતને ઇન્સાનની તરક્કી અને સંપૂર્ણતાનું માધ્યમ બનાવ્યું છે. ઇન્સાનની સંપૂર્ણતા ભૌતિક દુનિયા અને તેનાથી સંબંધિત બાબતોથી બુલંદ થઇને ખુદાથી નજદીક થવુ એ છે. રિવાયતોમાં છે કે ઇન્સાન નાફેલા ઇબાદત […]

Read More

મૌતથી જન્નત સુધી ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતની અસરો

અલ મુન્તઝરના મોહર્રમ અંક હિ.સ. 1422માં “ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વાર, ઝિયારતના ઇરાદાથી વતન પાછા ફરવા સુધી”ના શિર્ષક હેઠળ અમુક બાબતો આપની ખિદમતમાં રજૂ કરી ચૂક્યા છીએ. આ ક્રમને આગળ વધારતા એ બાબત તરફ ઇશારો કરીશુ કે કયામતના મેદાનમાં ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરનાર લોકોનો દરજ્જો કેવો હશે. શક્ય છે કે અમુક લોકોના […]

Read More

અઝાદારી એક ખામોશ જેહાદ

શબ્દ “જેહાદ” પોતાની ઝબાન ઉપર જ્યારે આવે છે તો બે જુથોની વચ્ચે જંગનું એક દ્રશ્ય દિમાગમાં ઉભરી આવે છે. ઇતિહાસના અરીસામાં હાબિલ અને કાબિલથી લઇને આજ સુધી અને ભવિષ્યના દુર દુર સુધી તેની અસરો સામે આવી જાય છે, જ્યાં આ દુનિયા ઇન્સાનના ખુનથી રમી રહી છે. દરેક તરફ કમઝોરોની લાશો […]

Read More

સાનીએ ઝહરા, શરીકતુલ્ હુસૈન(સ.અ.)ના અમુક લકબો

કોઇ પણ વ્યક્તિના લકબો તેની શખ્સીયતની ઓળખાણ હોય છે. લકબોને જોઇને કોઇ પણ વ્યક્તિના રહેણી કરણી અને રીતભાતનો અંદાજો લગાવવામાં આવે છે. લકબો બાબતે આ વાત પણ નજરઅંદાઝ ન કરવી જોઇએ કે વ્યક્તિને દેવામાં આવેલો લકબ કોના દ્વારા આપવામાં આવેલ છે? નહિતર આપણને ઇતિહાસના ઉકરડામાં કેટલાય આપમેળે બની બેઠેલા અમીરૂલ […]

Read More

ઝર્રા ઝર્રા સૈયદુશ્શોહદા(અ.સ.)ના અઝાદાર

અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ)થી જે રિવાયતો વર્ણન થઇ છે, તેમાંથી એક મહત્વનો બાબ ઝિયારતો પર આધારિત છે. આ વિષય પર આપણા ભરોસાપાત્ર અને વિશ્વાસુ ઓલમાઓએ સ્વતંત્ર કિતાબો સંકલિત કરી છે અને ખુબ જ મોઅતબર અને સનદની દ્રષ્ટિએ સહીહ ઝિયારતો વર્ણન કરી છે. સામાન્ય રીતે લોકો ઝિયારતોના સવાબ પ્રત્યે ધ્યાન આપતા હોય છે […]

Read More

ઇમામ હુસૈન(અ.સ)ના અસ્હાબની રજઝ અને તેમની શહાદત

‘ફિરોઝુલ્લુગાત’માં રજઝ એ શેરને અથવા એ અશ્આરને કહેવાય છે જેને કોઇ બહાદુર જંગના મેદાનમાં ઉતરતા જ પઢે છે, જેથી તે પોતાનો પરિચય કરાવીને જંગનો મકસદ બયાન કરી શકે કે શું તેની લડાઇ દૌલત માટે છે કે માલ-સામાન માટે છે, જમીન માટે છે કે સોના ચાંદી માટે છે, કુફ્રના માટે છે […]

Read More

ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત

બિસ્મીલ્લાહ હિર્રહમા ર્રિહીમ અહસનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય યા સાહેબઝ્ઝમાન ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત અલ્લાહ તબારક વ તઆલાએ ઇન્સાનની છાતીમાં એક ધડકતું દિલ રાખી દીધું છે. તેને કલ્બથી પણ યાદ કરવામાં આવે છે, એટલે કે તે મુન્ક્લીબ થતુ રહે છે, તેનું ધડકવું જીંદગીની અલામત છે. આ ધડકન […]

Read More

ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા

ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા ખુદાવંદે આલમને કાએનાતની દરેક ચીજનું ઈલ્મ છે. વિશાળ દુનિયાનો એક કણ પણ અલ્લાહની નિગાહોથી છુપો નથી. ખુદાવંદે આલમે પોતાના ખાસ રહેમ અને કરમથી ઇન્સાનને પેદા કર્યો. તેને અશરફુલ મખ્લુકાત બનાવ્યો. ઇન્સાનને શક્તિ અને ઇખ્તીયારની બેમિસાલ અને અજોડ નેઅમત અતા ફરમાવી. ઇન્સાનને સામાન્ય મખ્લુકાત […]

Read More

ઝિયારતે નાહીયાની સમજુતી

ઝિયારતે નાહીયાની સમજુતી ઝિયારતે નાહીયા મુકદ્દેસાની સમજુતીના સિલસિલાને આગળ વધારતા આવો તેના આગળના જુમ્લાઓને સમજવાની કોશિશ કરીએ. અસ્સલામો અલય્ક યા મૌલાય વ અલલ મલાએકતીલ મરફુફીન હવ્લ કુબ્બ્તેકલ્ હાફ્ફીન બેતુર્બતેકત્ તાએફીન બે અર્ સેકલ્ વારેદી લે ઝિયારતેક. આકા અમારા સલામ, અદબ, કબુલ ફરમાવો, આપના કુબ્બાની આજુ બાજુ પરવાનાની જેમ ફિદા થવા […]

Read More

દર વરસે અઝાદારી શા માટે?

દર વરસે અઝાદારી શા માટે? ખુદાવંદે તઆલા કુરઆને કરીમમાં ઈર્શાદ ફરમાવે છે: ઇન્દ્દી ઇન્દલ્લાહીલ્ ઇસ્લામ (સુરે આલે ઇમરાન -19) પરવરદિગારે આલમ પોતાની પસંદ અને પોતાની ચાહતને મઝહબની શકલમાં અગર બયાન કરે છે તો તે દીને ઇસ્લામ છે. કયો દીને ઇસ્લામ? જેની તબ્લીગ માટે એવા શખ્સને પસંદ કર્યા કે જેના બારામાં […]

Read More