ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે Category

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લાંબી ઉમ્ર

પ્રસ્તાવના: આ આપણું સંપૂર્ણ યકીન છે કે આ સમયે આ ઝમીન પર ઇમામે ઝમાના(અ.સ.) અલ્લાહની હુજ્જત છે. આ પણ આપણું યકીન છે કે અલ્લાહે પોતાના ફઝ્લ અને લા ઝવાલ રહેમ થકી તેમને લાંબી જીંદગી અતા કરી છે. જે લોકો ઇમાન નથી રાખતા તેઓ તેના વિશે સવાલ કરે છે અને કહે છે કે આવુ યકીન બિન […]

લાંબી ઉમ્રવાળા અંબિયા(અ.મુ.સ.) અને ઇમામે ઝમાના(અ.સ.)ની તુલે ઉમ્ર

અલ્લાહના ફઝલો કરમ અને ઇમામે ઝમાના(અ.સ.)ના લુત્ફો કરમ અને ચૌદ માસુમીન(અ.મુ.સ.)ની ઇનાયતોના છાયામાં અલ મુન્તઝરના ખાસ અંકોમાં અને ઇમામે ઝમાના (અ.સ.)ની ગૈબત, તુલે ઉમ્ર, ઇન્તેઝાર, ઝુહુર, જવાબદારીઓ, રજઅત, ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબ અને મદદગારો, ઝુહુરની નિશાનીઓ, ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુર માટે દુઆ અને આ ઉપરાંત બેશુમાર વિષયો જેમ કે મહદી(અ.સ.)ના ઝુહુરથી ઇન્કાર અથવા ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતથી […]

તુલે ઉમ્ર સુન્નતે ખુદાવંદી છે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ જે સમયે ખુદાના હુકમથી પોતાના જાનશીનોનું એલાન કર્યુ ત્યારે ઉમ્મતની સામે સ્પષ્ટ રીતે બયાન ફરમાવ્યું: “મારી પછી આ ઉમ્મતમાં બાર જાનશીનો થશે એ સમયે એ વાત બિલ્કુલ સ્પષ્ટ હતી કે આ સંખ્યા કયામત સુધી છે અને કયામતના આવવાનો કોઇ સમય નિશ્ર્ચિત નથી. આથી કાં તો બધાની ઉમ્ર લાંબી હશે કારણ કે લાંબી […]

હંમેશના જીવનનો શૌખ એ ફિતરતનો તકાઝો છે.

ખુલ્દનો ડિક્ષનરી અર્થ: (૧) જે જુનુ ન હોય, જે હંમેશા નવું રહે એટલે કે તે ક્યારેય જુનુ ન થાય. (૨) ઇસ્તિમરાર, શરૂ રહેવું. પારિભાષિક અર્થ: બેહિશ્ત: કુર્આનમાં ખુલ્દ હંમેશાની જીંદગીના અર્થમાં ઉપયોગમાં થયુ છે. સારી અને ખરાબ બંને જીંદગી માટે. ઇશ્તિયાક: શૌખ, ખ્વાહિશ, તમન્ના, ઇચ્છા (અહીં લાંબી ઉમ્ર માટે) ચર્ચા હેઠળનો વિષય જાહેરી રીતે અસ્પષ્ટ […]

હઝરત મહદી અલયહિસ્સલામની દોઆ, તરજુમો અને સારાંશ

આ દોઆની શરૂઆત ‘અલ્લાહુમ્મર્ઝુકના તવફીકત્તાઅતે’થી થાય છે. જેને પ્રખર હદીસકાર શયખ અબ્બાસે કુમ્મી (રહ.) એ તેમની પ્રસિધ્ધ કિતાબ ‘મફાતીહુલ જીનાન’માં આલમે રબ્બાની અને આરીફે નુરાની શયખ કફ અમીની ‘મીસ્બાહુલ મુતહજ્જીદ’માંથી નકલ કરી છે. જગ્યાના અભાવને કારણે દોઆની સનદથી ચર્ચા કર્યા વગર અર્થઘટન તરફ આગળ વધીએ છીએ. યાદ રહે કે આ દોઆ દરેક નમાઝ પછી અથવા […]

દીનનું મહત્ત્વ

દીનનું મહત્ત્વ રસુલે ખુદા (સ.અ.વ.)ના નૂરે નઝર, જનાબે બતુલ (સ.અ.)ના જીગરના ટુકડા, હઝરત અલીએ મુરતુઝા (અ.સ.)ના આંખોની ઠંડક, હઝરત હસને મુજતબા (અ.સ.)ના દિલના સુકુન, સય્યદુશ શોહદા હઝરત હુસૈન (અ.સ.)ની આરઝુ, ખાતેમુલ અવ્સીયા, બકીય્યતુલ્લાહ, હુજ્જતે ખુદા હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી ઈમામે ઝમાના હઝરત ઈમામ મહદી (અલય્હે આલાફુત તહીય્યતો વસ્સનાઅ)ની વિલાદતના મુબારક મૌકા ઉપર આપ […]

ગયબતના ઝમાનામાં દીનની હાલત

ગયબતના ઝમાનામાં દીનની હાલત દીનનો દુશ્મન શયતાન: કોઈપણ વસ્તુની હિફાઝત કરવા માટે તેના માટે આવનારા ખતરાઓ, તેના દુશ્મનો અને તેની સાઝીશો, પ્રપંચો અને કાવતરાઓ જાણવા જરૂરી છે. નહિંતર દરેક દ્રષ્ટિએ અને દરેક તરફથી સંપૂર્ણ હિફાઝત થઈ શકશે નહિ. અગાઉ આપણે એ જોયું કે દીન કેટલી હદે મૂલ્યવાન પૂંજી છે. ચાલાક દુશ્મન મોટી અને કિંમતી પૂંજી […]

ગયબતના ઝમાનામાં દીનની હિફાઝત

ગયબતના ઝમાનામાં દીનની હિફાઝત દીનના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ ગયબતના ઝમાનાના ખતરાઓ અને આફતોને નજર સમક્ષ રાખીને પોતાના દીન અને ઈમાનની હિફાઝત કરવી આપણી અત્યંત મહત્ત્વની જવાબદારી છે. આ હિફાઝતમાં બેદરકારી રાખવી કયામતમાં મોટા નુકશાનનું કારણ બની શકે છે. પરંતુ આ પરિસ્થિતિમાં દીનની હિફાઝત કરવી તે કંઈ આસાન કામ નથી. સૌથી કઠીન અને મુશ્કેલીભર્યુ કામ […]

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો)

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો) (૧) મઅરેફત અને ઈતાઅત: હઝરત ઈમામ મહદી (અ.સ.)ના મદદગારો ખુદા અને પોતાના ઈમામ (અ.સ.)ના વિષે ઉંડી મઅરેફત ધરાવે છે અને તેઓ સંપૂર્ણ મઅરેફત સાથે મૈદાનમાં છે, જઝબાતના આધારે નહિં બલ્કે મઅરેફતના આધારે. હઝરત અલી (અ.સ.) તેઓના સંબંધમાં ફરમાવે છે: ‘આ તે લોકો છે જેઓ ખુદાની સંપૂર્ણ મઅરેફત ધરાવે છે.’ (મુન્તખબુલ અસર, ભાગ-૨, […]

નૂરનું સ્વાગત

નૂરનું સ્વાગત સર્વસામાન્ય તૈયારી: વિશ્વના રેહબરના વિશ્વવ્યાપી ઈન્કેલાબ માટે જે બાબતો ઝમીન તૈયાર કરી શકે છે તે ‘સર્વસામાન્ય તૈયારી’ છે. જ્યાં સુધી માણસને તરસની અનુભૂતિ નહિં થાય અને પાણીની ખરેખર તલબ નહિં થાય ત્યાં સુધી પાણીની કદ્રની ખબર નહિં પડે. સંપૂર્ણ અદ્લ: ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલોનો સિલસિલો શરૂ કર્યો. એક નબીની […]