Latest Updates

ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની જુમ્માના દિવસની ઝિયારતની સમજણ

(અલ મુન્તઝર શાબાન સ્પેશ્યલ અંક ૧૪૩૦ અગાઉથી શરૂ) ય્”અસ્સલામો અલય્ક યા મવ્લાય અના મવ્લાક આરેફુન બે ઉલાક વ ઉખરાક “સલામ થાય આપ પર અય મારા મૌલા! હું આપનો ગુલામ છુ, આપની શરૂઆત અને અંત બંનેની મારેફત રાખુ છુ ઝિયારતના આ વાક્યમાં ૪ શબ્દો પર ચર્ચા કરી શકાય છે. મૌલા, આરિફ, […]

Read More

મુસ્તઝ્અફ – કમઝોર કરાયેલા

મુસ્તઝ્અફ – કમઝોર કરાયેલા પ્રસ્તાવના : દુનિયાની ખિલ્કતની શરૂઆતથી લોકો ત્રણ પ્રકારના જોવા મળે છે અને આ ત્રણ પ્રકારના લોકો દરેક જગ્યાએ જોવા મળે છે. આ ત્રણ સમૂહોને પારિભાષિક રીતે ત્રણ નામ આપવામાં આવ્યા છે. મુસ્તઝઅફીન (કમઝોર કરાએલા), મુતકબ્બેરીન (ધમંડીઓ) અને આમ્મીન (સામાન્ય માણસ). મુતકબ્બેરીન અગર ન હોત તો મુસ્તઝઅફીન […]

Read More

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હઝરત ઇમામ મહદી(અ.સ.)

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલાના મૈદાનમાં જે ઇસ્તેગાસહની અવાઝ બુલંદ કરી હતી તે કરબલામાં ખત્મ નથી થઇ પરંતુ તેમાં વધારો થતો રહ્યો છે. આ અવાજ સાંભળીને એ લોકોએ પણ લબ્બૈક કહ્યુ હતુ જેઓ એ સમયે દુનિયામાં ન હતા પરંતુ આલમે અરવાહમાં તે અવાજને સાંભળી રહ્યા હતા. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને […]

Read More

પ્રાચિન કૌમો દરમ્યાન હઝરત ઇમામ મહદી(અ.ત.ફ.શ.)નું વર્ણન

ઇસ્તેગાસહ: શું કરીએ કે હવસખોરોની બંડખોરી વધતી જઇ રહી છે. દરેક ખુશહાલ ફુલના બગીચા માટે કુહાડીને ધારદાર કરવામાં આવી રહી છે. દરેક ગીત ગાનાર પક્ષી માટે નવા-નવા રૂપોમાં પીંજરા બનાવાઇ રહ્યા છે. દુન્યાની કૌમોની પ્રગતિએ હાડમાસના ઇન્સાનને નફસાની ખ્વાહિશાતની પાંખો આપી દીધી છે. સંસ્કૃતિ નિર્વસ્ત્ર થઇને નાચી રહી છે. દરેક […]

Read More

બિસ્મેહી તઆલા વ બે – ઝિક્રે વલીયેહી માનવંતા અઝીઝ – સલામ અને રહમત

ઉમ્મીદ છે કે ખુદા અને ખુદાના હુજ્જત (અ.સ.) ની ઇનાયતોથી આપ ખૈરો – આફિયતમાં હશો. હઝરતના મુબારક નામથી સંબોધિત પ્રકાશન – ‘‘અલ – કાએમ અલ – મુન્તજર’’ ‘ખાસ અંક’ અત્યારે આપના હાથોમાં છે. આપને આ અંક મળ્યો છે, તેની પહોંચ અમને જરૂર લખશો, જેથી જાણી શકાય આ ખાસ અંક આપ […]

Read More

ગૈબતે સુગરાના ઝમાનામાં હઝરત વલીએ – અસ્ર (અ.જ.) ના વકીલો

હદીસો અને ઇતિહાસ સાક્ષી છે કે હઝરત હુજ્જત (અલ્લાહ એમનો ઝહુર જલ્દી કરે)ની ગૈબતે સુગરાના ઝમાનામાં આપ (ઇમામ અ.સ.)ના ચાર ખાસ નાએબીન (પ્રતિનિધીઓ) સિવાય (જેઓ ‘‘નુવ્વાબે – અરબાઅ’’ના નામથી મશહુર છે.) પણ વકીલો હતા જેઓ જુદાં જુદાં શહેરો તથા ગામડાંઓમાં જ્યાં જ્યાં શિયાઓની વસતી હતી ત્યાં ત્યાં નીમવામાં આવ્યા હતા. […]

Read More

કિતાબો થકી ઇમામની ઓળખ

અકીદ – એ – મેહદી, દીનનો અગત્યનો સ્થંભ છે. પેગમ્બરે ખુદા (સ.અ.વ.) એ ફરમાવેલી હદીસો પર ઇમાન લાવવું, દરેક મુસલમાનનો ફર્ઝ છે. હ. ઇમામ મહદી (અ.સ.) બાબત પયગમ્બર (સ.અ.વ.) ની ઘણી બધી હદીસો નકલ થયેલી છે. અહેલે સુન્નતના મોહદદેસીને એ હદીસોને પોતપોતાની કિતાબોમાં ઉતારેલી છે. ઘણાં બધા મોહદદેસીનોએ મહદી (અ.સ.) […]

Read More

ઇમામ મહદી (અ.સ.) સુન્ની રિવાયતોમાં

ગત વરસોના ખાસ અંકમાં આપ બકીયતુલ્લાહ અલ અઅઝમ મહદી – એ – મવઊદ (અ.સ.) ની શખ્સીયત, તેમની વિલાદત, ગયબત, લાંબી ઉમ્ર – ઝહુર અને ઇન્તેઝારની બાબતમાં ધ્યાનપૂર્વક બધું વાંચતા રહ્યા હતા. હવે આ લેખમાં એ હઝરતની બાબતમાં અહલે સુન્નતના મોહદ્દેસીને બયાન કરેલી હદીસોની બિના પરની માહિતીઓ પેશ કરીએ છીએ, જેથી […]

Read More

બનાવટી મહદી

દુનિયાને ત્રાસ સિતમથી છુટકારો અપાવનાર અને ન્યાય – ઇન્સાફ દ્વારા પવિત્ર રહેબર અને સુધારક પર એવી એક સર્વમાન્ય શ્રદ્ધા રહેલી છે. – એઅતેકાદ રહેલો છે કે જેના પર તમામ આસમાની મઝહબો, પછી તે યહુદીયત, ઇસાયત કે મજૂસીયત હોય, બધા જ એકમત છે. કુરઆન કરીમ સિવાયની અન્ય આસમાની કિતાબોમાં તેહરીફ (ફેરફાર) […]

Read More

મહદી વિશેનો અકીદો શું માત્ર શીઓઓનો અકીદો છે?

તમામ મુસલમાનો આ બાબત પર સંમત છે કે આખરી ઝમાનામાં હ. ફાતેમા (સ.અ.)ના વંશમાંથી હ. ઇમામ હુસૈન (અ.સ.) ની ઔલાદમાં એક શખ્સ ઝાહેર થશે, જે ઝુલ્મ – સિતમથી દુનિયાને મુક્ત પાક કરી દેશે….. દરેક મુસલમાન પોતાની દીની ફર્ઝ માને છે કે જે કોઇ વાત નબી સાહેબ (સ.અ.વ.) ફરમાવી હોય તે […]

Read More