૧૪૧૬ Category

એહલેબય્તે રસૂલ અ.સ. ઉમવી હુકુમતના દરબારમાં

એહલેબય્તે રસૂલ અ.સ. ઉમવી હુકુમતના દરબારમાં મોહીબ્બાને એહલેબય્ત (અ.સ.)ના દિમાગમાં “શામ” શબ્દ સાંભળતાની સાથે જ ઈમામે સજ્જાદ (અ.સ.)ના એ શબ્દો ગુંજવા લાગે છે. જ્યારે કોઈ ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.)ને પુછતું કે: મૌલા, આપ (અ.સ.)ને સૌથી વધારે તકલીફનો સામનો કયાં કરવો પડયો ત્યારે આપ (અ.સ.) ત્રણ વખત ફરમાવતા: અશ્શામ, અશ્શામ, અશ્શામ. ઈતિહાસના પુસ્તકોમાં એ વાત જાણવા મળે […]

નબીની પુત્રીઓ બજારોમાં દરબારોમાં

નબીની પુત્રીઓ બજારોમાં દરબારોમાં કૂફા એ ઈરાકનું મધ્યવર્તી શહેર અને હઝરત અલી (અ.સ.)ની રાજધાની હતી. અહીં હઝરત અલી (અ.સ.)ના દોસ્તો અને શીયાઓ મોટી સંખ્યામાં રહેતા હતા. કૂફાની દરો દીવાર હઝરત અલી (અ.સ.)ના ખુત્બાઓથી પરિચિત હતી. અહીં જનાબે ઝયનબ શાસનકર્તાની પૂત્રી તરીકે રહી ચૂકયા હતા. કૂફાની સ્ત્રીઓ જનાબે ઝયનબને બિન્તે અમીરીલ મોઅમેનીન અને બિન્તે રસુલુલ્લાહ કહીને […]

મીર અનીસ…

મીર અનીસ… હમ સબકે કામ આએ હે પીટે હૈ રોએ હૈ બારાહ પહર હુએ કે ન લેટે ન સોએ હૈ કયા બા-ફઝા યે સર્દ તરાઈ હૈ, અબ ઉઠો નરગેમેં ફૌજે ઝુલ્મકે ભાઈ હૈ, અબ ઉઠો હમ જા બ-લબ હૈ, ખત્મ લડાઈ હૈ, અબ ઉઠો અબ્બાસ! ધુપ ચેહરે પે આઈ હૈ, અબ ઉઠો તુમ જબસે છુટે […]

સરે-હુસયન અલયહિસ્સલામની… દુ:ખ ભરી દાસ્તાન

સરે-હુસયન અલયહિસ્સલામની…  દુ:ખ ભરી દાસ્તાન હઝરતે સૈયદુશ્શોહદા અરવાહના ફીદાહના સર મુબારકને એ જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા અને તે હઝરત (અ.સ.)ના સર મુબારકની દફનની જગ્યા વિશે ઘણા મતમતાંતર જોવા મળે છે. (૧) ઈતિહાસકારોના કથનમાં સૌથી વધુ અધિકૃત (સાચી) વાત એ છે કે આપ (અ.સ.)ના સર મુબારકને આપના શરીર (ધડ) મુબારક સાથે જોડીને કરબલામાંજ દફન કરવામાં આવ્યુ […]

કારી-એ-કુરઆન સૈય્યદુલ કોરા (કુરઆનના કારી, કારીઓનાં સરદાર)

કારી-એ-કુરઆન સૈય્યદુલ કોરા (કુરઆનના કારી, કારીઓનાં સરદાર) બુરૈર બિન ખોઝયરે હમદાની બુરૈર બિન ખોઝયરે, તાએફએ બની મશરીક બત્ન અને હમદાનીઓમાંથી હતા (અસદુલ ગાબા ઈબ્ને અસીર જઝરી) તેઓનું નામ અમુક અસ્હાબે રેજાલે બુરૈર બિન હસીન લખ્યું છે. બુરૈર અત્યંત વૃધ્ધ હતા. તેઓ બહાદુર અને રાત્રે ઈબાદતમાં જાગનાર વ્યકિત હતા. આપની ગણત્રી તાબેઈનમાં થતી હતી. આપ કારીએ કુરઆન […]

મક્કાથી કરબલા સુધી

મક્કાથી કરબલા સુધી આજથી તેરસો વર્ષ પૂર્વે, એટલે કે પહેલી સદી અડધી વીતી જવા પછીનાં સમયની વાત છે. મક્કની સરઝમીન ઉપર ચહલપહલ ચાલુ હતી. ઈસ્લામી મુલ્કના દુરના વિસ્તારોથી અને મક્કાની ચારે બાજુથી હાજીઓનાં અનેક કાફલા હજની વાજીબાત અદા કરવા માટે મક્કાની પવિત્રભૂમિમાં પ્રવેશી રહ્યા હતા. આ હીજરી સન ૬૦ (સાઠ)ની વાત છે. માહે શાઅબાનુલ મોઅઝઝમથી […]

મીર અનીસ ….

મીર અનીસ …. ફાકેમે દેર તક જો લડે શાહે તશ્નાકામ હાથોંસે છોડ દી થી જો રેહવાર કી લગામ ગર્ક અરક થે, કાંપ રહા થા બદન તમામ આંખે થી બંદ, હાંફતા થા અસ્પે તેઝ ગામ ગશમેં સવારે દોશે નબી કા યે હાલ થા બે થામે, ખુદ ફરસસે ઉતરના મુહાલ થા દેખા જો યે કે ભાગ ગયે […]

હુસયને મઝલુલ (અ.સ.)ના એલચી જનાબે મુસ્લિમ બિન અકીલ

હુસયને મઝલુલ (અ.સ.)ના એલચી જનાબે મુસ્લિમ બિન અકીલ મોઆવિયાના હલાક થઈ ગયા પછી યઝીદે સત્તાના સુત્રો સંભાળ્યા તેણે સૌ પ્રથમ મદીનાના ગવર્નર વલીદ બિન ઉતબાને મોઆવિયાના હલાક થવાના સમાચાર મોકલ્યા. અને તુરતજ અબ્દુલ્લાહ બિન ઝુબેર, અબ્દુલ્લાહ બિન ઉમર, અબ્દુર રહેમાન બિન અબૂ બકર અને ઈમામ હુસયન (અ.સ.)ની બયઅત લેવાનો હુકમ કર્યો. વલીદે ઈમામ (અ.સ.)ને બોલાવીને યઝીદને […]

શરીકતુલ હુસયન (અ.સ.) નાએબતુઝ-ઝહરા (સ.અ.) હઝરત ઝયનબ સલામુલ્લાહે અલયહાના કેટલાક ઈલકાબ

શરીકતુલ હુસયન (અ.સ.) નાએબતુઝ-ઝહરા (સ.અ.) હઝરત ઝયનબ સલામુલ્લાહે અલયહાના કેટલાક ઈલકાબ દીને ઈસ્લામના પ્રચાર અને અનંત અસ્તિત્વ માટે હઝરત ઈબ્રાહીમ (અ.સ.), હઝરત મુસા (અ.સ.), હઝરત ઈસા (અ.સ.), હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.), હઝરત અબુ તાલિબ, હઝરત અલી બિન અબી તાલિબ અલયહે સલાતુસ્સલામના નામો અને તેમની અતિ અધિક ઝેહમતો, સબ્ર, સહનશીલતા અને અડગતા નજરે પડે છે. સાથો સાથ તેઓના […]

અઝાદારી વિશેની કેટલીક ગેરસમજણનું નિવારણ

અઝાદારી વિશેની કેટલીક ગેરસમજણનું નિવારણ પ્રવર્તમાન યુગના એક ફાઝિલ (વિદ્વાન) અબ્દુલ ગફાર સાહેબે ૨૧ જુન ૧૯૯૩ના દૈનિક “હિન્દુસ્તાન”માં “ઈસ્તેકબાલે અઝા” (અઝાનું સ્વાગત)ના વિષય ઉપર કેટલાક એઅતેરાઝ પ્રસિધ્ધ કર્યા છે. એ વાત શકય છે કે આ વિષયના એક તરફી અભ્યાસના કારણે તેઓને ગેરસમજણમાં મૂકી દીધા હોય. અમારા માટે જરૂરી થઈ પડયું છે કે તેઓની આ ગેરસમજણનું નિવારણ […]