Latest Updates

કારી-એ-કુરઆન સૈય્યદુલ કોરા (કુરઆનના કારી, કારીઓનાં સરદાર)

કારી-એ-કુરઆન સૈય્યદુલ કોરા (કુરઆનના કારી, કારીઓનાં સરદાર) બુરૈર બિન ખોઝયરે હમદાની બુરૈર બિન ખોઝયરે, તાએફએ બની મશરીક બત્ન અને હમદાનીઓમાંથી હતા (અસદુલ ગાબા ઈબ્ને અસીર જઝરી) તેઓનું નામ અમુક અસ્હાબે રેજાલે બુરૈર બિન હસીન લખ્યું છે. બુરૈર અત્યંત વૃધ્ધ હતા. તેઓ બહાદુર અને રાત્રે ઈબાદતમાં જાગનાર વ્યકિત હતા. આપની ગણત્રી તાબેઈનમાં […]

Read More

મક્કાથી કરબલા સુધી

મક્કાથી કરબલા સુધી આજથી તેરસો વર્ષ પૂર્વે, એટલે કે પહેલી સદી અડધી વીતી જવા પછીનાં સમયની વાત છે. મક્કની સરઝમીન ઉપર ચહલપહલ ચાલુ હતી. ઈસ્લામી મુલ્કના દુરના વિસ્તારોથી અને મક્કાની ચારે બાજુથી હાજીઓનાં અનેક કાફલા હજની વાજીબાત અદા કરવા માટે મક્કાની પવિત્રભૂમિમાં પ્રવેશી રહ્યા હતા. આ હીજરી સન ૬૦ (સાઠ)ની […]

Read More

મીર અનીસ ….

મીર અનીસ …. ફાકેમે દેર તક જો લડે શાહે તશ્નાકામ હાથોંસે છોડ દી થી જો રેહવાર કી લગામ ગર્ક અરક થે, કાંપ રહા થા બદન તમામ આંખે થી બંદ, હાંફતા થા અસ્પે તેઝ ગામ ગશમેં સવારે દોશે નબી કા યે હાલ થા બે થામે, ખુદ ફરસસે ઉતરના મુહાલ થા દેખા […]

Read More

હુસયને મઝલુલ (અ.સ.)ના એલચી જનાબે મુસ્લિમ બિન અકીલ

હુસયને મઝલુલ (અ.સ.)ના એલચી જનાબે મુસ્લિમ બિન અકીલ મોઆવિયાના હલાક થઈ ગયા પછી યઝીદે સત્તાના સુત્રો સંભાળ્યા તેણે સૌ પ્રથમ મદીનાના ગવર્નર વલીદ બિન ઉતબાને મોઆવિયાના હલાક થવાના સમાચાર મોકલ્યા. અને તુરતજ અબ્દુલ્લાહ બિન ઝુબેર, અબ્દુલ્લાહ બિન ઉમર, અબ્દુર રહેમાન બિન અબૂ બકર અને ઈમામ હુસયન (અ.સ.)ની બયઅત લેવાનો હુકમ કર્યો. […]

Read More

શરીકતુલ હુસયન (અ.સ.) નાએબતુઝ-ઝહરા (સ.અ.) હઝરત ઝયનબ સલામુલ્લાહે અલયહાના કેટલાક ઈલકાબ

શરીકતુલ હુસયન (અ.સ.) નાએબતુઝ-ઝહરા (સ.અ.) હઝરત ઝયનબ સલામુલ્લાહે અલયહાના કેટલાક ઈલકાબ દીને ઈસ્લામના પ્રચાર અને અનંત અસ્તિત્વ માટે હઝરત ઈબ્રાહીમ (અ.સ.), હઝરત મુસા (અ.સ.), હઝરત ઈસા (અ.સ.), હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.), હઝરત અબુ તાલિબ, હઝરત અલી બિન અબી તાલિબ અલયહે સલાતુસ્સલામના નામો અને તેમની અતિ અધિક ઝેહમતો, સબ્ર, સહનશીલતા અને અડગતા નજરે […]

Read More

અઝાદારી વિશેની કેટલીક ગેરસમજણનું નિવારણ

અઝાદારી વિશેની કેટલીક ગેરસમજણનું નિવારણ પ્રવર્તમાન યુગના એક ફાઝિલ (વિદ્વાન) અબ્દુલ ગફાર સાહેબે ૨૧ જુન ૧૯૯૩ના દૈનિક “હિન્દુસ્તાન”માં “ઈસ્તેકબાલે અઝા” (અઝાનું સ્વાગત)ના વિષય ઉપર કેટલાક એઅતેરાઝ પ્રસિધ્ધ કર્યા છે. એ વાત શકય છે કે આ વિષયના એક તરફી અભ્યાસના કારણે તેઓને ગેરસમજણમાં મૂકી દીધા હોય. અમારા માટે જરૂરી થઈ પડયું છે […]

Read More

આશુરા – યવ્મે હુસૈન (અ.સ.)

આશુરા – યવ્મે હુસૈન (અ.સ.) સમગ્ર માનવજાતના ઈતિહાસમાં કોઈ બનાવ એટલો દર્દનાક જોવા મળતો નથી કે જેની યાદ આટલી અઝમત ગમગીની અને ફરિયાદ સાથે મનાવવામાં આવતી હોય જેટલી અઝમત અને ગમગીની સાથે કરબલાના કરૂણ બનાવની યાદ મનાવવામાં આવે છે. એ યાદગાર મનાવવામાં સ્ત્રીઓ, પુરૂષો, યુવાનો, વૃધ્ધો અને નાના નાના બાળકો […]

Read More

અલહિસ્સલામના ખુત્બામાંથી થોડી રત્ન કણિકાઓ

મોહર્રમુલ હરામ આવતાની સાથેજ બકીયતુલ્લાહીલ અઅઝમ હઝરત વલીએ અસ્ર ઈમામે ઝમાના અ.સ. અને મોહિબ્બાને સય્યદુશ્શોહદા અ.સ. ની ખીદમતમાં આંસુ ભરી આંખો અને શોકથી ભરપુર દિલથી પુરસો અને સાંત્વન રજુ કરીને ખુદાવંદે આલમની બારગાહમાં દોઆ કરીએ છીએ કે અમને પણ ઈમામે હુસયન અ.સ. ના નિર્મળ બલીદાન આપનારાઓમાં ગણના કરે. જેથી અમારા સૌની ગણના ખુદા અને રસુલ (સ.અ.વ.) ના અન્સારોમાં થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આમીન.

Read More

પોતાના શીયાઓને ઈમામ હુસયન અ.સ. નો સંદેશો

ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓ આપના શીયાઓના જીવનનાં દરેક સ્તરે ગુંજી રહ્યા છે. ઈમામના ચાહનારાઓનો જીવન વ્યવહાર આપના સંદેશાઓનું બોલતું પુસ્તક છે. ઉઠવું, બેસવું, સુવું, જાગવું, ખાવું, પીવું, ઘર, સમાજ એટલે કે અલીના શીયાઓના જીવનનો દરેક ભાગ ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓથી ભરપુર છે. હવે એ વાત જુદી છે કે આ હકીકતના પ્રતિબિંબમાં અમુક એવા લોકો અને અમુક જવાનો એવા પણ છે કે જે પોતાનો ચહેરો જોઈને પણ પોતાના ચહેરાને નથી ઓળખતા. બલ્કે એ કહેવું વધું યોગ્ય ગણાશે કે કોમ અને સમાજની જે નવી પેઢી આવી છે જેમાં હુસયન અ.સ. ના સંદેશાઓના મુળ ઉદ્દેશને એક હદ સુધી ગુમાવી રહ્યા છે, તેના અનેક કારણો છે. પહેલું કારણ તો એ છે કે સંદેશા આપનાર માધ્યમો નબળા છે તેની સાથે સાથે સંદેશો લેનારના દિલ અને દિમાગમાં તે સ્વિકારવા માટેની સમજ શકિતને પોષણ અને ફુલવા ફાલવા માટેની ફળદ્રુપ જમીનને યોગ્ય તરી નથી મળી રહી.

Read More

યઝીદના જમાનાની સામાજિક સ્થિતિ

ત્રીજા ખલીફાના ખીલાફતના કાળ દરમ્યાન જ્યારે ખિલાફતની ધૂરા બની ઉમય્યાએ સંભાળી અને તેઓના ખુનભર્યા હાથોએ ઈસ્લામી શહેર અને સુબાઓને પોતાની પકડમાં લઈ લીધા ત્યારે મુસલમાનોની સામાજીક પરિસ્થિતિઓમાં અજબ-ગજબ પ્રકારનું પરિવર્તન આવ્યું. જેના સાક્ષી ઈતિહાસકારોના વિધાનો છે. મોઆવીયાની હુકુમત દરમ્યાન અને ખાસ કરીને હઝરત ઈમામ હસને મુજતબા અ.સ. ની શહાદત પછી એટલી ઝડપથી અધર્મતા અને ચારિત્ર્યહીનતા પૈદા થઇ કે જો પયગમ્બરે ઈસ્લામ અને મવલાએ કાએનાતની ખિલાફતના સમયકાળથી તે સમયની સરખામણી કરવામાં આવે તો ઘણોજ સ્પષ્ટ તફાવત દેખાઈ આવશે.

Read More