Latest Updates

ઇમામે ઝમાના (અ.સ.)ની વાતચીત ઝુહૂરના દિવસે

જ્યારે ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહૂર થવાનો હુકમ થશે ત્યારે હઝરત(અ.સ.) સમગ્ર દુનિયાની સુધારણા માટે અભિયાન ચલાવશે. ખાન-એ-ખુદામાં રૂકને યમાની અને મકામે ઇબ્રાહીમની વચ્ચે તેમના 313 વફાદાર દોસ્તો અને મદદગારોની સાથે, જે સાચી હુકૂમતના લશ્કર અને દેશના સરદાર છે, તેઓ પાસેથી બયઅત લેશે. (1) તે સમયે સૌથી પહેલી જે વાત પોતાની પવિત્ર […]

Read More

કોલ અને કરાર

કીજીયે સાલગિરહ ફસ્લે બહાર આ પહોંચી બેડીયાં ફીરસે બદલવાએં દીવાનોંકી વરસાદની મૌસમ હોય અને વરસાદની મહેફિલ હોય અથવા રણ પ્રદેશની ઉજ્જડતા હોય કે રણની મુસાફરીની તકલીફ હોય, દરરોજ સવાર સાંજ ટહુકા કરતું પરિવર્તનશીલ જીવન કહી રહ્યું છે કે કોઇ છે જે તમને બદલી રહ્યું છે. આ પરિવર્તન એટલું ધીમું હોય […]

Read More

હઝરત અબ્બાસ(અ.સ.)ની ઝિયારત

اَلسَّلاَمُ عَلَیْکَ یَا اَبَا الْفَضْلِ الْعَبَّاسُ ابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ સલામ થાય આપના પર અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ફરઝંદ અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.), اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ سَیِّدِ الْوَصِیِّیْنَ સલામ થાય આપના પર અય અય વસીઓના સરદારના ફરઝંદ, اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ اَوَّلِ الْقَوْمِ  اِسْلاَمًا સલામ થાય આપના પર કે આપ એમના ફરઝંદ છો કે જે […]

Read More

હઝરત અબ્બાસ(અ.સ.) અને તેમના સમયના ઇમામ(અ.સ.)

હઝરત આદમ(અ.સ.)ના સર્જનના સમય ગાળા ઉપર ચિંતન કરવામાં આવે અને તેના પછીના ઝમાના ઉપર ધ્યાન દેવામાં આવે તો ખૂબજ સરળતાથી એ વાત સમજાય છે કે ખુદાવંદે આલમે એક એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેમાં એક વ્યક્તિને ‘મુતાઅ’ (જેની ઇતાઅત અને તાબેદારી કરવામાં આવે) તો બીજા વ્યક્તિને ‘મુતીઅ’ (ઇતાઅત અને તાબેદારી […]

Read More

અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ની મહાનતા

અલ્લાહે બળવાખોર ફીરઔનની હિદાયત માટે નબી હ. મુસા (અ.સ.)ને મોકલ્યા. આ ભવ્ય કાર્ય પુરૂ કરવા માટે હ. મુસા(અ.સ.)એ અલ્લાહ પાસે દુઆ કરી. وَاجْعَلْ لِّیْ وَزِیْرًا مِّنْ اَہْلِیْ۝۲۹ۙ  ہٰرُوْنَ اَخِی۝۳۰ۙ  اشْدُدْ بِہٖٓ اَزْرِیْ۝۳۱ۙ “અને (મારી મદદ માટે) મારા કુટુંબમાંથી એકને – મારા ભાઇ હાનને મારો વઝીર (સહાયક) નીમી દે તેના થકી […]

Read More

હઝરત અબ્બાસ(અ.સ.) અને દીની ગયરત

પવિત્ર ઇસ્લામ ધર્મમાં ગયરત અને હિમાયત જુદા જુદા અર્થમાં વપરાય છે. પરંતુ તે અર્થ કે જેનો આ લેખ સાથે સબંધ છે તે એ છે કે માલ, હુકુમત, સ્ત્રી, દીન અને કાનુનનો દ્રઢતાપૂર્વક બચાવ કરવો અને તેને વફાદાર રહેવું તેને ગયરત કહેવામાં આવે છે. ખાસ કરીને આ શબ્દનો ઉપયોગ તે જગ્યાએ […]

Read More

કમરે બની હાશિમ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) માસૂમીન(અ.સ.)ની નજરમાં

કમરે બની હાશિમ હ. અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) માસૂમીન(અ.સ.)ની નજરમાં રસુલ(સ.અ.વ.)ની વફાત પછી અહલેબૈત(અ.સ.) ઉપર મુસીબતો અને તકલીફોનો દૌર શરૂ થઇ ગયો. હઝરત અલી(અ.સ.)નો ખિલાફતનો હક ગસબ કરી લેવામાં આવ્યો. તેમના ગળામાં દોરડું નાખીને મદીનાની ગલીઓમાં ખેંચીને લઇ જવામાં આવ્યા! રસુલ(સ.અ.વ.)ની દુખ્તરના વારસાને હડપ કરી લેવામાં આવ્યો અને તેમને દરબારે ખિલાફતમાં […]

Read More

સકાયતનો દરજજો

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું : اَفْضَلُ الْاَعْمَالِ عِنْدَ اللّٰهِ اِبْرَادُ الْکَبِدِ الحَرِيِّ من بَھِيْمَۃٍ غَيْرِھَا “અલ્લાહની સમક્ષ સૌથી શ્રેષ્ઠ કાર્ય તરસ્યાઓની તરસને છીપાવવું છે ભલે પછી તે જાનવર પણ કેમ ન હોય.” (દાસ્સલામ, ભાગ ‡ 3, પાના નં. 162) પાણી અને જીંદગીની વચ્ચેનો સંબંધ એટલો બધો અતૂટ છે કે તેનો […]

Read More

અલમ અને અલમબરદારના નવા દ્રષ્ટિકોણ

“હઝરત અબ્બાસ(અ.સ.)” અને “અલમ કરબલા”ની લોહીભીની દાસ્તાનના એવા બે શબ્દો છે કે જે દરેક ઇમાન અને મઅરેફત ધરાવનાર શખ્સને ચિંતન અને મનન કરવાની પ્રેરણા આપે છે. જેવી આ અલમદારની કલ્પના આવે છે કે જેના ખભા ઉપર ઇસ્લામનો ધ્વજ લહેરાતો હતો કે તરતજ કેટલાય કાવાદાવા અને ષડયંત્રો ઉઘાડા પડી જાય છે. […]

Read More

નવહા

મુજરાઇ કહા શાહને, યારા નહિ અસગર છોડે તુમ્હેં જંગલ મે, ગવારા નહિ અસગર અબ્બાસ હુએ કત્લ, સીધારે અલી અકબર તુમ ભી ગએ અબ કોઇ હમારા નહિ અસગર ગહવારે મેં ઘર જાકે જો મય્યત કો લીટાયા માં બોલી કે અબ ઝબ્ત કા યારા નહિ અસગર અય લાલ મેરે, કીસકી નઝર લગ […]

Read More