Latest Updates

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ. ઈમામે વકત હ. સૈયદુશ્શોહદા ઈ. હુસૈન અ.સ. એ (એમના પર અમારી જાનો ફિદા થાય) એ પોતાના પુરા કાફલાને બે જૂથોમાં વહેંચી દીધો હતો. એક જૂથના ખભે અસ્રે આશૂર સુધીની જવાબદારી હતી. જ્યારે બીજા જૂથની જવાબદારીઓનો આરંભ અસ્રે આશૂર પછીથી […]

Read More

ઝિયારતે અરબઈન – આપણી જવાબદારીઓ

ઝિયારતે અરબઈન – આપણી જવાબદારીઓ મોઅમીનની નિશાનીઓમાંથી એક નિશાની, ચેહલુમ (અરબઈન)ને દિવસે હ. સય્યદુશ્શોહદા, અબા અબ્દીલ્લાહ હુસૈન અ.સ.ની ઝિયારત છે. આ ઝિયારતમાં મોઅમીન હ. ઈમામ હુસૈન અ.સ.ની મઝલુમીયત અને રાહે ખુદામાં એમની કુરબાનીઓની વાત, પછી ખુદાની બારગાહમાં આ શબ્દોમાં મકસદ કારણોની છણાવટ કરે છે. “લે યસતનકેઝ – એબાદક મેનલ – […]

Read More

એહલેબૈતે નબવી ઔર ખુલે સર નીકલે

(અલ્લામા સમર હલ્લોરી)   નુસ્રતે   હક    કે    લીયે    કેહને    કો   અકસર  નીકલે બાંધ કર સર પે કફન સિર્ફ બહત્તર નીકલે   ફર્દે    આમાલ     લીએ     સબ    સરે    મેહશર   નીકલે ઔર હમ કરતે હુવે માતમે સરવર(અ.સ.) નીકલે   ડુબે    જો    બેહરે    મવદ્દત   મે  અલી(અ.) વાલે યહાં મુસ્કુરાતે     હુવે    વો     સબ     લબે     કવ્સર     […]

Read More

કરબલાના બનાવથી ઇન્સાનીય્યતને શું મળ્યુ

૧૦ મોહર્રમુલ હરામ સન ૬૧ હીજરી જ્યારે યઝીદ ઇબ્ને મોઆવીયાની ફૌજે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના વફાદાર સાથીઓ પર ઝુલ્મની હદોને ઓળંગી લીધી અને તેમના ઘરવાળાઓને કૈદી બનાવી લીધા તો તેઓ પોતાની સફળતાનું ગુમાન કરવા લાગ્યા. તેઓ ગફલતની ઉંઘમાં મદહોશ થઇ ગયા કે તેઓએ યઝીદની બયઅતના મુન્કીરોને હાર આપી હતી. પરંતુ […]

Read More

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો

અલ મુન્તઝરના અગાઉના અંકોમાં આ વિષય પર શીર્ષકના સામાન્ય ફેરફારોની સાથે ઘણા બધા લેખો પ્રકાશિત થઇ ચુક્યા છે. ગયા વરસના અંકમાં જ આ વિષય પર મરાજેઅના મંતવ્યોની સાથે એક લેખ પ્રકાશિત થયો છે. અલબત્ત આ લખવું જરૂરી છે કે અગાઉના તમામ લેખો પોતાના પ્રકારમાં અજોડ લેખો છે અને આ વિષય […]

Read More

કુર્આનમાં મહાન શહીદનું વર્ણન

હદીસે સકલૈન કુર્આને મજીદ અને એહલેબૈત (અ.મુ.સ.) ના માટે વારીદ થઇ છે, જેની રૌશનીમાં મુરસલે આઅઝમએ પોતાની ઉમ્મતને બંને એહલેબૈત અને કુર્આને મજીદના અમાનતદાર ગણાવ્યા છે અને તે અમાનતથી જોડાએલા રહેવાનો અને તેનાથી એક પળ માટે પણ ગાફીલ ન રહેવાનો હુક્મ આપ્યો છે. હુસૈન બીન અલી(અ.સ.) ખામીસે આલે અબા (ચાદરે […]

Read More

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૭

(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૪ અગાઉથી શરૂ) અસ્સલામો અલલ્ કતીલીલ્ મઝ્લુમે સલામ થાય ખૂબ જ મઝલુમીય્યત પૂર્વક કત્લ થવા વાળા પર આ વાક્યમાં ઇમામ હુસૈન(અ.સ.) માટે બે સિફતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કતીલ અને મઝલુમ. કતીલ એટલે જેને કત્લ કરવામાં આવ્યા હોય. અરબી ડીક્ષનરીમાં ફઇલના વઝ્ન પર […]

Read More

મજલીસે ઇમામ હુસૈન(અ.સ.)

જેમ જેમ મોહર્રમ નજીક આવે છે, કરબલાવાળાઓની યાદ, ઇન્તેઝાર અને વ્યવસ્થા શરૂ થવા લાગે છે. એહલેબૈતે અત્હારના ફઝાએલ અને મનાકિબ, મસાએબ અને ઝુલ્મોના ઝિક્રની મજલીસોનું આયોજન થવા લાગે છે. રસુલ અને આલે રસુલના ચાહવાવાળાઓના ટોળે ટોળા આ મજલીસોમાં શિરકત કરવા લાગે છે, પરંતુ અમુક લોકો કારણ વિના દર્દમાં મુબ્તેલા થાય […]

Read More

હુસૈન(અ.સ.)નો ઝિક્ર દર્દ છે અને દર્દની દવા છે

વ જલ્લત્ વ અઝોમત્ મોસીબતોક ફીસ્સમાવાતે અલા જમીએ અહલીસ્સમાવાત “બહુ જ મહાન અને બહુ જ સખ્ત છે આપ(અ.સ.)ની મુસીબત, આસ્માનોમાં તમામ આસ્માનના રહેવાવાળા ઉપર જમીન પોતાની ધરી ઉપર ચક્કર લગાવતી, સુર્યમંડળની ફરતે ચારે તરફ ફરી રહી છે. અંતિમ નબી હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ના નવાસા જે વારિસે રેહમતે અંબિયા અને મુર્સલીન હતા. […]

Read More

ઇમ્તેહાન અને પરિણામ હઝરત ઇસ્માઇલ(અ.સ.)-ઇમામ હુસૈન(અ.સ.)-ઇમામ મહદી(અ.સ.)

ઇમ્તેહાન અને પરિણામ હઝરત ઇસ્માઇલ(અ.સ.)-ઇમામ હુસૈન(અ.સ.)-ઇમામ મહદી(અ.સ.) ઇમ્તેહાનગાહે નબુવ્વતમાં જે કુરબાનીની શરૂઆતનો શરફ હઝરત ઇસ્માઇલ(અ.સ.)ના હિસ્સામાં આવ્યો તેનો અંત આશુરે હુસૈની છે. નબીનું સ્વપ્ન ઇતાઅતે ખુદાવંદીની તાબીર માંગી રહ્યુ હતુ. નબીની ઔલાદ ગમે તેમ, દરેક રીતે, દરેક પ્રકારે નબુવ્વતના ગુણોને જાણતા હોય છે. તેથી ઝબ્હ થઇ જવામાં ન હિચકિચાહટ, ન […]

Read More