રજઅત
‘રજઅત’ ઇસ્લામનો એક માન્ય અકીદો છે કુરઆની આયતો અને રિવાયતો તેની હક્કાનિયત પર (સચ્ચાઇ પર) દલીલો રૂપે પ્રકાશ પાડે છે, પણ અફસોસ કે આટલી સ્પષ્ટ હકીકત પણ કૌમી તઅસ્સુબ (પક્ષપાત) અને શૈતાની વસવસાઓને ભેટ ચઢી ગયેલ છે. એ જ વસ્તુઓ જેની બિના પર અહલેબૈતે અત્હાર (અલૈહિમુસ્સલામ)ની ફઝીલતને છુપાવવામાં આવી અથવા […]
Read More