હકીકતે-અબદી હય, મકામે શબ્બીરી

શબ્બીરનો દરજ્જો સદાને માટે હકીકત – સત્યતા છે.

હઝરત ઈમામ હુસયન અ.સ. વિષે કંઇ કહેવું તે એવું છે કે જેમ ભૂગર્ભમાં બેસીને મહાન અર્શ વિષે વાતચીત કરવી. ઈમામ હુસયન અ.સ. ના જે મોઅજીઝાઓ પ્રદર્શિત થયા છે તે તો મોઅજીઝાઓ જ છે.

અદ્લની વ્યવસ્થા અને હઝરત વલીએ અસ્ર (અ.સ.)નો ઝુહૂર

ફિતરી રીતે ઇન્સાન અદ્લો ઇન્સાફને દિલથી ચાહે છે અને ઝુલ્મ તેમજ અન્યાયથી નફરત કરે છે. સંપૂર્ણ અદ્લના ઇન્તેઝારમાં સદીઓ પસાર થઇ ગઇ. લાખો લોકો અદ્લની કુરબાનગાહ પર ભેટ ચઢાવી દેવાયા છે, પરંતુ દુનિયાને સંપૂર્ણ અને ઝીંદગીના દરેક તબક્કાઓમાં અદ્લ નસીબ નથી થયો. આજે પણ દુનિયામાં આતંકવાદને મિટાવવા માટે જે કાર્યો […]

ગયબતના ઝમાનામાં ઔરતોની અમુક જવાબદારીઓ

ક્યારેક દીમાગમાં એ સવાલ ઉત્પન્ન થાય છે કે ઇમામે ઝમાના(અ.સ.) અને વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના શું ફક્ત ઐતિહાસીક મહત્વ ધરાવે છે? મતલબ કે સંસ્કૃતિની ઉન્નતિ સાથે ઇમામે ઝમાના(અ.સ.)ની વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના, એ એક સ્પષ્ટ હકીકત છે, જે સામે આવી રહી છે. આ હુકુમતની શ‚આત ક્યારે થશે એ તો ખબર નથી, પરંતુ […]

ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત જગ્યાઓ

પ્રસ્તાવના: આ એક સંશોધનાત્મક અને ઐતિહાસિક વિષય છે. જેનું મહત્વ ફાયદો અને ‚હાનીયતનું એક ખૂબજ વિશાળ વિસ્તાર છે.  જે માત્ર ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓની તરફ ફક્ત વિચારવાની દાવત જ નથી આપતો પરંતુ હકના શોધનારાઓને એવી રોશની આપે છે, જે તેમને બાતિલ પ્રચારોની જાળના ફંદાઓમાંથી કાઢીને હિદાયત પામેલા બનાવે છે, […]

જુમ્આના દિવસે ઇમામે ઝમાના(અ.સ.)ની ઝિયારતની સમજણ

(અલ મુન્તઝર શાબાના સ્પેશ્યલ અંક હિ.સ. ૧૪૩૨ અગાઉથી શ‚) “હાઝા યવ્મુલ્ જોમોઅતે વ હોવ યવ્મોકલ્ મોતવક્કઓ ફીહે ઝોહુરોક વલ્ ફરજો ફીહે લીલ્ મોઅમેનીન અલા યદેક વ કત્લુલ્ કાફેરીન બે સય્ફેક “આજે જુમ્આનો દિવસ છે અને તે આપ (અ.સ.)નો દિવસ છે, જેમાં આપ(અ.સ.)ના ઝુહુરની ઉમ્મીદ અને અપેક્ષા છે અને આ (દિવસે) […]

ઇમામ(અ.સ.)નો ઝહુર અને કાએનાતનો નિઝામ

ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ કે ‘આ દુનિયા નાની થતી જાય છે’. હવે થોડા દિવસોથી આ એક સામાન્ય વાત થઇ ગઇ છે કે “આ દુનિયા બહુજ નાની છે, તેનો અર્થ સ્પષ્ટ છે કે ભૂતકાળની દુનિયા ઘણી ઘણી મોટી હતી અને વર્તમાન દુનિયા બહુજ નાની થઇ ગઇ છે, પરંતુ હકીકત એ […]

ઇમામે – ઝમાના (અ.સ.) ની લાંબી જીંદગી

મુસલમાનોની બહુમતી હઝરત હુજ્જત (અ.સ.) ની હયાતીનો ઇન્કાર એટલા માટે કરે છે કે કોઇ પણ વ્યક્તિની આટલી બધી લાંબી ઉમ્ર હોય તે શક્ય નથી. ઇમામીયા ફીરકામાં માનનારા તેમના અકીદાની ‚એ હઝરત (અ.સ.)ના અસ્તિત્વને માની લે છે, પરંતુ પોતાના ઇલ્મ અને અકલની દ્રષ્ટિએ આટલી લાંબી ઉમ્ર હોવાનું તેમના ગળે પણ ઉતરવું […]

ગયબતનો ઝમાનો અને ઇલ્મ હાંસિલ કરવાનું મહત્વ

પ્રસ્તાવના: ઇન્શાઅલ્લાહ અમે આ લેખમાં ઉપરોક્ત વિષય બાબત જુદા જુદા દ્રષ્ટિકોણથી ઉડતી નજર કરશું. આજનો ઝમાનો: હાલનો ઝમાનો ઇમામે ઝમાના(અ.સ.)નો ગયબતનો સમયગાળો છે. જે અન્ય ઝમાનાઓથી અલગ છે, કારણ કે આ સમય ઇન્સાનની તરક્કીનો આશ્ર્ચર્યજનક સમય છે. છેલ્લી ચાર સદીઓમાં ઇન્સાને પ્રગતિના જે સોપાનો પસાર કર્યા છે તેની મિસાલ માનવ […]

મુસ્તઝ્અફ – કમઝોર કરાયેલા

મુસ્તઝ્અફ – કમઝોર કરાયેલા પ્રસ્તાવના : દુનિયાની ખિલ્કતની શરૂઆતથી લોકો ત્રણ પ્રકારના જોવા મળે છે અને આ ત્રણ પ્રકારના લોકો દરેક જગ્યાએ જોવા મળે છે. આ ત્રણ સમૂહોને પારિભાષિક રીતે ત્રણ નામ આપવામાં આવ્યા છે. મુસ્તઝઅફીન (કમઝોર કરાએલા), મુતકબ્બેરીન (ધમંડીઓ) અને આમ્મીન (સામાન્ય માણસ). મુતકબ્બેરીન અગર ન હોત તો મુસ્તઝઅફીન […]

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલાના મૈદાનમાં જે ઇસ્તેગાસહની અવાઝ બુલંદ કરી હતી તે કરબલામાં ખત્મ નથી થઇ પરંતુ તેમાં વધારો થતો રહ્યો છે. આ અવાજ સાંભળીને એ લોકોએ પણ લબ્બૈક કહ્યુ હતુ જેઓ એ સમયે દુનિયામાં ન હતા પરંતુ આલમે અરવાહમાં તે અવાજને સાંભળી રહ્યા હતા. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને […]