Latest Updates

ગયબત અને સંપર્ક

ગયબત અને સંપર્ક સમયગાળાના હિસાબે બે ગયબતો વચ્ચેનો તફાવત: ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતની શરૂઆત ૮મી રબીઉલ અવ્વલ હી.સ. ૨૬૦માં હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત બાદ શરૂ થઇ. ગયબતનો આ પહેલો તબક્કો ચોથા નાએબે ખાસ શૈખ અબુલ હસન અલી ઇબ્ને મોહમ્મદ અસ સયમુરી (અ.ર.)ની વફાત સુધીનો છે. તેમની વફાત ૧૫મી […]

Read More

ગયબત અને સંવેદનશિલતા

ગયબતની મુશ્કેલીઓ અને સવાબ (૧) વિલાયતનું ઇમ્તેહાન: ઇમામ અલી (અ.સ.) અથવા હસન ઇબ્ને અલી (અ.સ.)થી રિવાયત છે: َ إِنَّ اللَّهَ افْتَرَضَ‏ خَمْساً وَ لَمْ‏ يَفْتَرِضْ‏ إِلَّا حَسَناً جَمِيلًا الصَّلَاةَ وَ الزَّكَاةَ وَ الْحَجَّ وَ الصِّيَامَ وَ وَلَايَتَنَا أَهْلَ الْبَيْتِ فَعَمِلَ النَّاسُ بِأَرْبَعٍ وَ اسْتَخَفُّوا بِالْخَامِسَةِ وَ اللَّهِ لَا يَسْتَكْمِلُوا الْأَرْبَعَةَ […]

Read More

હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ

 بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ صَلَّی اللہُ  عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો અકીદો તેની તમામ વિગતો સાથે શીઆ અને એહલે સુન્નતની નવી અને પુરાણી કિતાબોમાં મૌજુદ છે. અર્થાત દરેક ઝમાનાના ભરોસાપાત્ર અને સનદ ધરાવતા આલિમો, હદીસવેત્તાઓ, […]

Read More

ઈન્તેઝારની અસરો અને બરકતો

ઈન્તેઝારની અસરો અને બરકતો પૂર્વભુમિકા: ઈન્તેઝારનો સંબંધ દીલની હાલતથી છે. એટલા માટે જ્યાં સુધી ઈન્તેઝારની પૂર્વભૂમિકા તૈયાર ન હોય ત્યાં સુધી કોઈ શખ્સ સાચો મુન્તઝીર થઈ શકતો નથી. તેમાં પહેલી બાબત એ છે કે ઈન્સાન જેનો ઈન્તેઝાર કરી રહ્યો હોય તેની તે  સાચી મઅરેફત  ધરાવતો હોવો જોઈએ. અગર આવનારના બારામાં […]

Read More

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ પ્રસ્તાવના: દુનિયા રોજબરોજ ગુમરાહી તરફ આગળ વધી રહી છે. દરરોજ કોઈ નવી શોધ થાય છે. બુરાઈ અને ગુનાહો તરફ લઈ જવાવાળા તો ઘણા બધા મળે છે પરંતુ ગુમરાહી અને અંધકાર તરફ જવાથી રોકવાવાળા બહુ ઓછો લોકો જોવા મળે છે. આજે એવો સમય આવી પહોંચ્યો છે […]

Read More

તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.)

 તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.) કિતાબુંનું નામ : તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.)  પ્રકાશક : એસોસીએશ ઓફ ઇમામ મહદી (અ.સ.) પોસ્ટ બોક્સ નં. ૧૯૮૨૨  મુંબઇ – ૪૦૦ ૦૫૦  પ્રકાશું વર્ષ : શાબાન, હી.સ. 1432, જુલાઈ-૧૧

Read More

ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય?

ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય? આ એક ખુબ જ ‚રૂહાનીય્યતની હેઠળ ઇન્સાની ફિતરતના ઉંડાણથી પૈદા થતો એ સવાલ છે જે નેક લોકો અને નેક તીનતના ઝહેનમાં ઉદ્‌ભવે છે. તેના માટે એ ગ્રહણ કરવું પડશે, એ સમજવું પડશે કે મોહબ્બત છે શું? આ ફિતરતમાં ખુદાએ એવી કઇ ચમકતી વસ્તુને મુકી […]

Read More

ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો

ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ખૂબ જ મશ્હુર હદીસ છે જેને શીઆ અને સુન્ની મોહદ્દીસોએ વર્ણવી છે અને તેને સહીહ અને મોઅતબર હોવાની સ્પષ્ટતા કરેલ છે. તે મોઅતબર હદીસ આ છે: “જે પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.)ની માઅરેફત વગર મૃત્યુ પામે તેની મૌત જાહેલીય્યત અને કુફ્રની મૌત […]

Read More

ગૈબતે કુબરાની શરૂ‚આત પહેલા ઇમામ મહદી (અ.સ.) બારામાં લખવામાં આવેલી કિતાબો

ગૈબતે કુબરાની શરૂ‚આત પહેલા ઇમામ મહદી (અ.સ.) બારામાં લખવામાં આવેલી કિતાબો ઇમામ મહદી(અ.સ.)ના બારામાં ગૈબતે કુબરાથી પહેલાની કિતાબો: ભૌગોલિક સીમાઓ એક-બીજા સાથે મળવા લાગી છે. દુનિયા હવે એક નવો રંગ અપનાવી રહી છે. ઝુલ્મની આંધીઓ ચાલી રહી છે. સીતમનો દરિયો ચડાવ પર છે. એક નવા ઇન્કેલાબની નિશાનીઓ સાફ જાહેર થઇ […]

Read More

શૈખ અલ્બાની અને હઝરત મહદી(અ.સ.)નો અકીદો

શૈખ અલ્બાની અને હઝરત મહદી(અ.સ.)નો અકીદો આ લેખમાં એહલે હદીસ/સલફીઓના મશ્હૂર મોહદ્દીસ શૈખ મોહમ્મદ નાસિ‚દ્દીન અલ્બાનીએ એહલે સુન્નતની કિતાબોમાં વારિદ થવાવાળી રિવાયતોને મોઅતબર અને સહીહ સાબિત કરી છે અને આ અનુસંધાનમાં મિસ્રના આલિમ રશીદ રઝાએ કરેલ સવાલોના જવાબો રજુ કરીએ છીએ. (નોંધ: આ લેખમાં તમામ માન્યતાઓ શૈખ અલ્બાનીના છે અને […]

Read More