Latest Updates

હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.)

હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.) ખુદાવંદે આલમે એહલેબૈત(અ.મુ.સ.)ને “એક નૂર થી પૈદા કર્યા છે. આના લીધે એહલેબૈત(અ.મુ.સ.)ની દરેક વ્યક્તિ સિફતો અને ખુબીઓમાં એક-બીજાથી મળતી આવે છે. બધા જ અલ્લાહના ચૂંટાયેલા માસુમ અને રેહનુમા છે. હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)માં ખાસ સમાનતા જોવા મળે છે. લેખની […]

Read More

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો

અકીદએ મહદવીય્યત અને એહલે સુન્નતની કિતાબો આ હકીકત કોઇના માટે છુપી નથી કે મહદવીય્યતનો અકીદો એ અકીદો છે, જેના પર ઇસ્લામના તમામ આલીમો એક મત છે, પરંતુ હાલમાં એહલેબૈત(અ.મુ.સ.) પ્રત્યે બુગ્ઝ રાખવાવાળા અમુક લોકોએ પોતાના શૈતાની પ્રચાર થકી આ સાબીત કરવાની કોશીશ કરી રહ્યા છે કે આ અકીદો ફક્ત શીયાઓનો […]

Read More

ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ

ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ સામાજિક જીંદગી માટે વ્યવસ્થા અને કાનૂન એ મહત્વની માંગ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા આવી જવાથી આ તકાઝા પુરા નથી થતા. ફક્ત નિયમો બનાવીને સામાજિક અને વ્યક્તિગત જીવનને સુખી નથી બનાવી શકાતું. ખુશહાલ અને સંતોષજનક સામાજિક જીવન એ સમયે હાંસિલ થઇ શકે છે જ્યારે અદ્લ […]

Read More

હઝરત ઇમામ મહદી(અ.સ.)નું માર્ગદર્શન

હઝરત ઇમામ મહદી(અ.સ.)નું માર્ગદર્શન લકબોની ખુસુસીયાત : આપણા અઇમ્મા(અ.મુ.સ.)ના પવિત્ર નામો અને લકબો સામાન્ય લોકોના અતા કરેલા નથી, પરંતુ ખુદાવંદે આલમે ખાસિયતોને ધ્યાનમાં રાખીને નામ અને લકબો પસંદ કરેલા છે. આથી દરેક નામ અને લકબની એક ખાસ ખાસિયત છે. જો કે આપણા તમામ અઇમ્મા(અ.મુ.સ.) ફઝીલત અને કમાલની દ્રષ્ટિએ એક સમાન […]

Read More

હઝરત વલીએ અસ્ર(અ.સ.)ને થોડા સવાલો

હઝરત વલીએ અસ્ર(અ.સ.)ને થોડા સવાલો આ શીર્ષક જોઇને મનમાં એ પ્રશ્ર્ન થાય કે ઇમામે ઝમાના (અ.સ.)ની સાથે ક્યાં મુલાકાત થઇ અને કેવી રીતે આપની સાથે પ્રશ્ર્નોત્તરી કરવાની તક મળી. તેથી આ વાત પહેલેથી જ સ્પષ્ટ કરી દઇએ કે હઝરત ઇમામે ઝમાના (અ.સ.) સાથે અમારી સીધી કોઇ મુલાકાત થઇ નથી. કહે […]

Read More

મુન્તઝીર હૈ આપ કે કબસે ગુલામાને હુસૈન

મુન્તઝીર હૈ આપ કે કબસે ગુલામાને હુસૈન (શાયરે એહલેબૈત જનાબ રઝા સીરસવી, ખાસ અલ મુન્તઝરના માટે) ફીર અઝદારો પે મૌલા  ઝુલ્મકી યલગાર હૈ ગરદનો પે એહલે ઇમાંકી છુરીકી ધાર હૈ અબ શરીફોકો યહાં જીના બહોત દુશ્વાર હૈ આપ આ જાએ મેરે મૌલા તો બેડા પાર હૈ   અય મેરે મૌલા […]

Read More

એહલેબય્તે રસૂલ અ.સ. ઉમવી હુકુમતના દરબારમાં

એહલેબય્તે રસૂલ અ.સ. ઉમવી હુકુમતના દરબારમાં મોહીબ્બાને એહલેબય્ત (અ.સ.)ના દિમાગમાં “શામ” શબ્દ સાંભળતાની સાથે જ ઈમામે સજ્જાદ (અ.સ.)ના એ શબ્દો ગુંજવા લાગે છે. જ્યારે કોઈ ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.)ને પુછતું કે: મૌલા, આપ (અ.સ.)ને સૌથી વધારે તકલીફનો સામનો કયાં કરવો પડયો ત્યારે આપ (અ.સ.) ત્રણ વખત ફરમાવતા: અશ્શામ, અશ્શામ, અશ્શામ. ઈતિહાસના […]

Read More

નબીની પુત્રીઓ બજારોમાં દરબારોમાં

નબીની પુત્રીઓ બજારોમાં દરબારોમાં કૂફા એ ઈરાકનું મધ્યવર્તી શહેર અને હઝરત અલી (અ.સ.)ની રાજધાની હતી. અહીં હઝરત અલી (અ.સ.)ના દોસ્તો અને શીયાઓ મોટી સંખ્યામાં રહેતા હતા. કૂફાની દરો દીવાર હઝરત અલી (અ.સ.)ના ખુત્બાઓથી પરિચિત હતી. અહીં જનાબે ઝયનબ શાસનકર્તાની પૂત્રી તરીકે રહી ચૂકયા હતા. કૂફાની સ્ત્રીઓ જનાબે ઝયનબને બિન્તે અમીરીલ […]

Read More

મીર અનીસ…

મીર અનીસ… હમ સબકે કામ આએ હે પીટે હૈ રોએ હૈ બારાહ પહર હુએ કે ન લેટે ન સોએ હૈ કયા બા-ફઝા યે સર્દ તરાઈ હૈ, અબ ઉઠો નરગેમેં ફૌજે ઝુલ્મકે ભાઈ હૈ, અબ ઉઠો હમ જા બ-લબ હૈ, ખત્મ લડાઈ હૈ, અબ ઉઠો અબ્બાસ! ધુપ ચેહરે પે આઈ હૈ, […]

Read More

સરે-હુસયન અલયહિસ્સલામની… દુ:ખ ભરી દાસ્તાન

સરે-હુસયન અલયહિસ્સલામની…  દુ:ખ ભરી દાસ્તાન હઝરતે સૈયદુશ્શોહદા અરવાહના ફીદાહના સર મુબારકને એ જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા અને તે હઝરત (અ.સ.)ના સર મુબારકની દફનની જગ્યા વિશે ઘણા મતમતાંતર જોવા મળે છે. (૧) ઈતિહાસકારોના કથનમાં સૌથી વધુ અધિકૃત (સાચી) વાત એ છે કે આપ (અ.સ.)ના સર મુબારકને આપના શરીર (ધડ) મુબારક સાથે […]

Read More