ફેંસલો અને ચુકાદામાં ઇમામે ઝમાના(અ.સ.)ની સીરત
પ્રસ્તાવના: અદાલત અને ઇન્સાફના વિશે ચર્ચા કરવા પહેલા જરી છે કે અપરાધો, ઝુલ્મ અને ફસાદ, બીજાઓના હક્કો પર કબ્ઝો, તબાહી અને બરબાદી વિગેરેના કારણો અને પરિબળોને શોધીએ. જેથી તેના મૂળો કાપી નાખવાથી એક હદ સુધી અપરાધ અને ઝુલ્મ ફસાદમાં ઘટાડો થઇ શકે. એટલા માટે જરી છે કે વૈશ્ર્વીક અદાલત માટે […]
Read More